જામકંડોરણા ખાતે આવેલ હઝરત ગેબનશાહ બાવા નો ઉર્ષ યોજાયો.

જામકંડોરણા ખાતે આવેલ હઝરત ગેબનશાહ બાવા નો ઉર્ષ યોજાયો. કોમી એકતાના પ્રતીક સમાન ઉર્ષની ઉજવણી જામકંડોરણાના ધોરાજી દરવાજા પાસે આવેલ હઝરત ગેબનશાહ બાવા ની દરગાહ શરીફ ખાતે ભવ્ય ઉર્ષ યોજાયો જેમાં ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી. જે જામકંડોરણાના મુખ્ય બજારોમાં ફરેલ હતી અને જેમાં આ શોભાયાત્રાનું હિન્દુ અગ્રણીઓ દ્વારા આવકારી અને શોભાયાત્રામાં જોડાયા હતા અને રાત્રે […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

દૈનિક પંચાંગ. તારીખ -10-09 – 2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ –ભાદરવો પક્ષ -શુક્લ તિથી – એકમ/પડવો વાર – સોમવાર નક્ષત્ર – ઉત્તરા ફાલ્ગુની યોગ – સિદ્ધિ -11/5 કરણ – કિંસ્તુઘન ચંદ્રરાશિ –સિંહ-17/8- કન્યા દિન વિશેષ- મૌનવૃત સુવિચાર:- કોઈ વિચાર નહીં, કોઈ વાત નહીં, કોઈ વિકલ્પ નહીં શાંત રહો અને પોતાનાની સાથે […]

Continue Reading

” આના કરતા સીધું ઝહેરજ આપી દે તો સારું .”

નાસ્તો બનાવતા ચા જરા વધારેજ ઉકળી ગઈ . સવારે રસોડામાં એકલા બેજ હાથે અઢળક કામ પાછળ મંડી પડેલી માયાએ હજી પોતે મોઢામાં કઈ મૂક્યું પણ ન હતું . બધા સમયસર ઘરમાં થી નીકળી રહે એનું ધ્યાન ધરવાની દરરોજ જેવીજ દોડાદોડી . , . અંકિત ના હોઠને કડવી ચાનો સ્પર્શ થતાંજ એનો પારો છટક્યો . (ઓફિસના […]

Continue Reading

આ મેસેજે સમગ્ર ગુજરાતને રડાવી દીધુ

હું રાત્રે દસ વાગે એક કામ અર્થે ગયેલો અને પોણા અગિયારે કામ પતાવી પરત ફરતો હતો ત્ત્યારે રસ્તામાં અચાનક એક કોલ આવ્યો તો હું વાત કરવા રોકાયો,વાત પૂર્ણ થતા મારી નજર ત્યાં બંદોબસ્તમાં હાજર કેટલાક પોલીસ મિત્રો પર ગઈ, જે કંઈક વાતો કરી રહ્યા હતા, એમને ખ્યાલ ન આવે તે રીતે મેં એ વાત સાંભળવવા […]

Continue Reading

? *સૈનિક, શહીદોને સલામી !* ??- નિલેશ ધોળકિયા

માઁ ભોમ, ભારતમાતાની રક્ષા કાજે પ્રાણની આહુતિ અર્પવા સદા તત્પર, રાષ્ટ્ર રક્ષક જવાંમર્દો ની વતન પરસ્તીને બિરદાવવા આજે, દેવો ના દેવ મહાકાલની ભૂમિ ઉજ્જૈન ખાતે, “ભારતીય મોદી આર્મી” દ્વારા ૩૮મો શહીદો (ના પરિવારો)ને સન્માનવાનો અનોખો પ્રસંગ માણવાનું મને સદભાગ્ય સાંપડ્યું. પૂરા રાષ્ટ્રમાં, ખાસ કરીને આસામ, કાશ્મીર, ઉત્તર પૂર્વીય ભારતના બહુચર્ચિત અને વિચિત્ર વર્તન ધરાવતા અને […]

Continue Reading

ગાંધીનગર પાસે આવેલી નર્મદા કેનાલ માં સેલ્ફી લેવા જતા 2 યુવકો ડૂબ્યા

ગાંધીનગર પાસે આવેલી નર્મદા કેનાલ માં સેલ્ફી લેવા જતા 2 યુવકો ડૂબ્યા. અમદાવાદ અને ગાંધીનગર ની ફાયર ટિમો દ્વારા બંને યુવકો ની શોધખોળ થઈ રહી છે.

Continue Reading

ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમમાં યોજાઈ સંતવાણી

ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમ પરમ પૂજ્ય સંત શ્રી વિવેકનંદજીયે પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજી બાપુ નુ ગુરૂ પૂજન તેમજ મહાઆરતી કર્યા બાદ સંતવાણીનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો. સંતવાણી ગણેશ વંદના થી શુભ શરૂઆત કરી હતી.રાજુ ભાઈ ગોસ્વામી, બિજુ ભાઈ આહિર,નિકીતા બેન ગોહિલ એ ધુમ મચાવી હતી. ગુપ્ત પ્રયાગ વૃધ્ધા શ્રમ મા *૬૭* મી બેઠક બિરાજે છે તસ્વીર […]

Continue Reading

અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો ગગડ્યો શું છે હકીકત. – સંશોધક ડો. જયેશ શાહ.

અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો ગગડ્યો:શું છે તથ્ય અને શું છે હકીકત? .૨૦૧૩માં હાલના વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનના ઉમેદવાર શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૩માં તમામ ન્યુઝ ચેનલમાં ગાઈ-વગાડીને ઢોલ પીટીને કહી રહ્યા હતા કે રૂપિયો ગગડી ગયો. રૂપિયો નબળો થઈ ગયો. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં તેનો સતત પ્રચાર કર્યો હતો. આજે હવે […]

Continue Reading

આપનાં પ્રશ્ન – ડો. શિતલ પંજાબી

સવાલ- આ વજાઈનલ બ્યુટીફીકેશન શું છે? જવાબ- સ્ત્રી ને માટે એનું સૌંદર્ય નું ખૂબ મહત્ત્વ હોય છે. ફક્ત બાહ્ય દેખાવ માટે જ નહીં પરંતુ સંપૂર્ણતા ના એહસાસ માટે પણ સ્ત્રી હંમેશાં તત્પર હોય છે. આંતરિક અંગો ની કાળજી, સ્વચ્છતા અને નિરોગી રહેવા સિવાય, કેટલીક અન્ય આધુનિક પદ્ધતિ નો ઉપયોગ કરી, સ્કિન ની ઉપર થયેલ ડિલિવરી […]

Continue Reading

ધોરાજી જૈન સમાજનું ગૌરવ ધોરાજી મા જૈન ગોંડલ સંઘમાં પયુષણ ચાલતા હોય તે દરમ્યાન વર્ષી તપની આરાધના ચાલુ

(તસવીર અહેવાલ. રશમીન ગાંધી, રીયાઝ ભીમાણી દ્વારા) ધોરાજી જૈન ગોંડલ સંઘ ના આંગણે વિમલ ભુપેન્દ્રભાઈ પટેલ ના સુપુત્ર જૈવિક વિમલભાઈ પટેલ એ ધોરાજી જૈન સંઘમાં વર્ષી તપની આરાધના કરેલ હતી જૈન મહાપર્વ પયુષણ ચાલતા હોય શ્રી ગોંડલ સંપ્રદાયના પરમ પૂજ્ય બા.બ્ર પુષ્પાબાઈ સ્વામી બા.બ્ર કુંદનબાઈ સ્વામી બા.બ્ર હર્ષાબાઈ સ્વામીની નિષ્ઠા મા 25 મો ઉપવાસ છે […]

Continue Reading