Watch “અમદાવાદના કોચરબ આશ્રમમાં ટ્રાફિક એ. સી. પી. કલ્પેશ સોલંકી ભક્તિ ભાવથી દરરોજ પૂજા પાઠ કરે છે.દિલીપ ઠાકર” on YouTube

અમદાવાદના કોચરબ આશ્રમમાં ટ્રાફિક એ. સી. પી. કલ્પેશ સોલંકી ભક્તિ ભાવથી દરરોજ પૂજા પાઠ કરે છે. સ્ટોરી દિલીપ ઠાકર. વિડિયોગ્રાફર – એડિટિંગ – હિતેશ પટેલ.

Continue Reading

સર્જીકલ સ્ત્રાઈક:શહીદ વીર કેપ્ટન નિલેશને પુષ્પાંજલિ.

સેના ના વીર જાંબાઝ જવાનો દ્વારા ‘ સર્જીકલ સ્ત્રાઈક ‘ ના માન માં વિવિધ શહીદ વીર પૂર્વ સૈનિકો ને પુષ્પાંજલિ કાર્યક્રમ નાં ભાગ રૂપે શહીદ વીર કેપ્ટન નિલેશ સોને પુષ્પાંજલિ કાર્યક્રમાં મેયર શ્રીમતી બીજલ પટેલ. પૂર્વ મેયર અમિત શાહ. હાજર રહ્યાં હતાં. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

World ❤ Heart Day અવસરે દિલની વાત !- નિલેશ ધોળકિયા

? *આજે વિશ્વ દિલ દિવસ * આજે કહી દો આપના દિલમાં જે છે તે, જેને કહેવું છે તેમને, જે કહેવું છે – તે ખરા દિલથી. નાજુક એવા કાળજાના આ ટુકડાને પણ ક્યારેક વર્તવા દો એની મરજીથી, સ્વયમ્ શિસ્ત અને ઇષ્ટ થી ! દરેક વાત, દરેક વાદ, દરેક વિવાદ અને દરેક ફરિયાદનો એક અંત હોવો જોઈએ […]

Continue Reading

સંશોધનની કેડીએ.. – કે. ડી. ભટ્ટ.

સંશોધનની કેડીએ… ૧૭૦ વર્ષ જૂની લાયબ્રેરી ભો. જે. વિદ્યાભવનમાં જળવાયેલી છે. જે દેશવિદેશના સંશોધકો અને મહાનુભાવોનું જ્ઞાાન કેન્દ્ર બની રહી છે. વિવિધ વિષયો – ખાસ કરીને ઈન્ડોલોજીને લગતાં અધ્યયન સંશોધન માટેના મૂળ ગ્રંથો અહીં જળવાયા છે. પૂ. સ્વરુપાનંદજી(માડી) – ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ – જેઓ વિવિધ રાજવંશો ઉપર સંશોધન કરે છે અને વૃત્તાંતોને આધારભૂત સાધનસામગ્રી દ્વારા […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -29-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – ભાદરવો પક્ષ – કૃષ્ણ તિથી – ચતૃથી/ચોથ – 8/3 વાર – શનિવાર નક્ષત્ર – કૃતિકા – 26/13 યોગ – વજ્ર – 22/02 કરણ – કૌલવ ચંદ્રરાશિ – મેષ – 8/25 પછી – વૃષભ દિન વિશેષ – પાંચમ શ્રાધ્ધ સુવિચાર:- લાગણીઓને અભણ […]

Continue Reading

અમદાવાદ શહેરને મળ્યો બેસ્ટ હેરિટેજ સિટી રાષ્ટ્રીય એવોર્ડ.

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નેશનલ ટૂરિઝમ એવોર્ડ ૨૦૧૬ ૨૦૧૭ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશને નેશનલ ટુરીઝમ એવોર્ડ એનાયત કરાયો દિલ્હી ખાતે મેયર શ્રીમતી બીજલ પટેલ અને ડે.કમિશનર રાકેશ શંકરને ભારત સરકારના પ્રવાસન મંત્રી આલ્ફોન્સ દ્વારા આપવામાં આવેલ. સંકલન-દિલીપ ઠાકર.

Continue Reading

જોધપુરમાં કોનાર્ક યુદ્ધ મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના જોધપુરમાં કોનાર્ક યુદ્ધ મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી . સંકલન-દિલીપ ઠાકર. મો. 9825722820

Continue Reading

. *✍?દાદીમા…*

ઘરના એકાંત ખૂણામાં બેસી રડી રહેલા દાદીમાને આંસુ સારતા તેમનો પૌત્ર સંસ્કાર દેખી રહ્યો હતો, તેનામાં સમજશક્તિ તો એટલી વિકસિત નહતી પરંતુ એને સવારે એની મમ્મી અને પપ્પા દાદીને વઢતા હતા એ જોયું હતું . અને એ એટલું તો સમજી ચુક્યો હતો કે એની પ્યારી દાદીમા એટલેજ રડે છે. સંસ્કાર દાદીમા પાસે આવી બંને નાનકડા […]

Continue Reading