સ્મીતા મિત્તલ ડીઆઇડી ની દાવેદાર દ્વારા અમદાવાદ માં Fusion Garba Dance સેમિનાર યોજયો

સ્મિતા મિત્તલ,ડીઆઇડી મોમ’સ ની દાવેદાર રહી ચુક્યા છે . તેમને હમણાજ અમદાવાદ માં Fusion Garba Dance કરી ને એક સેમિનાર યોજ્યો હતો. જેમાં બોલિવુડ ના ફૅમસ ગીતો જેવા કે છોગાળા તારા કમરિયા નગાળ સંગ ઢોલ બાજે એવા અનેક બોલિવુડ ગીતો ને સાથે ગરબા સ્ટાઇલ ભેગા કરી ને સેમિનાર યોજ્યો હતો. આ સેમિનાર ની અંદર 5 […]

Continue Reading

એચ. એ. કોલેજ ઓફ કોમર્સ: યુવક મહોત્સવ “પ્રજ્વલન 2018″.

ગુજરાત યુનિવર્સિટી આયોજિત એલિસબ્રિજ દક્ષિણ ઝોન નો યુવક મહોત્સવ “પ્રજ્વલન 2018” અંતર્ગત એચ. એ. કોલેજ ઓફ કોમર્સમાં ઓન ધ સ્પોટ ફોટોગ્રાફી નેચર – હેરિટેજ હરીફાઈમાં 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે દિલીપ ઠાકર. (ફોટો જર્નાલિસ્ટ) મનહર કાપડિયાના. ( પ્રોફેસર ફાઈન આર્ટસ ) મિલિદ પટેલ. (સી. એન ફાઈન આર્ટસ) ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા પ્રોફેસર […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -30-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – ભાદરવો પક્ષ – કૃષ્ણ તિથી – પંચમી/પાંચમ – 7/3 – ષષ્ઠી/છઠ – 29/4 વાર – રવિવાર નક્ષત્ર – રોહિણી – 25/40 યોગ – સિદ્ધિ – 19/58 કરણ – ગર ચંદ્રરાશિ – વૃષભ દિન વિશેષ – ષષ્ઠી શ્રાધ્ધ સુવિચાર:- તમે કેવા છો […]

Continue Reading

“સંપદા”અને ઘનશ્યામભાઈ ગઢવી. દ્વારા એક અદભુત રચનાત્મક અભિયાન .

“સંપદા”અને ઘનશ્યામભાઈ ગઢવી. દ્વારા એક અદભુત રચનાત્મક અભિયાન . મહાત્મા ગાંધી ની ૧પ૦ મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદની C N College of Fine Art મા ગણમાન્ય ૧૦૮ ચિત્રકારો ને નોતરી ને એવી ફલોરિંગ ટાઈલ્સ પર ગાંધી વિચારોને પ્રયોગાત્મક રીતે ચિત્રિત કરવામાં આવ્યા કે જે ટાઈલ્સ પર ગાંધીજી બાળવયે ચાલેલા ફરેલા. રાજકોટની લેંગ લાઈબ્રેરી આલ્ફ્રેડ હાઈસ્કુલ […]

Continue Reading

બ્રાહ્મણોના ક્રોધ અને આત્મસન્માનનું પ્રતિક છે —–કુલધારા !!!

કુલધારા ગામ – બ્રાહ્મણોનાં ક્રોધનું પ્રતિક જ્યાં આજે પણ લોકો જતાં ડરે છે રાજસ્થાનનાં પ્રખ્યાત જૈસલમેર શહેરથી ૧૮ કિલોમીટર દૂર સ્થિત કુલ્ધારા ગામ આજથી ૫૦૦ વર્ષ પહેલાં ૬૦૦ ઘરો અને ૮૫ ગામોનાં પાલીવાલ બ્રાહ્મણોનું સામ્રાજ્ય એવું રાજ્ય હતું જેની કલ્પના પણ કરી શકાય એમ નથી. રેગીસ્તાનનાં બંજર ઘરોમાં પાણી નહોતું મળતું ત્યાં પાલીવાલ બ્રાહ્મણોએ એવો […]

Continue Reading

કર્ણાવતી પશ્ચિમ ફોટોગ્રાફર વિડિયોગ્રાફર એસોસિયેશન: રાજસ્થાન જેસલમેર ફોટોગ્રાફી કોમ્પીટેશન.

કર્ણાવતી પશ્ચિમ ફોટોગ્રાફર વિડિયોગ્રાફર એસોસિયેશન ના ઉપક્રમે રાજસ્થાન જેસલમેર ફોટોગ્રાફી કોમ્પીટેશન ટુર માં 240 જેટલા સભ્યો જેસલમેર ટુર માં સામેલ થયા હતા. તેમાંથી 26 ફોટોગ્રાફર મિત્રોએ જેસલમેર શહેર ના અદભુત ફોટોગ્રાફી હરીફાઈ માં ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ ઇનામ ભાવેશ પટેલ ને દ્વિતીય ઇનામ નીલ પ્રજાપતિ તૃતીય ઇનામ કલ્પેશ લીંબચીયા અને ફર્સ્ટ રનર અપ રાકેશ […]

Continue Reading