દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ. તારીખ -26-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – ભાદરવો પક્ષ – કૃષ્ણ તિથી – એકમ –8/56 વાર – બુધવાર નક્ષત્ર – રેવતી – 25/50 યોગ – ધૃવ –26/37 કરણ – તૈતિલ ચંદ્રરાશિ – મીન – 24/54 – મેષ દિન વિશેષ – દ્વિતિયા શ્રાધ્ધ સુવિચાર:- વિશ્ર્વાસ અને ધારણાં વચ્ચે અંતર […]

Continue Reading

એ.સી.બીના નવનિર્મિત ભવનને ખુલ્લુ મુકાયું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે અમદાવાદ ખાતે .એ.સી.બીના નવા નિર્મિત ભવનને ખુલ્લુ મુક્યું હતું. મુખ્ય મંત્રી સમગ્ર ભવનને નિહાળી તેની પરિણામલક્ષી ઉપયોગિતા વિષે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રૂપિયા ૨૦ કરોડના ખર્ચે બનેલું આ ભવન અત્યંત આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ છે. ભ્રષ્ટાચાર મૂક્ત રાજ્ય […]

Continue Reading

ખાદી સરિતાનું ઉદઘાટન.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં સૌબિજલરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત નવીનીકરણ પામેલા ખાદી સરિતાનું ઉદઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ખાદી એ વસ્ત્ર નહિ- એક વિચાર છે. તેમણે કહ્યું કે, લાખો પરિવારોમાં ખાદી રોજગાર સર્જનનું માધ્યમ બની છે. મુખ્યમંત્રીશ્રીએ ખાદી ફોર નેકસ્ટ જનરેશન ખાદી ફોર અવર નેશનનો મંત્ર આપતા કહ્યું કે ગાંધીજીની ૧પ૦મી જન્મ જ્યંતી આ વર્ષે […]

Continue Reading

રવિના ટંડન એસ. એન. જી. એન. પી. ની બ્રાન્ડ એમ્બેસેડર.

રવિના ટંડનને એસ. એન. જી. એન. પી. ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા. વન મંત્રી સુધરશે મુંગતિવાર્યએ શુભેચ્છા પાઠવી હતી. રવિના ટંડનને એક ચિત્તો દત્તક લીઘો છે. નેશનલ પાર્કની નવી વેબસાઇટ પાર્ક વિશેની માહિતી પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. ફોટો – લાઈવફોટો – સંકલન-દિલીપ ઠાકર.

Continue Reading

ફિલ્મ બઝારનુ ટ્રેલર લૉન્ચ.

બૉલીવુડ અભિનેતા ચિત્રાંગડા સિંઘ, રોહન મહેરા, રાધાિકા આપતે અને સૈફ અલી ખાન, મુંબઈમાં બીએસઈ ખાતે તેમના આગામી ફિલ્મ બઝારનુ ટ્રેલર લૉન્ચ કરવા પહોંચ્યા હતા. ફોટો – લાઈવફોટો – ફોટો સંકલન-દિલીપ ઠાકર.

Continue Reading

માહિતીના અધિકાર બાબત અધિનિયમ,૨૦૦૫. કિરણ વિ. પારધી એડવોકેટ. અમદાવાદ

માહિતીના અધિકાર બાબત અધિનિયમ,૨૦૦૫ માહિતીનો અધિકાર એક મૂળભૂત માનવ અધિકાર છે જે વિવિદ્ય અધિકારો અને જવાબદારી ઓ મળીને બન્યો છે. ભારત ના નાગરિક તરિકે સરકાર તરફથી તેમને મળતી સેવાઓ, અધિકારો,અને લાભો યોગ્ય રીતે મળી રહે તે સુનિસીત કરવા તમે માહિતીના અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરી શકો છો. માહિતી નો અધિકાર અધિનિયમ આખા દેશના બધા રાજ્યો […]

Continue Reading

અમદાવાદના રિક્ષા ચાલક ઉદયભાઈ જાદવનું વ્યાખ્યાન યોજાયું.

આજ રોજ કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્રારા ચાલતા *સર્વ નેતૃત્વ ૪૦મી બેચમા* એક અનોખા વ્યક્તિનું વ્યાખ્યાન રાખવામાં આવેલ હતું અને તે છે અમદાવાદના રિક્ષા ચાલક *ઉદયભાઈ જાદવ* કે જેઓ ફક્ત ધોરણ ૧૦ પાસ છે પરંતુ માનવ કલ્યાણના કમાંમાં માં પ્રથમ છે. આ સેવાભાવી વ્યક્તિ દ્વારા વર્ષ 2010 થી “Love All, Serve All” ના સૂત્ર સાથે […]

Continue Reading