હાથીજણ નાં દ્વારકેશ પાર્ક બંગલોમાં સામુહિક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને આસ્થા, ધર્મ અને સ્વચ્છતાનો સુભગ સમન્વય

અમદાવાદના હાથીજણ પાસે આવેલી દ્વારકેશ પાર્ક સોસાયટીમાં સાર્વજનિક ગણેશોત્સવમાં માન. ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ હાજર રહ્યા હતાં. સાથે અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ સુશ્રી ભાવિબેન પટેલ, બડોદરા; નાંદેજ અને બારેજડીના સરપંચશ્રીઓ, જિલ્લા ભાજપ લઘુમતિના પ્રમુખ યુસુફભાઈ દિવાન,દસક્રોઈ ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ,સ્થાનિક આગેવાનો અને આજુબાજુની સોસાયટીના નાગરિકો આરતી અને સામુહિક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને આસ્થા, ધર્મ અને […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

તારીખ -19-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ –ભાદરવો પક્ષ -શુક્લ તિથી – દશમી/દશમ વાર – બુધવાર નક્ષત્ર – પૂર્વા ષાઢા -10/34 યોગ – શોભન – 25/25 કરણ – તૈતિલ ચંદ્રરાશિ – ધનુ – 17/27 દિન વિશેષ – રામકૃષ્ણ પરમહંસ પુણ્યતિથી સુવિચાર:- કોઈ કહે છે જિંદગી સારા હદયથી જીવી શકાય. કોઈ કહે […]

Continue Reading

*”ફૂલ ગયું ફોરમ રહી ગઈ”*

સમય હોય તો વાંચજો… એક પિતા એ તેના પુત્ર ને કહ્યું મારી અંતિમ વિધિ મા તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક .. તો હું એમ કહું છુ કે આ બંને વિધિ માંથી તને મુંક્ત કરું છુ મારી બોડી નું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ ૮ કલાક નો […]

Continue Reading

” કનેકટ ” એ વુમન એમ્પાવરમેન્ટ પ્લેટફોર્મ.

અમદાવાદનુ ” કનેકટ ” એ વુમન એમ્પાવરમેન્ટ પ્લેટફોર્મ છે. કનેક્ટ માં વર્કિંગ અથવા પોતાનો બીઝનેસ કરતી વુમન એક બીજા સાથે મળીને, મદદ કરીને, શીખી ને, સલાહ આપીને આગળ વધે એવી એક કોશીશ છે.કનેકટ દ્વારા મેમ્બર્સ ને અલગ અલગ ટ્રેનિંગ, પ્રોફેશનલ ડેવલપમેન્ટ, વર્કશોપ, એક્ઝિબિશન વગેરે ની તકો આપવામાં આવે છે. સમાજમાં ભવિષ્ય માટે આ અત્યંત જરૂરી […]

Continue Reading

યુવક મહોત્સવ ” ચરખા” 2018.

ગુજરાત યુનિવર્સિટી આયોજિત એલિસબ્રિજ ઉત્તર ઝોનનો યુથ ફેસ્ટીવલ”ચરખા-૨૦૧૮” થીમ, એચ. કે. આર્ટ્સ કોલેજના યજમાન પદે યોજાયો. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ. જેમાં ફોટોગ્રાફી સ્પર્ધા હેરિટેજ -ગાંધીજી ના નિર્ણાયક તરીકે વ્રજ મિસ્ત્રી, દિલીપ ઠાકર, નરેન્દ્ર ઓતિયા હતા. કોલેજ કેમ્પસમાં અવેલ ભો. જે. વિદ્યાભવન મ્યૂઝિયમની નિર્ણાયકો એ મુલાકાત લીધી હતી.

Continue Reading

વિશ્વનો શ્રેષ્ઠ સંદેશ *જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય*

વિશ્વનો શ્રેષ્ઠ સંદેશ *જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય* *એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ?* *તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો…* *બેટા, તું અહીયા શું છે? […]

Continue Reading