દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -13-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ –ભાદરવો પક્ષ -શુક્લ તિથી – ચતૃથી/ચોથ – 14/51 વાર – ગુરૂવાર નક્ષત્ર – સ્વાતિ યોગ – ઐન્યૃ – 24/35 કરણ – બવ ચંદ્રરાશિ –તુલા સુવિચાર:- અંધારુ પ્રકાશની ગેરહાજરી છે અહંકાર જાગૃતિની ગેરહાજરી છે. પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. M -99 1 33 45 8 10 […]

Continue Reading

ગાભાપૂરાણ પાર્ટ 2 : લેખકનું સૂચન ધ્યાને લેતી સરકાર! – તુષાર દવે.

બાઈક સાફ કરવાનો ગાભો ચોરાવાના મુદ્દે લખેલા આર્ટિકલને સારો પ્રતિસાદ મળતા એ સમજાયું છે આ1કે, આ તોફાની સોરી ફાની દુનિયામાં હું એકલો જ નથી જે આ સમસ્યાથી ગ્રસિત હોય. દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ…લોગો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગયા… આ ગાભાપૂરાણના પાર્ટ 1માં મેં વર્ણવેલી સમસ્યાઓ […]

Continue Reading

*એકચ્યુલી, સરકારે બાઈક સાથે હેલ્મેટ નહીં પણ ગાભો ફરજિયાત કરવો જોઈએ! – તુષાર દવે.

હું દાવા સાથે કહી શકું એમ છું કે મારા જીવનમાં મારી સૌથી વધારે ચોરાયેલી ચીજ જો કોઈ હોય તો એ છે મારો બાઈક સાફ કરવાનો ગાભો. જોકે, મુજ ગરીબ બ્રાહ્મણને નજીકથી જાણનારાઓ પણ દાવા સાથે કહી શકે કે એ સિવાય તારી પાસેથી ચોરી જવા જેવું બીજુ છે પણ શું? *એ મુદ્દે હું ફાંકો રાખવા સામે […]

Continue Reading

મુંબઈમાં ગણેશ ચતૂર્થીની તૈયારી.

ગણેશ તહેવાર માટે ખરીદી કરવા મુંબઇના દાદરમાં લોકો ઉમટી પાડ્યા હતા. મુંબઈમાં ગણેશ ચતૂર્થીની તૈયારી માટે ગણેશની મૂર્તિને લોકો ઘરે લઈજઇ રહ્યા હતા. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પોતાના ઘરે સ્થાપના કરવા માટે મુંબઈના લાલબાગથી ભગવાન શ્રી ગણેશની મુર્તિ લઈ જાય છે મુંબઈના લાલબાગના રાજા અને ગણેશ ગલી લાલબાગના ગણેશ. ફોટો લાઈવફોટો. – સંકલન […]

Continue Reading

ગણપતિની ઉત્પત્તિ અને માહાત્મ્ય :-પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી ગણપતિને વિઘ્નહર્તા અને મંગલકારી દેવ તરીકે પૂજવામાં આવે છે. દરેક શુભકાર્ય નિર્વિઘ્ને પાર પાડવા પ્રથમ ગણપતિનું સ્મરણ પૂજન થાય છે. પૌરાણિક માન્યતા મુજબ ગણેશ – ગણપતિ- વિઘ્નેશ – એ શિવ-પાર્વતીના બીજા પુત્ર છે. ભાદ્પદ શુકલ ચતુર્થીએ ગણેશને હાથીનું મસ્તક આપી શિવે સજીવન કરેલા માટે આ ગણેશ ચતુર્થીના પુનર્જન્મનો મહિમા છે. તેઓના […]

Continue Reading

 તરણેતર નો મેળો.

તરણેતર નો મેળો અહીં ત્રીનેત્રેશ્વર મહાદેવ શિવ શંકર મહાદેવ નું મંદિર આવેલું છે. સતયુગ માં આ પાંચાળ ભુમી પર પાપાપૂર્ણમ નામ નું એક જંગલ આવેલું હતું.તે જંગલ માં અસંખ્ય ઋષિ મુનિઓ તપ કરતા હતા .અને શિવ જી નું શિવલીંગ અહીં ખુલ્લું વન્ય પ્રદેશ માં આવેલું હતું. સતયુગ માં એક કણ્વ ઋષિ હતા. કણ્વ ઋષિ ના […]

Continue Reading

અમદાવાદ ના બિમલ ત્રિવેદીએ પેટ્રોલનો વિકલ્પ શોધી કાઢ્યો છે.

વિશ્વમાં ક્રૂડ ઓઇલ ના ભાવ સતત વધવાથી પેટ્રોલનો ભાવ વધી રહ્યા છે, તો શું આ વધારા નો વિકલ્પ છે ? જવાબ છે હા. અમદાવાદ ના બિમલ ત્રિવેદીએ પેટ્રોલનો વિકલ્પ શોધી કાઢ્યો છે.તેમણે એક ઉચ્ચ ગુણવત્તા વાળો ઘોડો લીધો છે.આ ઘોડો 200 રૂપિયાનો ઘાસ ખવડાવવાથી ૩૦૦ કિ.મી ચાલે છે. વળી ઓટો ગેર અને ડિસ્ક બ્રેક અને […]

Continue Reading

“*તપસ્વી ભાઈ બહેનો*કે જેમને તપસ્યા દરમ્યાન ગેસ – પીત્ત – માથા નો દઃખાવો હોય તો આ મુદ્રા કરવી” on YouTube

*તપસ્વી ભાઈ બહેનો* કે જેમને તપસ્યા દરમ્યાન ગેસ – પીત્ત – માથા નો દઃખાવો હોય તો આ મુદ્રા 5 થી 10 મીનીટ બન્ને હાથ માં દિવસ માં 3 થી 5 વખત કરવાથી આરામ થઈ જશે અને આપની તપસ્યા શાતા પુર્વક પુર્ણ થશે…..

Continue Reading