દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -01-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – ભાદરવો પક્ષ – કૃષ્ણ તિથી – સપ્તમી/સાતમ – 28/08 વાર – સોમવાર નક્ષત્ર – મૃગશીર્ષ યોગ – વ્યતિપાત કરણ – વિષ્ટ ચંદ્રરાશિ – મિથુન દિન વિશેષ – સપ્તમી શ્રાધ્ધ સુવિચાર:- જ્યાથી ડર દૂર થાય છે ત્યાંથી જીવન શરુ થાય છે પ્રો.મૃત્યુંજય […]

Continue Reading

Watch “કેનેડા માં ગિતાંજલી ગ્રુપ ના ગરબા યોજાયા” on YouTube

“કેનેડા માં ગિતાંજલી ગ્રુપ ના ગરબા યોજાયા” આપના ગરબા અને ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

Watch “વેરાવળ ની દર્શન સ્કૂલ ના પ્રિન્સિપાલે બ્રાહ્મણ વિદ્યાર્થી ને જ્ઞાતિ વિરુદ્ધ બોલી માર માર્યો” on YouTube

Watch “વેરાવળ ની દર્શન સ્કૂલ ના પ્રિન્સિપાલે બ્રાહ્મણ વિદ્યાર્થી ને જ્ઞાતિ વિરુદ્ધ બોલી માર માર્યો” અને ઢોર માર મારીને કીધું કે ભામટા, તમે તો ભીખ માંગી ને જ ખાવ. on YouTube

Continue Reading

” મોટી પાર્ટી માં જ આનંદ મળે એવું નથી, – જયશ્રી બોરીચા વાજા.

*નિશબ્દ !!* ——- સુમી અને શ્રવણ નો લાડકો દીકરો શ્રુજન.. નામ એવો જ સુંદર, પણ નટખટ પણ એટલો જ.. સુમી અને શ્રવણ ના લગ્ન ના 5 વર્ષ પછી જન્મ્યો શ્રુજન.. કઈ કેટલીય માનતાઓ રાખી, કેટલા ભગવાન પૂજ્યા, અને જયારે જન્મ્યો ત્યારે તો જાણે કાનુડો પધાર્યો ..!! ખુબ જ લાડકોડ થી ઉછેર્યો, પણ, સુમી એની પરવરીશ […]

Continue Reading

સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા સરકારી કર્મચારીઓની ચિંતન શિબિર ડીસામાં ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ

સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા સરકારી કર્મચારી ઓની ચિંતન શિબિર ડીસા ના લોકલાડીલા ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ચિંતનશિબિરમાં સમાજના અગ્રણીઓ સરકારી કર્મચારી ભાઈઓ અને બહેનો હાજર રહેલ ચિંતનશિબિરમાં સમાજ ને સંગઠિત શિક્ષણિક બનાવા ચિંતન કરેલ અને મોટી સંખ્યામાં ડીસા તાલુકાના કર્મચારીઓ હાજર રહેલ હતાં આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વિવેચક,વાર્તાકાર ચિનુ મોદી’ઈર્શાદ’ના ૮૦-મા જન્મદિનપ્રસંગે ‘જલસો’ મુશાયરા નું આયોજન

અમદાવાદ ખાતે,ઓમ કૉમ્યુનિકેશન અને ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વિવેચક,વાર્તાકાર ચિનુ મોદી’ઈર્શાદ’ના ૮૦-મા જન્મદિનપ્રસંગે ‘જલસો’મુશળધાર મુશાયરોનું આયોજન કરવામાં આવ્યું. ચિનુ મોદીના સુપુત્ર ઈંગિત મોદીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું તેમજ જાણીતા ગાયક કવિ ફિરદોશ દેખૈયાએ,કવિ ચિનુ મોદીની જાણીતી ગઝલોનું ગાન કર્યું. મુશાયરા અંતર્ગત કવિ રાજેન્દ્ર શુક્લ,ખલીલ ધનતેજવી , રાજ લખતરવી,ફિરદૌસ દેખૈયા, મકરંદ મુસળે, વિવેક કાણે’સહજ’, ભાવેશ ભટ્ટ, […]

Continue Reading