સર્વ વિશ્વ વિધ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમ ધ્વારા આયોજીત *વિશિષ્ટ વ્યક્તિઓનો સન્માન સમારોહ

ગાંધી જયંતિ નિમિત્તે કડી સર્વ વિશ્વ વિધ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમ ધ્વારા આયોજીત *વિશિષ્ટ વ્યક્તિઓનો સન્માન સમારોહ – 2018* કાર્યક્રમ માં ગાંધીનગર તથા કડી ખાતે આવેલ તમામ કડી કેમ્પસ ના સેવકભાઈ – બહેનો અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ માં પોતાની ફરજ બજાવતા તેવા કુલ 475 થી વધુ વ્યક્તિઓનુ સન્માન કરવામાં આવ્યું. કેમકે 365 દિવસ તેઓ માટે ગાંધી […]

Continue Reading

આજની વિષમ અને તણાવભરી સામાજિક પરિસ્થિતિ નું(કટાક્ષ) દૃષ્ટાંત : નિલેશ ધોળકીયા

? *દૂધ કરતા કૂળ શક્તિમાન !* એકવાર સિંહણ અને સિંહ ને વાદ થયો. સિંહણ કહે કે: ‘આપણા બાળ હાથીના કુંભસ્થળ તોડી નાખે તે મારા દુધનો પ્રતાપ છે !’ સિંહ કહે : ગાંડી થામાં, એ તો ખાનદાની ને જાતિનો પ્રતાપ છે. એમાં એક વખત એક શિયાળનું બચ્ચુ હાથ આવ્યું. સિંહ કહે : જો તારા દૂધનો પ્રતાપ […]

Continue Reading

સરદાર જીવનસફર: કોગ્રેસ પ્રમુખ સરદાર-ભીમજી ખાચરિયા.

ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ૧૯૨oથી ૧૯૪૬ એમ છવીસ વર્ષ લાગલગાટ રહયા.અમદાવાદમાં ૧૯૨૨માં સરદારની આગેવાનીએ અધિવેશન ભરાયું. દસ હજાર સ્ત્રીપુરૂષોની જવાબદારી સરદારે લીધી.ખૂલ્લી સમથળ જમીન, વિશાળ મંડપ , બેસવા માટે ખાદીના પાટા અને પગરખાં રાખવા દરેકને ખાદીની થેલી સરદારે આપી હતી.સ્વાદિષ્ટ ભોજન, શુદ્ધ પાણી અને હવા ઉજાસની પુરી કાળજી રાખી હતી.લોકોમાં સરકારની સામેની બીક […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -05-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – ભાદરવો પક્ષ – કૃષ્ણ તિથી – એકાદશી/અગિયારશ – 19/17 વાર – શુક્રવાર નક્ષત્ર – આશ્લેષા યોગ – સાઘ્ય કરણ – કૌલવ ચંદ્રરાશિ – કર્ક – 19/2 દિન વિશેષ – એકાદશી શ્રાધ્ધ ઇન્દિરા એકાદશી – સુવિચાર:- દર્દથી બચવા આપણે સુખથી અને મૃત્યુથી […]

Continue Reading

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલ કર્મચારીઓ દ્વારા સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામા આવ્યો.

બોર્ડ-નિગમ, નગરપાલિકાના કર્મચારીઓની પડતર માંગણીઓ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા બોર્ડ-નિગમ, નગરપાલિકાના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ ગણવામાં આવે અને રાજ્ય સરકારના કર્મચારીઓ જેમ લાભો આપવામાં આવે, નગરપાલિકા ઓમાં મહેકમની ખાલી પડેલ જગ્યાઓ પર વર્ષોથી રોજમદારો તરીકે ફરજો બજાવતા રોજમદારોને કાયમી કરવામાં આવે જેવી વિવિધ પડતર માંગણીઓ અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર આપવામાં આવેલ તેમ છતાં કોઈ […]

Continue Reading

ગુરુવારે પુષ્પ નક્ષત્ર નાં દિવસે ગાંધીનગર ખાતે બાળકો ને સુવર્ણપ્રાશન ના ટીપાં પીવડાવવામાં આવ્યા..

ગુરુવારે પવિત્ર પુષ્યનક્ષત્ર ના દિવસે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સેક્ટર ૨૨, ગાંધીનગર ખાતે બાળકો ને સુવર્ણપ્રાશન ના ટીપાં પીવડાવવામાં આવ્યા.. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ભારતની મુલાકાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન.

ભારતની મુલાકાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવાર બે દિવસ માટે આવ્યા છે. પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી ભારત-રશિયા વાર્ષિક દ્વીપક્ષીય. ભારત-રશિયા વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાનો અંદાજ છે. ભારતની મુલાકાતમાં પુતિન 5 બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ પર સાઈન કરી શકે […]

Continue Reading

ગરુડ પૂરાણ મુજબ મૃત્યુ બાદ શું થાય ?

ગરુડ પૂરાણ મુજબ ૧૦૦% સાચુ છે : * મૃત્યુ બાદ શું થાય ? * મૃત્યુ બાદ જીવન છે ? * શું મૃત્યુ પીડા દાયક છે ? * પૂન:જન્મ કેવી રીતે થાય ? * મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે ? ■ આવાં પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે… જ્યારે – આપણા કોઈ સ્વજનનું […]

Continue Reading

મૂર્ખાઓનાં લક્ષણો :- ખ્યાતિ હિતેન સુવાગીયા.

મૂર્ખાઓનાં લક્ષણો :- ૧. સુખ આવે ત્યારે (પૂર્વકાળનાં) દુ:ખ ભૂલી જનાર મૂર્ખ છે – સુખની ઘડી આવતાં જે માણસ પોતે વેઠેલાં વીતકો તથા કષ્ટોની વાત ભૂલી જાય તે મૂર્ખ છે. કારણ કે પહેલાંની દુર્દશાનું ભાન ન રહેતાં માણસ અસાવધ બને છે. અને ફરી પાછલી સ્થિતિમાં જઈ પડવાનો તેને ભય રહે છે. ૨. રસાયણો દ્વારા શરીરની […]

Continue Reading

પેટ્રોલ-ડીઝલ માં રૂં.5 નો ધરખમ ઘટાડો

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીજીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં નિર્ણય લેવાયો કે -કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર ની એકસાઈઝ ડ્યુટીમાં દોઢ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો -ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયો ઘટાડશે -પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. ૨.૫૦ નો ઘટાડો કરવામાં આવ્યો -મુખ્યમંત્રીઓને જણાવશું તમારા રાજ્યમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. ૨.૫૦ નો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવે […]

Continue Reading