રાજકોટ રાજવી મનોહરસિંહજી જાડેજા ના અંતિમ દર્શન.

રાજકોટ ના રાજવી મનોહરસિંહજી જાડેજા ના ગઈ કાલે થયેલ નિધન બાદ આજે અંતિમ દર્શન ખુલ્લા મુકાયા…દાદા ના પાર્થવી દેહ ને પેલેસ ના આંબલી રૂમ માં રાખવા માં આવ્યો જ્યાં દાદા ના અંતિમ દર્શન માટે મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો- 9825722820

Continue Reading

*મોબાઈલની આત્મકથા*

હું એક મોબાઈલ છું, તમે મારા વિશે જાણતા જ હશો, પણ તમારી પાસે અધૂરી માહિતી છે, તમે મને એક ઇલેકટ્રોનિક વસ્તુ જ સમજો છો ? એ માહિતી પણ અધૂરી જ છે, જો મનુષ્ર્ય મને ખરેખર સમજશે તો તે સુખી થઇ જશે, પરંતુ જો તે મારો ઉપયોગ કરવામાં વિવેક ચુક્યો તો એને કોઈ નહિ બચાવી શકે. […]

Continue Reading

*ભગવાનની આરતી પછી કેમ બોલાય છે ‘કર્પૂરગૌરં’ આ વિશેષ મંત્ર ?*

? *ભગવાનની આરતી પછી કેમ બોલાય છે ‘કર્પૂરગૌરં’ આ વિશેષ મંત્ર ?* ? *કર્પૂરગૌરં મંત્ર:-* *।। કર્પૂરગૌરં કરૂણાવતારં સંસારસારમ્ ભુજગેન્દ્રહારમ ।* *સદાવસન્તં હ્રદયારવિન્દે ભવં ભવાનીસહિતં નમામિ ।।* ? *મંત્રનો અર્થ :-* આ મંત્રમાં શિવજીની સ્તુતિ કરવામાં આવે છે. તેનો અર્થ આ પ્રમાણે છેઃ ? *કર્પૂરગૌરં-* કર્પૂરની સમાન ગૌર વર્ણ વાળા. ? *કરૂણાવતારં-* સાક્ષાત કરૂણાના અવતાર. […]

Continue Reading

સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગદળ સંયોજક ભાવેશ ઠક્કર તથા હળવદ બજરંગ દળ ના સંયોજક અલ્પેશભાઈ પટેલ પર મુસ્લિમો દ્રારા જીવલેણ હુમલો કરતા મામલતદાર કચેરી ગાંધીનગર આવેદનપત્ર આપવા આવ્યું હતું.

સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગદળ સંયોજક ભાવેશ ભાઈ ઠક્કર તથા હળવદ બજરંગ દળ ના સંયોજક અલ્પેશભાઈ પટેલ પર મુસ્લિમો દ્રારા જીવલેણ હુમલો કરતા તારીખ:- 27/09/2018 ના રોજ બપોરે 4 કલાકે મામલતદાર કચેરી ગાંધીનગર આવેદનપત્ર આપવા આવ્યું હતું. જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો હાજર રહ્યા હતાં, અને એમની જલ્દી થી જલ્દી ધરપકડ કરવામા આવે. […]

Continue Reading

જામકંડોરણા સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમા હિરા ઉધોગ મા મંદી નુ મોજુ ફરી વળતા અનેક કારીગરો બેકારી ના ખપ્પર માં હોમાયા.

ગુજરાત ની લાખો લોકો ને રોજગારી પુરો પાડતો હિરા ઉધોગ મા હાલ મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જામકંડોરણા તાલુકા મા હિરા ના અનેક એકમો સાતમ આઠમ ની રજાઓ પછી યોગ્ય અલીગઢ ના તાળા ખુલ્યા નથી અને જે હિરા ના કારખાના ચાલુ છે તેમાં પણ પુરતા કાચા હિરા ના અભાવે કારીગરભાઈ ઓ ને […]

Continue Reading

” મા નું શ્રાદ્ધ ! “

” મા નું શ્રાદ્ધ ! “ એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા… મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં […]

Continue Reading

28 સપ્ટેમ્બર એટલે ગ્રીન કન્ઝ્યુમર ડે- પ્રિયંકા જોષી ભટ્ટ

આપણે સૌ ગ્રાહક છીએ, અને ગ્રાહક ની દરેક નાના- મોટા કદમ થી પર્યાવરણ પર અસર થતી હોય છે. તેથી, જ ગ્રાહકોને પર્યાવરણ રક્ષણ માટેની જાગૃતિ લાવવા માટે આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગ્રાહકો ને પર્યાવરણને બચવા માટે ઈકો ફ્રેન્ડલી વસ્તુ લેવા માટે આગ્રહ કરવા માં આવે છે, ઈકો ફ્રેન્ડલી વસ્તુ એટલે […]

Continue Reading