ભાદરવા ઋતુ માં આરોગ્ય રક્ષા. નાડી વૈદ્ય બળદેવપ્રસાદ પનારા .

વર્ષા ઋતુ બાદ શ્રાવણ ઋતુ બાદ ભાદ્ર ઋતુ ભાદરવો નું આગમન થાય છે . ભાદરવો અને ત્યારબાદ આસો ( અશ્વિન) આ બન્ને માસ ને શરદ ઋતુ કહેવાય છે. આયુર્વેદમાં શરદ ઋતુ એટલે રોગો નું ઘર મહત્તમ રોગ ઉતપ્પન થાય તેવી ઋતુ અને હવામાન . હિંદુ સંસ્કૃતિ ના કેલેન્ડર ને દુનિયાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જયોતિષ […]

Continue Reading

ગણેશા ,, થીમ ઉપર લગભગ 35 મહિલાઓનું કલરફૂલ અને આકર્ષક પેન્ટિંગ એક્ઝિબિશન

ગુજરાત વિઝ્યુઅલ વુમન્સ આર્ટિસ્ટ એસોસીએશન દ્વારા આયોજિત ,,ગણેશા ,, થીમ ઉપર લગભગ 35 મહિલાઓનું કલરફૂલ અને આકર્ષક પેન્ટિંગ તારીખ 10 .9.2018 ના સાંજે પાંચ વાગ્યે રવિશંકર રાવલ ગેલેરી માં જાણીતા ચિત્રકાર શ્રી મહેન્દ્ર મિસ્ત્રી ના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું કન્વીનર શ્રી હંસા પટેલ, નયના મેવાડા, અરવિંદ વાંકાણી, દેવકુમાર અને બાબુભાઈ સોની હાજર રહ્યા હતા… […]

Continue Reading

ભારતીય રૂપિયો ગગડ્યો? :સંશોધક ડો. જયેશ શાહ.

વિશ્લેષણને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં આપણો રૂપિયો ઘણા દેશોની કરન્સી સાથે ખુબ ઘસાયો અને નિમ્ન કક્ષાએ પહોંચી ગયો હતો. આજે ડોલર સામે રૂપિયો ૭૨ થઈ ગયો તે અંગે રામલીલા મેદાનમાં વિપક્ષો એકત્રિત થઈને બુમ-બરાડા કરે છે ત્યારે તેઓને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે તેમના સમયમાં શું પરિસ્થિતિ હતી. […]

Continue Reading

ઉપવાસ છોડવા વિશે – અમરીશ પટેલ.

https://youtu.be/aHmI2xm7W50 વમન, કુંજલ ક્રિયા, ગજકરણી, Artificial Vomitting:- હાથે કરીને ઊલટી કરવાની ક્રિયા કે જે વમનક્રિયા , કુંજલ ક્રિયા, ગજકરણી, Artificial Vomitting જેવા વિવિધ નામો થી પ્રચલિત છે. આ ક્રિયા શરીરશુધ્ધિ અને યોગશુદ્ધિ માટે ખૂબ અકસીર માનવામાં આવે છે. ? આ ક્રિયા નિષ્ણાત યોગ શિક્ષક ની હાજરીમાંજ કરવી યોગ્ય છે. વમન કરવા ની રીત: – સવારે […]

Continue Reading

ટપાલી

ઘણા વર્ષો પહેલાની વાત છે. ઇ દિવસોમાં પેન્શનના પૈસા મનીઓર્ડરથી આવતા. ગામડા ગામમાં પેન્શનરો પેલી તારીખે ટપાલીની વરસાદની જેમ રાહ જોતા. ટપાલી પણ બહુ ઓછા પગારમાં ગામે ગામ જઇને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા. ચોરા પાસે ઉભેલા ગામના ચાર આગેવાનોએ દુરથી આવતી સાયકલ જોઇને કહ્યું, “કો’ક નવો જણ આવતો લાગે છે” હવામાં વિખરાયેલા વાળ, ટપાલ ખાતાના યુનિફોર્મના […]

Continue Reading