ગણપતિનું વાહન મૂષક શા માટે? :- ખ્યાતિ હિતેન સુવાગીયા.

દરેક દેવી-દેવતાઓને પોતપોતાનાં વાહન હોય છે. જેનાથી તેઓની ઓળખ સરળ બને છે. આ વાહન એમના સ્વભાવ, રુચિ, વિશિષ્ટ ગુણધર્મના સૂચક હોય છે. દેવના વાહન કોઈને કોઈ ગૂઢ અર્થોનું સૂચન કરતાં હોય છે. હાલ ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાય રહ્યો છે. આ સંદર્ભમાં ગણપતિનું વાહન મૂષક – ઉંદર શા માટે? એ જાણવાની ઉત્કંઠા થાય એ સ્વાભાવિક છે. […]

Continue Reading

ગણેશજી આરતી

અમદાવાદ શહેર માં આવેલા સોલા વિસ્તારમાં રહેતા શ્રીમતી નિપા સિંઘ (મિસિસ યુનાઇટેડ નેશન્સ ) ના નિવાસ સ્થાને ગણપતિબાપાની વલ્ડૅ રેકોર્ડ હોલ્ડર પ્રતિક મહારાજ ની આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું .સંકલન-દિલીપ ઠાકર. https://youtu.be/ZYNkAVsjvpQ

Continue Reading

સામાન્ય રીક્ષા ડ્રાઇવર સમજતા હતા,તે છે એક સરકારી કંપનીના ક્લાસ-1 ઓફીસર

વડોદરા GSFC ની બહાર કેટલાક મુસાફરો વડોદરા શહેરમાં જવા માટે બસની રાહ જોઇને ઉભા હતા. એક રીક્ષાવાળા ભાઇ પોતાનો ઓટોરીક્ષા લઇને આવ્યા અને જ્યાં આ અજાણ્યા મુસાફરો ઉભા હતા ત્યાં રીક્ષા ઉભી રાખીને કોઇએ ઇલોરા પાર્ક તરફ આવવાનું છે કે કેમ તે બાબતે પુછ્યુ. રીક્ષા ચલાવનારા ભાઇ અપંગ હતા આથી ઉભેલા મુસાફરોને એમના પર દયા […]

Continue Reading

નરેન્દ્ર ભંડારી એટલે અમિતાભ બચ્ચનના પાક્કા શુભચિંતક

સદીના મહાનાયક અને ભારતમાં બીગ બી હુલામણા નામ થી સુપસિદ્ધ તેવા અમિતાભ બચ્ચનના શુભચિંતકો વિશે વાત કરવામાં આવે,તો વિશ્વમાં સૌપ્રથમ નામ આવે અમદાવાદના નરેન્દ્ર ભંડારી. ૧૯૭૬માં આવેલી ફિલ્મ કભી કભીથી ૨૦૧૫ માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ સુધી ની સફર. ૧૯૭૬ માં કભી કભી જોઈ ને અમિતજીની લાગણીશીલ અવાજ અને ડાયલોગ અને તેમના ૫૦ કાગળોથી એટલા […]

Continue Reading

વિધાનસભા અને સરકસ : તુષાર દવે.

ઘણી વાર એવું લાગે કે આપણા દેશની વિધાનસભાઓ કે ઈવન સંસદમાં પણ નાહકની ધાંધલ-ધમાલોમાં ફોરપ્લે જેટલો અને એકચ્યુઅલ પ્રજાહિતના ‘કામ’ની બાબતોમાં સ્ખલન જેટલો જ સમય વપરાય છે! સંભોગ અને સદનમાં ફરક માત્ર એટલો છે કે સંભોગમાં ફોરપ્લે અનિવાર્ય મનાયું છે! કાલથી ગુજરાત વિધાનસભાનું બે દિવસ લાંઆઆઆબું સત્ર મળવા જઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં આવા લાંઆઆબાં… […]

Continue Reading

વાસણા ખાતે આવેલ સ્વામિનારાયણ પાર્ક 3 માં ગણપતિ દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવ માં વાસણા ખાતે આવેલ સ્વામિનારાયણ પાર્ક 3 માં ગણપતિ દાદાને અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો. ભાવિક ભક્તોએ આ અનોખા અન્નકૂટ ના દર્શનનો ખૂબ લાભ લીધો હતો. અને આ અન્નકોટ ના દર્શન કરવા માટે ભાવિક ભક્તો ખૂબ લાંબી કતારમાં ઉભા રહ્યા હતા.

Continue Reading

લાલબાગના રાજા

ગણેશ ઉસ્તવ દરમ્યાન મુંબઈના લાલબાગના રાજાનાં દર્શન કરવા ભક્તજનોનું મહેરામણ ઊમટી પડે છે. દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મળે છે. સંકલન – દિલીપ ઠાકર

Continue Reading

“સ્વચ્છતા એ જ સેવા” મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ શ્રમદાન.

વડાપ્રધાનના “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અમદાવાદની વી . એસ. હોસ્પિટલમાં સફાઈ અંગે શ્રમદાન કરી વિસ્તારને સ્વચ્છ કર્યો હતો. તેમની સાથે ધારાસભ્ય જગદીશ પંચાલ, રાકેશ શાહ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા ભાજપ પક્ષના નેતા અમિત શાહ કમિટીઓના ચેરમેનો કોર્પોરેટરો જોડાયા હતા. સંકલન દિલીપ ઠાકર

Continue Reading

આચાર્ય શ્રી વિજયભાઈ રાણપરીયા ને તાલુકાકક્ષા ના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અનાયત કરાયો.

રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર તથા જીલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ ના સંયુકત ઉપક્રમે શિક્ષણ દિન 2018 જીલ્લા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જામકંડોરણા તાલુકા ના સાજડીયાડી ગામે શાળા ના આચાર્ય ને મળતા ગામલોકો મા ખુશી નો માહોલ જોવા મળ્યોં વર્તમાન સમય તેમાંય ખાસ કરીને શહેરો મા શિક્ષણ નુ ખાનગી કરણ થવાથી પ્રાઇવેટ સ્કુલ નો રાફડો ફાટ્યા […]

Continue Reading