બાતમી આધારે વિદેશી દારૂ નો મોટો જથ્થો પકડી પાડતી કણભા પોલીસ

શ્રીમાન જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓ તરફથી જીલ્લામા પ્રોહીબિશનની ગેર કાયદેશર પ્રવુતી નેસ્ત નાબુત કરવા સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાણંદ નાઓના માર્ગદર્શન મુજબ અમો એમ.એસ.અસારી પો.સબ ઇન્સ.કણભા તથા પો.સ્ટે.ના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમિયાન આજરોજ દહેગામ નરોડા રોડ ઉપર એણાસણગામે એક ટાટા જેસ્ટ ગાડી નં- GJ-01-ET-9870 મા વગર પાસ પરમીટે […]

Continue Reading

સરદાર જીવનસફર:- બોરસદ સત્યાગ્રહ -ભીમજી ખાચરિયા જેતપુર.

૧૯ર૩માં ફરી અંગ્રેજોએ બોરસદમાં વેરો નાખ્યો. સરકાર માનતી હતી કે કોઇ પણ રીતે સરદાર તુટવા જોઇએ. અંગ્રેજ સમજતા હતા કે આ માણસ આપણને ભારે પડવાનો છે ! સરદારે સિંહના અવાજે કહ્યું : તમે લડવા તૈયાર હો તો હાથ ઊંચા કરજો.બધાએ હાથ ઊંચા કર્યા અને બોરસદ સત્યાગ્રહ શરૂ થયો. સરદારે કુશળતાથી સંચાલન કર્યું. કોઇએ ડરવું નહી. […]

Continue Reading

લાલ દરવાજા સાંઈ મંદિર તરફથી શ્રાધ્ધ માસ નિમિત્તે રોજ પાંચ મણ દૂધપાક નો પ્રસાદ.

લાલ દરવાજા બસ સ્ટેન્ડ પાસે આવેલ સાંઈ મંદિર તરફથી શ્રાધ્ધ માસ નિમિત્તે રોજ પાંચ મણ નો દૂધપાક પ્રસાદી રૂપે વેચવામાં આવે છે. સાંઈબાબાનુ મંદિર ઈકબાલભાઈ સાંઈએ આઠ વર્ષ પહેલા બનાવ્યું છે. દર ગુરુવારે ખીચડી અન્નદાન હોય છે જેનો હજારો ભાવિક ભક્તો લાભ લેવા આવે છે . શ્રાધ્ધ પક્ષ નિમિતે સોળ દિવસ રોજ પાંચ મણ દૂધપાકનુ […]

Continue Reading

 વાચકોના અનન્ય પ્રેમના કારણે આજે ‘તેજ ગુજરાતી’ ન્યૂઝ 1 લાખ વાંચકો સુધી પહોચ્યું.

વિશ્વનાં 165 દેશોનાં વાચકોના અનન્ય પ્રેમના કારણે આજે ‘તેજ ગુજરાતી’ ન્યૂઝ 1 લાખ વાંચકો સુધી પહોચ્યું છે, જે બદલ અમે અમારા વાચકો, લેખકો, કવિઓ, ફોટોગ્રાફર અને અન્ય સ્વજનો કે, જેનો અમને દરેક પરિસ્થિતિમાં સહયોગ મળ્યો છે અને મળી રહ્યો છે.તે બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. દિલીપ ઠાકર. કેડીભટ્ટ.

Continue Reading

અમદાવાદ મેટ્રો રેલના મોક-અપ કોચને રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતાને જોવા માટે મુકવામાં આવ્યો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મેટ્રો રેલના મોક-અપ કોચને રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે ખુલ્લો મુક્યો હતો. જાન્યુઆરી ૨૦૧૯ ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલ થી એપેરલ પાર્ક ના ૬.૫૦ કીલોમીટરના રૂટ પર ટ્રાયલ રન કરાશે. ૨૦૨૦ સુધીમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે – આગામી સમયમાં સુરતને પણ મેટ્રો સુવિધાથી […]

Continue Reading