દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -20-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ –ભાદરવો પક્ષ -શુક્લ તિથી – એકાદશી/અગિયારશ વાર – ગુરૂવાર નક્ષત્ર – ઉત્તરા ષાઢા -10/34 યોગ – અતિગંડ કરણ – વણિજ ચંદ્રરાશિ – મકર દિન વિશેષ – પરિવર્તની એકાદશી સુવિચાર:- મૃત્યુ પછી જીવન છે એ પ્રશ્ર્ન મહત્ત્વનો નથી પણ મહત્ત્વનું છે કે તમે […]

Continue Reading

અમદાવાદમાં ગણપતિ મહોત્સવ.

લોકમાન્ય ટિળક ની હાકલ ને ચળવળ સ્વરૂપે સ્વીકાર કરીને મુંબઇ પુના અને મહારાષ્ટ્ર ના અન્ય શહેરો ની સાથે ગુજરાત માં વડોદરા સુરત અને અમદાવાદ માં ગણેશ મહોત્સવ નું આયોજન થવા લાગ્યું .પ્રાથમિક ધોરણે ગણેશ મહોત્સવ અંગ્રેજો ની વિરુદ્ધ માં ગણેશ પૂજા ના ઓઠા હેઠળ હિન્દુસ્તાન ની પ્રજા ને એકત્રીકરણ કરી ને ચર્ચા વિચારણા માટે નું […]

Continue Reading

અનુષ્કા શર્મા ને પ્રિયદર્શની એવોર્ડ

મુંબઈ ખાતે નીતિન ગડકરી અને પિયુષ ગોયલે એક્ટર્સ અનુષ્કા શર્મા ને પ્રિયદર્શની એવોર્ડ આપ્યો હતો. સંકલન-દિલીપ ઠાકર

Continue Reading

અંબાજી : ભાદરવી પૂનમ : – ‘બોલ મારી અંબે જય જય અંબે.’

સનાતન ધર્મની આરાધના કરતાં કુટુંબમાં દેવી-શક્તિનું ઘણું માહાત્મ્ય છે. શક્તિનો મૂળ સંબંધ ઉપાસના સાથે છે. તે દ્વારા સાધક પરમપદ પામી શકે છે. પ્રાચીન ધર્મ ગ્રંથોમાં શક્તિ દેવીની ઉત્પત્તિ અને એના સ્વરૂપોને લગતી અનેક કથાઓ મળે છે. જેમાં દેવી-સતીના અંગ પ્રત્યંગ જે જે સ્થાને પડ્યા હતા, તેવાં સ્થળોએ ‘શક્તિ પીઠ’ ની સ્થાપના કરવામાં આવી. સહુ પ્રથમ […]

Continue Reading

? *”માફી” એ કોના પર ઉપકાર ?*- નિલેશ ધોળકિયા.

માફી બક્ષવી એટલે સામાવાળા પર મહેરબાની !? ના, કોઈને માફ કરીને તો હું મારા પર જ ઉપકાર કરું છુ ! માફી આપવી એટલે દિલની ચોખ્ખી લાગણીથી, અહમ રાખ્યા સિવાય માફ કરવું, તે પ્રકિયા સહજ હોય તો જ સારુ કહેવાય અન્યથા માત્ર દંભ. માફી આપવી બહુજ અઘરી ક્રિયા છે કારણ કે, માફ કરતી વેળાએ તેમજ માફ […]

Continue Reading