દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

તારીખ -24-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ –ભાદરવો પક્ષ -શુક્લ તિથી – પૂર્ણિમા/પૂનમ વાર – સોમવાર નક્ષત્ર – પૂર્વભાદ્રપદ યોગ – ગંડ કરણ – વિષ્ટ ચંદ્રરાશિ – કુંભ – 17/14 દિન વિશેષ – પૌષ્‍ઠા પદી પૂનમ સુવિચાર:- જો તમારે કંઈક ખરાબ કરવું હોય તો જ શક્તિની જરુર પડે બાકી પ્રેમ, કરુણા […]

Continue Reading

લેખક-પત્રકાર આશુ પટેલની બુક ‘પિન કોડ-101’ હિમેશ રેશમિયાના હાથે પ્રકાશિત.

જાણીતા લેખક-પત્રકાર આશુ પટેલની સસ્પેન્સ થ્રિલર નોવેલ ‘પિન કોડ-101’ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પુસ્તકકારે પ્રકાશિત . આ બુક બૉલીવુડના વિખ્યાત સિંગર, મ્યુઝિક ડિરેક્ટર અને એક્ટર હિમેશ રેશમિયાના હાથે નોવેલ મુંબઈમાં પ્રકાશિત થઈ હતી. આશુ પટેલની આ ચાલીસમી બુક છે. એક સ્ટ્રગલર એક્ટ્રેસ અને સંઘર્ષ કરી રહેલો એક ઓટોમોબાઈલ એન્જિનિયર આતંકવાદીઓની ટ્રેપમાં ફસાય છે અને તે […]

Continue Reading

મુંબઈ ગણપતિ વિસર્જન.

મુંબઈમાં ગણેશ વિસર્જન માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. – ફોટો – લાઈવ ફોટો – સંકલન દિલીપ ઠાકર.ગિરગામ ચોપાટીદાદર ચોપાટી.

Continue Reading

અમદાવાદમાં ગણપતિ વિસર્જનમાં 3 વષૅ ની બાળક કેમ રડી.

વિઘ્નહર્તા ગજાનન ગણપતિ પૃથ્વી લોક થી પરત કૈલાશ ધામ જઈ રહ્યાં છે. માટે જ વિસર્જન વખતે ગણેશજી નેયાત્રામાંસાથલાકડી ,ભાથું ,મોદક,ચૂરમાના લાડુ,ગોળ,અને સૂકો મેવો ની પોટલી માં બાંધવામાં આવે છે.સાથે સાથે રૂપિયાના સિક્કા કે સાથે પોટલી માં મુકવામાં આવતા પૌરાણિક યુગ માં સુવર્ણ ,ચાંદી અને તાંબું ના સિક્કા ચલણ માં હતા જેથી જે સિક્કાને નદી કે […]

Continue Reading

 જન આરોગ્ય યોજના આયુષ્યમાન પ્રારંભ.

અમદાવાદ સ્થિત સિવીલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જન આરોગ્ય યોજના આયુષ્યમાન પ્રતિષ્ઠાત્મક અને યોજનાના લાભાર્થીઓને ગોલ્ડન ઇ કાર્ડ આપવામાં આવ્યા. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે જનધન યોજનાથી કરોડો ગરીબના બેંક ખાતા ખોલાવીને તેમને મળતી સહાય સીધી તેમના ખાતામાં જમા કરાવી વચેટિયા નાબૂદ કર્યા છે. આરોગ્ય સુરક્ષા જ નહીં ગરીબને આવાસ તથા ગેસના કનેક્શન […]

Continue Reading

મુંબઈમાં ગણેશ વિસર્જન.

મુંબઈમાં અનંત ચૌદસ દિવસે ગણેશ વિસર્જન કરવા ભક્તજનોનું મહેરામણ ઉમટી પડયું હતું. – ફોટો – લાઈવ ફોટો – સંકલન દિલીપ ઠાકર. લાલબાગના રાજા

Continue Reading

Watch “સ્વ ધર્મ કે રાષ્ટ્રીય ઘમૅ?:નાટક” on YouTube

મુંબઈના ગણપતિ ઉત્સવ દરમિયાન એક નાટક ભજવવામાં આવ્યુ હતુ. આ નાટક દ્વારા “સ્વ ધર્મ કે રાષ્ટ્રીય ઘમૅ? “નો સંદેશ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ભારતીય નાગરિકો જાતિ, ઘમૅ ભૂલી “રાષ્ટ્રીય ઘમૅ” ની ભાવના કેળવે તે જ એક માત્ર ઉદ્દેશ રાખવાનો ગર્ભિત સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. :સંકલન દિલીપ ઠાકર. https://youtu.be/KgI8_0fMahM

Continue Reading

સુવર્ણકલા અને કૌશલ્ય ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદ ખાતે એક ફેસન શૉ નું આયોજન થયું.

સુવર્ણકલા અને કૌશલ્ય ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદ ખાતે એક ફેસન શૉ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડેલો દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. અવનવી ડિઝાઈનર કલેકશન રજૂ કરવામાં આવ્યા હતા. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading