પ્રાચીન ગરબા -ગરબી-રાસ:- પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

પ્રાચીન ગરબા ભક્તિ પ્રધાન હતા. શકિતની આરાધના તેમજ લોકજીવનને સ્પર્શતા વિષયોના સાધારણ લોકસમૂદાય સહજતાથી ગાઈ શકે તેવાં લોકઢાળનાં વૃંદગીતો હોય છે. પ્રાચીન ગરબા, ગરબી, રાસમાં ચંદ બરાઈથી દયારામ અને વલ્લભ ભટ્ટ સુધીના કવિઓની કૃતિઓનો સમાવેશ થાય છે. આ રચનાઓના ઢાળ અને ગાવાની પધ્ધતિ એ તો ગુજરાતની અનેરી દેન છે. ગરબો ગાતાં ગરબામય થઈ જતી, આડંબર […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

તારીખ -23-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ –ભાદરવો પક્ષ -શુક્લ તિથી – ચૌદસ વાર – રવિવાર નક્ષત્ર – શત તારકા – યોગ – શુળ – 28/11 કરણ – ગર ચંદ્રરાશિ – કુંભ દિન વિશેષ – અનંત ચૌદસ સુવિચાર:- માણસ પોતાની ભૂલો માટે ખૂબ સરસ ‘વકીલ’ બને છે, પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. M -99 […]

Continue Reading

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણો ?

નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી #જયઆદ્યાશક્તિ …’ નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. આ અંગે પૂછતા માલૂમ પડયું કે, W. સર્વત્ર ગુજરાત, […]

Continue Reading

એ.એમ.એ. ખાતે ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ સેન્ટર.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) એ એક નવી, અલ્ટ્રામોર્ડન ટેક્નોલૉજી ‘રૂપા અને આનંદ પંડિત – ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ માટેના એ.એમ.એ.સેન્ટર’ ના ઉદઘાટન સાથે ફિલ્મ નિર્માણના વિવિધ પાસાંઓના શૈક્ષણિક તેમજ વ્યવહારુ જ્ઞાન માટે એક નવું સીમાચિહ્ન કેન્દ્ર શરૂ કર્યું. સુપરસ્ટાર અને સિત્તેરના દાયકાઓ, એંસી અને પાછલા સદીના દાયકાઓના ઘણા લોકો માટે પ્રિય, જીતેન્દ્ર કપૂરે એ. એમ. એ. […]

Continue Reading

લાઈવ વેડિંગ વર્કશોપ: દિલીપ ઠાકર

કર્ણાવતી પશ્ચિમ ફોટોગ્રાફર વિડિઓગ્રાફર એસોસિયેશન ના ઉપક્રમે આજે અમદાવાદ માં વિશાલા હોટેલ સરખેજ ખાતે . વેડિંગ પોટ્રેઇટ અને સિનેમેટોગ્રાફી લાઈવ વેડિંગ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ એસોસિયેશન ના 150 ફોટોગ્રાફર સહભાગી થયા હતા. અને 325 જેટલા ફોટોગ્રાફર સમગ્ર ગુજરાત માંથી હાજર રહ્યા હતા . દિલીપ ઠાકર.

Continue Reading

Watch “ભારત દેશે ફરી એક વાર બે ગોલ્ડ મેડલ મેળવ્યા .. બેંગકોકમાં યોજાયેલ ઇન્ટરનેશનલ થ્રો બોલ સ્પર્ધામાં ભારત” on YouTube

ભારત દેશે ફરી એક વાર બે ગોલ્ડ મેડલ મેળવ્યા .. બેંગકોકમાં યોજાયેલ ઇન્ટરનેશનલ થ્રો બોલ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ અપાવનાર તનવીરસિંહ રાણા અને પૂર્ણાંક પટેલ નું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું જ્યાં તેના પરિવારજનો તેમજ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું…નોંધનીય છે કે બેગકોંગ માં રમાયેલ થ્રો બોલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ગુજરાત માંથી બે ખેલાડીઓ ની […]

Continue Reading