દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -04-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – ભાદરવો પક્ષ – કૃષ્ણ તિથી – દશમી/દશમ – 21/48 વાર – ગુરૂવાર નક્ષત્ર – પુષ્‍ય યોગ – શિવ કરણ – વણિજ ચંદ્રરાશિ – કર્ક દિન વિશેષ – દશમી શ્રાધ્ધ સુવિચાર:- વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ બાકી લાગણીઓનો લાભ લેતા તો આખી […]

Continue Reading

અંબાજી માં ગબબર પર માતાજીની જ્યોતનું શું થયું ?

અંબાજી માં ગબબર પર માતાજીની જ્યોતનું પાત્ર અચાનક કોઈએ બદલી નાખતા ચકચાર વ્યાપી ગઈ છે. માતાજીના દિવાનું આ પાત્ર પહેલા પંચધાતુનું હતું અને અત્યારે કોઈએ આ પંચધાતુનું પાત્ર બદલીને તેની જગ્યાએ સ્ટીલનું પાત્ર મૂકી દીધું છે. અંબાજી સાથે માતાજીના લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે. દર પૂનમના દિવસે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં ગબબર પર માતાજીના […]

Continue Reading

ચાંદલોડિયામાં જુથ અથડામણ

ચાંદલોડિયામાં જુથ અથડામણ, ભાવિક સ્કુલની પાસે, ઠાકોર અને હિન્દી ભાષા લોકો સામસામે, તલવારો સાથે ઘરોમા ઘુસીને કરી તોડફોડ. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

આપણે રાંદલમાંના લોટા શા માટે તેડીએ છીએ ?

ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે ગરબા, […]

Continue Reading

જગત મર્યા પછી તારી કવિતાઓ પર વાહ વાહ કરે : હાર્દિક વ્યાસ

અફસોસ નથી એનો કે કદર ન કરે વિનંતી છે એટલી કે ખાલી પ્રેમનું એ અપમાન ન કરે અમે તો દીક્ષા લઈને સંસારમાં આવ્યા છીએ કરુણતા છે એટલી એને મારી લાગણીઓ પણ યાદ ન રહે સમય ન હોય જો તારી પાસે તો હું પણ કઈ નવરો નથી આપણને એમ થાય કે રોજ એની જોડે કોણ ઝઘડા […]

Continue Reading

સ્ટારપ્લસની દાંડિયા નાઇટ્સ.

સ્ટારપ્લસ ફિલ્મ અને ટીવી સેલિબ્રિટી કાર્યક્રમ ‘દાંડિયા નાઇટ્સ’ નવરાત્રી પૂજા અને દશેરાનો તહેવાર ઉજવેશે . બોલીવુડના કલાકારો આયુશ શર્મા અને વારીના હુસૈન તેમની મૂવી ‘લવ યાત્રી’ નું પ્રમોશન કરશે. ફોટો – લાઈવફોટો સંકલન-દિલીપ ઠાકર.

Continue Reading

ગુજરાત પુરાતત્વખાતાના ડાયરેકટર ભો. જે. ની મુલાકાતે.

પુરાતત્વખાતુ, ગુજરાત સરકારના નિયામક, શર્મા સાહેબ, પૂર્વ નિયામક રાવત સાહેબ ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવનની મુલાકાત લીધી હતી. સંસ્થામાં જળવાયેલાં પુરાવશેષીય સાધન સામગ્રીનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાચીન વારસાની જાળવણી, વિકાસ અને તેના પ્રસાર પ્રચાર માટેના પ્રયાસોની ચર્ચાવિચારણા કરવામાં આવી, ઉપરાંત જે તે પ્રાચીન સ્થળ વિશેની આધારભૂત માહિતી મળી રહે તે માટેના પ્રકાશન અંગે ડૉ. રામજી […]

Continue Reading

ખેડૂત-ખેતી, ગાય અને ગામડું, આ ત્રણેય ની વિવિધ સમસ્યામાંથી બહાર નીકળવા માટે “કિશાન ગૌષ્ઠી” નું આયોજન થયું હતું.

ઝાણું તા. દસકોઈ ખાતે કિશાન ગોષ્ઠી માં નીચેના મુદ્દા પર વિચાર વિમર્સ અને તજજ્ઞ અને તે બાબતના અનુભવી ખેડૂતો મારફત માહિતી આપવામાં આવી હતી. ?ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે, વધુ અને સારી ગુણવાતાનું ઉત્પાદન કેમ લઇ શકાય અને નફો મેળવી શકાય. ?ઝેર મુક્ત ઉત્પાદિત થયેલ ખેત પેદાશનું બજાર કેમ ઉભું થાય. ?આ […]

Continue Reading

ગાંધી જયંતિ નિમિત્તે સરસપુરના જજ સાહેબની ચાલીમાં આવેલ વજ્ર ઓ ફોર્સ ફાઉન્ડેશનમાં કાર્યક્રમની ઉજવણી કરાઈ.

150 ની ગાંધી જયંતિ નિમિત્તે સરસપુરના જજ સાહેબની ચાલીમાં આવેલ વજ્ર ઓ ફોર્સ ફાઉન્ડેશનમાં કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી. • કાર્યક્રમની શરૂઆત પહેલા મુખ્ય અતિથિ ટોમ મોટ્ટેરશેડ એન્ડ તેમની પત્ની બેક સંસ્થામાં રૂઝાન ખમ્બાટ્ટા ઉપસ્થિત રહેલ.જેમાં રૂઝાન મેડમે બંનેને સંસ્થા અંગે તમામ વિગત જણાવી.તેમજ સીવણ વર્ગના ટીચર સાથે મુલાકાત કરાવીને સીવણ વર્ગ અંગે તમામ માહિતી મેળવી […]

Continue Reading

ગાંધીનગર ના સેક્ટર 23 અને 25 ખાતે ફાયર બ્રિગેડ દ્વારા ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવ્યા હતાં.

ગાંધીનગર ના સેક્ટર 23 અને 25 ખાતે ફાયર બ્રિગેડ દ્વારા ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવેલી હતી,જેમાં આશરે 100 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવેલ હતા.અને દબાણો દૂર કરાયા હતા.

Continue Reading