આનુ નામ છે દીકરી

.. . દીકરી … ? લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી…. ? કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે… ? દીકરી કોઈને કશું જ કહેવા […]

Continue Reading

ગણેશજી સાથે હાથીનું આગમન.

ટીવી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં વિઘ્નહર્તા ગણેશજીનું આગમન નવા ડોક્ટર હાથી સાથે થશે. ડોક્ટર હંસરાજ હાથીનું પાત્ર હવે નિર્મલ સોની નિભાવશે. ગોકુળ ઘામાં ગણેશજીની પ્રથમ આરતી હાથી અને કોમલ કરસે. સંકલન-દિલીપ ઠાકર.

Continue Reading

*સ્ત્રી એટલે…* તમારા જીવનમાં રહેલ એક *દૈવીતત્વ…*ચૌલા શાહ

*સ્ત્રી એટલે…* જે ફકત અને ફકત તમારા માટે તૈયાર થાય અને “આજે ખૂબ જ સુંદર લાગે છે” એવા એક વાકયની આશમાં તૈયાર થઈને તમારી આસપાસ કોઈપણ અર્થહીન વાતો કરે…! *સ્ત્રી એટલે…* જેની સવાર પોતાના માટે નહીં, પણ તમારા માટે થાય… જેના રાતોના ઉજાગરા અને આંખો નીચેના કુંડાળા તમારા માટે થાય…! *સ્ત્રી એટલે…* પોતે સાચી છે, […]

Continue Reading

અમિતાભ બચ્ચન લાલબાગના રાજા ના દર્શને

અમિતાભ બચ્ચન લાલબાગના રાજા ના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ફોટો – લાઈવ ફોટો સંકલન દિલીપ ઠાકર.

Continue Reading

એલિસબ્રિજ સાઉથ ઝોનના યુવક મહોત્સવનું ભવ્ય સમાપન.

એલિસબ્રિજ સાઉથ ઝોનના યુવક મહોત્સવનું સમાપન ભવ્ય રીતે યોજાયું. ગુજરાત યુનિવર્સીટીના એલિસબ્રિજ સાઉથ ઝોન યુવક મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાઈ ગયો. આ સમારંભમાં કુલ 29 ઈવેન્ટ્સના વિજેતાઓને પ્રાઈસ આપવામાં આવ્યા હતા. જેમાં જેજી ગ્રુપને 15, ઉપાસના પ્રફોમિન્ગને 12, સેન્સ ઝેવિયર્સને 10, એચ.એ.કોલેજને 9, ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સને 7, તથા એલ.ડી.આર્ટસ કોલેજને 6 ઇનામો મળ્યા હતા. સતત ચાર […]

Continue Reading

મનાવસે કોણ ?..સુભાષ મોહનભાઈ સોનગ્રા

હું પણ ચુપ ને તું પણ ચુપ, તો આ ખામોશી તોડસે કોણ ? દરેક નાની નાની વાતો પર ખોટું લગાવશું તો આ સબંધ નિભાવશે કોણ ? દૂર થઇને તું પણ દુખી અને હું પણ દુઃખી તો પહેલો હાથ આગળ વધારશે કોણ ? તું પણ રાજી નથી કે હું પણ નહિ તો એક બીજાને માફ કરીને […]

Continue Reading