એમને ધર્મ ગમવા તો દો:- પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

સર્વ ધર્મની પીઠમાં સ્વધર્મ હોવો જ જોઈએ. આ કારણથી ધર્મ જિજ્ઞાસુએ આ વિશ્વના સર્વ ધર્મોના વ્યાપક સ્વરૂપને પ્રથમ જાણવું જોઈએ. ત્યાર પછી પોતે જે કાળ અને પરિસ્થિતિમાં મુકાયો છે તેને બંધ બેસે એવી ધર્મ સંબંધની આચાર વિચારની પધ્ધતિનો સ્વીકાર કરી ધર્મનું આત્મવિશ્રાંતિ રૂપ પરમ પ્રયોજન સિધ્ધ કરવું જોઈએ. વર્તમાનમાં ધર્મને સામાન્ય આચારમાં અને દિનચર્યામાં કઈ […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

તારીખ -12-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ –ભાદરવો પક્ષ -શુક્લ તિથી – તૃતીયા/ત્રીજ -16/7 વાર – બુધવાર નક્ષત્ર – ચિત્રા – 25/6 યોગ – બ્રહ્મ -26/24 કરણ – વણિજ ચંદ્રરાશિ –કન્યા – 13/30 – તુલા દિન વિશેષ – કેવડાત્રીજ સુવિચાર:- સુખી રહેવું હોય તો સમજવું ઓછું ને જીવવું વધું… પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. […]

Continue Reading

કવયિત્રી,અનુવાદક નીલા ત્રિવેદીની પ્રથમ માસિક પુણ્યતિથિનિમિત્તે’સ્મૃતિ-વંદના’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા આત્મા હોલ અમદાવાદ ખાતે કવયિત્રી,અનુવાદક નીલા ત્રિવેદીની પ્રથમ માસિક પુણ્યતિથિનિમિત્તે’સ્મૃતિ-વંદના’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નીલા ત્રિવેદી પ્રતિ સંવેદના સાહિત્યકારશ્રી ચંદ્રકાન્ત શેઠ,પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ વ્યક્ત કરી.નીલા ત્રિવેદીની સુપુત્રીશ્રી હીરવા ત્રિવેદીએ પ્રતિભાવ આપ્યો.કવિ મનીષ પાઠક’શ્વેત’એ પ્રાસંગિક વાત કરી અને આભારવિધિ કરી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી હરદ્વાર ગોસ્વામીએ કર્યું.આ પ્રસંગે નીલા ત્રિવેદીના પરિવારજનો,સાહિત્યરસિકો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા […]

Continue Reading

જીવન નો પાઠ ભણાવશે આ લેખ……

જીવન ના ૨૦ વર્ષ હવા ની જેમ ઉડી ગયા. પછી શરુ થઇ નૌકરી ની શોધ. આ નઈ પેલું, પેલું નઈ ઓલું આમ કરતા કરતા ૨ થી ૩ નોકરિયો છોડતા છોડતા નક્કી કરી. થોડી સ્થિરતા ની શરૂઆત થઇ.અને પછી લગ્ન થયા. જીવન ની રામ કહાની શરુ થઇ ગઈ. લગ્ન જીવનના શરૂઆત ના ૨ વર્ષ કોમળ, ગુલાબી, […]

Continue Reading

આજે અઢાર વણૅ એક કરનાર રામદેવ ભગવાનની વાત – ડો.અનિલ રાવલ.

આજે ભાદરવાની બીજ છે. આજે અઢાર વણૅ એક કરનાર રામદેવ ભગવાનની વાત કરવી છે. એમને પીડા હરનાર હોવાથી રામાપીર કહ્યા . તુંવર કુળમાં અજમલ રાજાને ઘેર જન્મ થયો. દિલ્હી તખ્તના અણહિલપાલની વંશાવળીમાં રામદેવજી આવે. પૃથ્વીરાજ ચૌહાણની દીકરીના વંશમાં પણ આવે. સાહેબ ! આભડછેટ નિવારણનું કામ કરનાર ભારતમાં પ્રથમ એ હતા . ડાલીબાઈ દલિત હતા. એમનો […]

Continue Reading