ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા :-  પ્રોફેસર ડૉ રામજી સાવલિયા.

નરસિંહનો જન્મ તળાજામાં વડનગરા નાગર શૈવભકત કુટુંબમાં થયો હતો. તેમણે જુનાગઢને પ્રવૃત્તિ કેન્દ્ર બનાવ્યું. પોતાના દીર્ઘ જીવન દરમિયાન જ્ઞાાન અને ભક્તિથી ભરપૂર લગભગ આશરે સવાલાખ પદોની રચના કરી હતી. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ નું ગુંજન કરનારા આદિકવિ નરસિંહ મહેતાને કૃષ્ણ ભક્તિ કરતાં કરતાં તેમની અંતર આંખથી વિશ્વાંતરમાં ગૂંજી રહેલી પરબ્રહ્મની રાસલીલાના દર્શન થયા. […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -06-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – ભાદરવો પક્ષ – કૃષ્ણ તિથી – દ્વાદશી/બારસ -16/40 વાર – શનિવાર નક્ષત્ર – મઘા યોગ – શુળ કરણ – ગર ચંદ્રરાશિ – સિંહ દિન વિશેષ – શનિવાર પ્રદોષ – દ્વાદશી શ્રાધ્ધ સુવિચાર:- તમે ધારી લો છો એમાં વાંધો જ નથી,પરંતુ એને […]

Continue Reading

*આ ‘સૂર્યાંશ’ કરતા તો આગિયો સારો!*તુષાર દવે

*ડાયલોગ્સ :* અકડ, પકડ, જકડ, દોડપક્કડ, પાના-પક્કડ ને એવું બધું *ગીતો :* નસીબ આડે પાંદડું તો મન્કી ડોન્કી વોટ? વોટ ધ ……! *લેખ :* ફિલ્મ ‘સૂર્યાંશ’નો એક ડાયલોગ કંઈક એવો છે કે, ‘ગુજરાત પોલીસની અકડ, પકડ અને જકડથી કોઈ બચી નથી શકતું.’ વ્હોટ…? અકડ, પકડ ને જકડ? આના કરતા તો રાઈટરે ત્યાં એકાદ-બે ટોપરા જેવી […]

Continue Reading

 “રીલેવન્સ ઓફ ગાંધીયન ફિલોસોફી ઈન પ્રેઝન્ટ ટાઈમ્સ”: સેમિનાર.

માન. રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી સાહેબના વડપણ હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા રાજ ભવન ખાતે મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે “રીલેવન્સ ઓફ ગાંધીયન ફિલોસોફી ઈન પ્રેઝન્ટ ટાઈમ્સ”ના સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં માન. શિક્ષણમંત્રી ગુજરાત રાજ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, સ્વામી નિખીલેશ્વરાનંદજી, રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, જાણીતા લેખકો, સાહિત્યકારો, મહાનુભાવો, આચાર્યશ્રીઓ અને અન્ય […]

Continue Reading

જશુભાઈ કવિને દિવ્યાંગ ગુરુવર્ય ગૌરવ  સન્માન

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે સંકળાયેલ અંધજન મંડળના પૂર્વ પ્રિન્સિપલ જશુભાઈ કવિને પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષણ અને તેમના જીવન ઘડતર અને વિકાસ માટે આપેલા દીર્ઘકાલીન સફળ સાતત્યપૂર્ણ અને ફળપ્રદ પ્રદાન બદલ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા “દિવ્યાંગ ગુરુવર્ય ગૌરવ” એવોર્ડ થી સન્માનિત કરાયા. પ્રજ્ઞા મંદિર વધાઈ સાપુતારા ખાતે ના સમારંભ માં મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી ના વરદ […]

Continue Reading

ભારત અને રશિયા વચ્ચે સમજૂતી કરાર.

ભારતની મુલાકાત દરમ્યાન સુકવારે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિનિધિમંડળ સ્તરની દ્વીપક્ષીય વાટાઘાટો વેપાર, રોકાણ, ઉર્જા, અંતરિક્ષ અને ટૂરિઝમ મુદ્દાઓ પર ચર્ચા વાર્તા પછી ભારત અને રશિયા વચ્ચે સમજૂતી કરાર થઈ ગયા છે. S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ડીલ. અંતર્ગત ભારત રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના 5 […]

Continue Reading

“એક ડંખ, ક્યાંક બદલાવ ઝંખે છે….”ખ્યાતિ શાહ.

એકદમ જોરથી બ્રેક લાગ્યાનો અવાજ આવ્યો અને કાર ઊભી રહી કે ચાલકે બુમ પાડી….. “ઓ….. કાકા સંભળાતું નથી…….?” આજુબાજુ જોઈ ફરી તોછડાઈ સાથે યુવાન જોરથી બબડ્યો….. “આ ડોસલાંઓ ઘરમાં બેસતા હોય તો……” સાવ ધીમી ગતિએ સ્કૂટર પર રસ્તો ક્રોસ કરી રહેલા મોટી ઉંમરના દાદા પાછળથી અવાજ આવતાં એકદમ હેબતાઈ ગયા. એમાં ગભરાટમાં એમનાથી સ્કૂટરનું બેલેન્સ […]

Continue Reading