નવરાત્રી – પ્રાચીન પરંપરા: પ્રોફેસર ડૉ રામજી સાવલિયા.

નવરાત્રીમાં દિવ્યજ્યોતની પ્રાચીન પરંપરા છે. ગરબો એ આદ્યશક્તિ જગત્માતા પ્રત્યેના ભક્તિભાવનું પ્રતીક છે. ગર્ભ-ઘડો-ગરબો એ બ્રહ્માંડની કલ્પના છે. તેમાં પ્રગટાવેલી દિવ્યજ્યોત જીવનના સાતત્યની ઝાંખી છે. અમદાવાદમાં બે સ્થળોએ આવી પ્રવિત્ર ભાવવાળી દિવ્યજ્યોતની પરંપરા જળવાયેલી છે. સારંગપુર દોલતખાનામાં આવેલ ચાચરચોકમાં પરંપરાગત દિવ્યજ્યોતની સ્થાપના કરાય છે. ઈ. સ. ૧૯૭૮થી દર વર્ષે બહુચરાજી અને અંબાજીની પદયાત્રા કરી શકિત […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -03-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – ભાદરવો પક્ષ – કૃષ્ણ તિથી – નવમી/નોમ – 24/9 વાર – બુધવાર નક્ષત્ર – પુનર્વસુ યોગ – પરિઘ કરણ – તૈતિલ ચંદ્રરાશિ – મિથુન 16/44 કર્ક દિન વિશેષ – નવમી શ્રાધ્ધ સુવિચાર:- કોઈ વિચાર નહીં, કોઈ વાત નહીં, કોઈ વિકલ્પ નહીં […]

Continue Reading

બાલવા, ગાંધીનગર ખાતે સ્વાઇન ફ્લૂ પ્રતિરૉધક આયુર્વેદિક ઉકાળા તેમજ હોમીયોપેથિક દવા નું વિતરણ કરવામાં આવ્યું..

જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ ભાવનાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સરકારી હોમીયોપેથિક ડિસ્પેન્સરી આમજા ખાતે ના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડૉ જયેશ આર પટેલ ની દેખરેખ હેઠળ બાલવા ખાતે સ્વાઇન ફ્લૂ પ્રતિરૉધક આયુર્વેદિક ઉકાળા તેમજ હોમીયોપેથિક દવા નું વિતરણ બાલવા ગામના આગેવાનો, તેમજ જિલ્લા પંચાયત ગાંધીનગર ના વિરોધ પક્ષના નેતા જયેશભાઇ ચૌધરી ની હાજરી માં ગામના પ્રાથમિક […]

Continue Reading

શબ્દો લખ્યા છે એમા ખૂબ મીઠાશથી વ્હાલ ભર્યું છે એમા સાચા સ્નેહથી – હાર્દિક વ્યાસ.

લે લખી આ ગઝલ તારા નામથી પ્રેમના તારથી મારા હૈયાના દ્વારથી શબ્દો લખ્યા છે એમા ખૂબ મીઠાશથી વ્હાલ ભર્યું છે એમા સાચા સ્નેહથી તું કહેતી હતી કે ચોક્કસ મળીશું ક્યારેક વાહ દોસ્ત તું સાવ ખોટું બોલી અને એપણ સહજતાથી પ્રેમ તારા સાથે પહેલા પણ હતો અને જીવનભર રહેશે એટલે જ તો વ્હાવ્યા ગઝલમાં મારા શબ્દો […]

Continue Reading

Watch “કોબા ખાતે ગુરુકુળનાં બાળકો શીખી રહ્યાં છે, વયોવૃદ્ધ દક્ષિણાવર્ત જમણાશંખની ઊપાસના પદ્ધતિ નુ શિક્ષણ” on YouTube

૮૪ વર્ષ ના વયોવૃદ્ધ દક્ષિણાવર્ત જમણા શંખ ની પરંપરાઞત વિશિષ્ટ ઊપાસના પદ્ધતિ નુ શિક્ષણ સુભદ્રાબેન કેશવલાલ શાહ આર્ય સંસ્કાર શાળા જુના કોબાના બાળકો ને કઇ રીતે અપાય છે શિક્ષણ,પુષ્ય નક્ષત્ર માં ,સવારે ૬ થી ૯ સુધી આવો નઝારો સહુને જોવા જાણવા માણવા મળશે કોબા જૈન દેરાસર ખાતે ,અને ૧૦૮ અંટ્ઠમ સળંગ કરલાની ભાવના ધરાવતા બોરીજ […]

Continue Reading

નવરાત્રિમાં પડશે ભારે વરસાદ : ગુજરાત તરફ ફંટાશે વાવાઝોડુ.

નવરાત્રિના તહેવારો બગડે તેવી સંભાવના છે. ગુજરાતમાં 10મીથી નવરાત્રિની શરૂઅાત થશે. નવરાત્રિને લોકો રંગેચંગે માણતા હોય છે. અા વર્ષે હવામાન વિભાગને પગલે નવરાત્રિમાં વિક્ષેપ પડે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં અેક વાવાઝોડાનું નિર્માણ થયું છે. જે પાકિસ્તાન તરફ ન ગયું તો ગુજરાતના દરિયા પર ટકરાશે. જો ગુજરાત તરફ અા વાવાઝોડું અાવ્યું તો રાજ્યમાં ભારે ખાનાખરાબી […]

Continue Reading

watch. સ્વામી નિખીલેશ્વરજી. રામકૃષ્ણ મિસન.રાજકોટ. સંકલન. સરપંચ યોગેશ નાયી on YouTube

watch. સ્વામી નિખીલેશ્વરજી. રામકૃષ્ણ મિસન.રાજકોટ. સંકલન સરપંચ. યોગેશ નાયી on YouTube

Continue Reading

જિંદગીભર ચાહવાની મોજ કંઈક ઔર છે – ગફુલ રબારી “ચાતક” .

ઝેર કાતિલ પી જવાની મોજ કંઈક ઔર છે , ને પછી તો જીવવાની મોજ કંઈક ઔર છે . હાથમાં લઇ હાથ પ્રેમે એ મનાવે હેતથી , હાય રે આ રુઠવાની મોજ કંઈક ઔર છે . કેટલું સુંદર હસે છે મેળવીને જીત એ , જોઇજાણી હારવાની મોજ કંઈક ઔર છે . એમને દિલમાં વસાવી ને પછી […]

Continue Reading

ભારતીય જનતા પાર્ટીના તાલુકા મંડળ ની કારોબારી ની બેઠક મળી

ગાંધીનગર ખાતે આવી લિંબચ માતા ના મંદિરે ભારતીય જનતા પાર્ટીના તાલુકા મંડળ ની કારોબારી ની બેઠક મળી હતી. જેમાં કોબા ના સરપંચ યોગેશ નાયિ, ધારાસભ્ય શંભુજી ઠાકોર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અને પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading