દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

દૈનિક પંચાંગ તારીખ -09-09 – 2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ -શ્રાવણ પક્ષ -શુક્લ તિથી – અમાવાસ્ય/અમાસ -23/31 વાર – રવિવાર નક્ષત્ર – મઘા -8/00 પૂર્વા ફાલ્ગુની યોગ – સિદ્ધિ -14/42 કરણ- – અનુધ્યાદ ચંદ્રરાશિ –સિંહ દિન વિશેષ- અમાવસ્યા સુવિચાર:- દુનિયા અપૂર્ણ છે એટલે જ આગળ વધી રહી છે જો દુનિયા પૂર્ણ […]

Continue Reading

મિચ્છા મિ દુક્કડં નામનો મહામંત્ર :

અમેરિકામાં રેડિકલ ફરગીવનેસની ક્લિનિકો તમારી આંખો બંધ કરો અને એ વ્યક્તિને યાદ કરો જેણે તમને બહુ હેરાન કર્યા છે. આ વ્યક્તિનો ગુનો નાનો હશે અથવા મોટો હશે; પણ તમારા મન ઉપર તેની ઘેરી છાપ રહી ગઇ છે. જૈન ધર્મની ક્ષમાપના એક સાઇકોથેરપી પણ છે આ વ્યક્તિ કદાચ તમારી નજીકની જ કોઇ વ્યક્તિ હશે. કદાચ તમારા […]

Continue Reading

આરતી કોની ઉતારું છું? – મનીષ પાઠક’શ્વેત’

મનની અંદર મન મઠારું છું, જાતને થોડી સુધારું છું. લ્હાય જેવી લાગણીઓને, આંસુમાં નાંખી વઘારું છું. આંખ લીલીછમ બને ત્યારે, ચેનચાળાઓ નકારું છું. દુબળા પડવાનું કારણ એ, ભૂખ ભાષાની વધારું છું. લાખ ઈચ્છાઓ સમાવું ક્યાં? હું છું માણસ,કિડીયારું છું? મગ ભરી રાખ્યાં છે મોઢામાં, નાસમજ હું કંઈ વિચારું છું. ‘શ્વેત’ને મોડી સમજ આવી, આરતી કોની […]

Continue Reading

“હમ ફીટ તો ઇંડિયા ફીટ”

સમગ્ર વિશ્વ મા ફીજ઼ીઑથેરપી ડે ૮ સેપ્ટેંબર ના રોજ ઉજવવા મા આવે છે. આ દિવસ ની ઉજવણી માટે શારદા કૉલેજ ઓફ ફીજ઼ીઑ થેરપી તથા ઇંડિયન અસોસિયેશન ઓફ ફિજ઼ઑ થેરપી વમેન્સ સેલ ગાંધીનગર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નાના બાળકો થી માંડી ને વૃદ્ધો સુધી ના બધી ઉમંર ના વ્યક્તિઓ ને સાંકળી લેવામા આવ્યા હતા. આ વર્ષ […]

Continue Reading

અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા કેક કટિંગ કરાઈ

અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા ગુજરાત ના અમુક જિલ્લા માંથી દુઃખી પતિઓ પુરુષ સેક્સ વર્કર એટલે કે ગીગોલો બનવા માટે ભવ્ય ઊજવણી કરી આ સાથે કેક પણ કાપી હતી. આપનાં ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ગાંધીનગરના ધોળેશ્વર પાસે રશ્મિ મુન્શી દ્વારા તુલસી ની માંજરો થી માટી ના ગણપતિ બનાવવામાં આવ્યા હતાં.

ગાંધીનગરના ધોળેશ્વર પાસે આવેલી સૃજન સોસાયટી ના રહીશો દ્વારા તુલસી ની માંજરો થી માટી ના ગણપતિ બનાવવામાં આવ્યા હતાં. આ વિશે રહીશ રશ્મિ મુનશી વધુમાં જણાવ્યું હતું, કે જ્યારે ગણપતિ વિસર્જન કરીએ, ત્યારબાદ તેમાંથી કેટલાય તુલસીના છોડ ઊગી નીકળશે, જેથી મચ્છર નો ઉપદ્રવ નહિ થાય, અને પર્યાવરણ સુદ્ધ રહે તે હેતુ થી અમારી સોસાયટીના રહીશો […]

Continue Reading

રાજકોટના ધોરાજી માં લુખ્ખા તત્વો દ્વારા ટ્રાફિક બ્રિગેડ ના કર્મચારી પર હુમલો કરાયો…

ધોરાજીમાં ખાખી સામે લુખ્ખા તત્વોએ માથું ઊંચક્યું. ધોરાજી શહેર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા અખિલ સોંદરવા પર ચાલુ ફરજે હુમલો. અખિલે પોતાની ફરજના ભાગરૂપે ગાડી સાઈડમાં મુકવાનું કહેતા આશરે લુખ્ખાઓએ મંડળી રચી તેમના પર તૂટી પડ્યા. હાલ ટ્રાફિક બ્રિગેડના જવાન અખિલને વધુ સારવાર માટે ધોરાજી સિવિલમાં ખસેડાયો. ધોરાજી પોલીસ બેડાંના સ્ટાફ પર હુમલો તથા સમગ્ર પોલીસ […]

Continue Reading

પેઈન્ટીંગ બાય ધ એન્જીનીયર્સ એલ. ડી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે આર્ટ વર્કશોપ

પેઈન્ટીંગ બાય ધ એન્જીનીયર્સ એલ. ડી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે આર્ટ વર્કશોપ ચાલી રહ્યો છે. જેમાં એન્જીનરીંગ સ્ટુડેન્ટ્સ ને પેઈન્ટીંગ, પોસ્ટર, કલે વર્ક, કાર્ટૂન, રંગોળી, ચારકોલ વર્ક, સ્કેચિંગ જેવાં ચિત્રકલા ના વિવિધ પ્રકારો ની જાણકારી અપાશે. આ વર્કશોપ નું આયોજન આર્ટીસ્ટ ગૌરવ તપોધન એ કર્યું હતું જેમાં ક્રિયેટિવ એન્જીનીયર સ્ટુન્ડ્સ એ મોટી સંખ્યા માઁ ઉતસાહ પૂર્વક […]

Continue Reading

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં 200 વિદ્યાર્થીઓએ કેમ્પસ ક્લીનીંગ કેમ્પેન કર્યું હતું,

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં 200 વિદ્યાર્થીઓએ કેમ્પસ ક્લીનીંગ કેમ્પેન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પ્રધ્યાપકો સાથે મળીને સમગ્ર કોલેજને સ્વચ્છ કરી, અને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારીનું પ્રસ્થાપન કર્યું. તેમનો વિષય ભારતીય બંધારણ હોવાથી તેમાં આવતી નાગરિકની મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યૂટી નું બીજારોપણ વિદ્યાર્થીઓમાં થાય, અને સાથે સાથે પર્યાવરણ પ્રત્યે તેઓ જાગૃત થાય તેવી અપેક્ષા થી આ કાર્યક્રમ […]

Continue Reading

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક ન્યુ દિલ્હી માં મળી

ભાજપ રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક, ન્યુ દિલ્હી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading