લગ્નજીવનની હકીકત: સુભાષ મોહનભાઈ સોનગ્રા

લગ્નજીવનની હકીકત – નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી, આતો તને જોવા આવ્યો ને તું જડી. હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી. પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી, આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી. પછી તો એક-બીજાની એટલી પડી, કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી. પ્રેમની વરસાવી એવી જડી. પછી […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

તારીખ -21-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ –ભાદરવો પક્ષ -શુક્લ તિથી – દ્વાદશી/બારસ વાર – શુક્રવાર નક્ષત્ર – શ્રવણ – 16/44 યોગ – સુકર્મણ – 27/20 કરણ – બવ ચંદ્રરાશિ – મકર – 30/10 દિન વિશેષ – વામનદ્વાદશી સુવિચાર:-જો તમારે કંઈક ખરાબ કરવું હોય તો જ શક્તિની જરુર પડે બાકી પ્રેમ, […]

Continue Reading

હોંગકોંગમાં આજના ચક્રવાતનો બિહામણો વિડિઓઝ .. પવનની કેટલીક ક્લિપ્સ 200 કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહી છે …

હોંગકોંગમાં આજના ચક્રવાતનો બિહામણો વિડિઓઝ .. પવનની કેટલીક ક્લિપ્સ 200 કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહી છે …

Continue Reading

ધોરાજીમાં પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા વાણિજિયક અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું

ધોરાજીમાં પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા જીએસટી બાબતમા વાણિજિયક અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે અમારી એપ્લિકેશન વાંચી અને તેના પર ગંભીર પગલા લેવાય. અમે વિવિધ પ્લાસ્ટિક ઉત્પાદનોનું નિર્માણ કરી રહ્યા છીએ અને નિકાસ માટે સપ્લાય કરીએ છીએ. કેટલાક વેપારી નિકાસકારોને સપ્લાય કરે છે અને કેટલાક સીધા નિકાસ કરે છે. વર્કિંગ કેપિટલ માટે અમને […]

Continue Reading

“દુબઈ”-મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ પ્રવાસ”

“દુબઈ”-મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ પ્રવાસ” તા:22 થી તા:26 સપ્ટેમ્બર દરમિયાન નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ – મેમનગર ગામ ના 26 મનો દિવ્યાંગ બાળકો, તેમના શિક્ષક-ટ્રસ્ટી અને માતા-પિતા સહ કુલ 86 વ્યક્તિ દુબઈ પ્રવાસ અર્થે જઈ રહ્યા છે. વિદેશ પ્રવાસ માટે જનારી મેન્ટલી ડિસેબ્લડ સ્ટુડન્ટ્સ ની આ અૈતિહાસિક ગણી […]

Continue Reading

દેવી ભક્ત વલ્લભ ધોળા: પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

ગુજરાતના ગરબાને વિશ્વ સ્તરે ગૂંજતો કરનાર અમદાવાદના કવિ દેવી ભક્ત વલ્લભ ધોળા હતા. એમનો જન્મ સં. ૧૬૯૬(ઈ.સ.૧૬૪૦)ના આસો સુદ – ૮ના રોજ અમદાવાદના નવાપુરા (હાલ આસ્ટોડિયા ચકલા)માં થયો હતો. પિતા હરિભટૃ અને માતા ફૂલકોર ભટ્ટ મેવાડા જ્ઞાતિના સામવેદી ગૌતમી શાખાના બ્રાહ્મણ હતા. દેવી કૃપાથી તેમને વલ્લભ અને ધોળા નામે જોડકાં પુત્રો અવતર્યા. આ બંને ભાઈઓનું […]

Continue Reading