આજે મિર્ઝા ગાલિબ ની 220 મી બર્થડે છે, તેમનાં અંદાઝ માં સુંદર લાઇન

આજે મિર્ઝા ગાલિબ ની 220 મી બર્થડે છે, તેમનાં અંદાઝ માં સુંદર લાઇન. ख़ुदा की मोहब्बत को फ़ना कौन करेगा? خُدا کی مہبت کو فنا کون کریگا؟ सभी बन्दे नेक हों तो गुनाह कौन करेगा? سبھی بندے نئک ہوں تو گناہ کون کریگا؟ ऐ ख़ुदा मेरे दोस्तों को सलामत रखना اے خُدا میرے دوستوں کو […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

તારીખ -08-09 – 2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ -શ્રાવણ પક્ષ -શુક્લ તિથી – ચૌદસ -26/42 વાર – શનિવાર નક્ષત્ર – આશ્લેષા -10/29 યોગ – શિવ કરણ- – વિષ્ટી ચંદ્રરાશિ – કર્ક – 10/29 સિંહ દિન વિશેષ- શિવરાત્રી સુવિચાર:- જીંદગી ને જાણવા કરતા માણવા નું વધું રાખો, જાણવા પાછળ રહેશો તો જ્યારે […]

Continue Reading

ઈન્ટરવ્યું

ઈન્ટરવ્યું ગમે તેમ કરીને તે ઓફિસે પહોંચ્યો. આજ તેનો ઇન્ટરવ્યુ હતો. મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે. મમ્મી,પપ્પાની રોજબરોજની નાની વાતો જેવી કે:- – સૂઈને ઊઠે ત્યારે ચાદર સરખી કરી દે , – નાહીને બહાર નીકળે ત્યારે નળ બરોબર બંધ કરવો, – નાહીને શરીરનો રૂમાલ તાર […]

Continue Reading

નૈં કળીથી ફૂલ બનતા વાર લાગે, ધ્યાન રાખો,ઓય,પ્હેરેદાર આંખો. – મનીષ પાઠક’શ્વેત’

આંખો : પ્રેમમાં થઇ જાય છે દિલદાર આંખો, વ્હેમમાં થઇ જાય ચોકીદાર આંખો. થાય છે વેચાણ,પાણી ને હવાનું, તે સમય બોલી નહીં,દમદાર આંખો. જે કહે તે કામ,જખ મારી કરું છું, મારા પર છે ચાંપતી,વગદાર આંખો. આંખ ખુલ્લી રાખીને જોયા છે સપનાં, એટલે થઇ ગઈ છે,દેવાદાર આંખો. નૈં કળીથી ફૂલ બનતા વાર લાગે, ધ્યાન રાખો,ઓય,પ્હેરેદાર આંખો. […]

Continue Reading

કવિ મનહર’દિલદાર’ની ચોથી પુણ્યતિથિનિમિત્તે ‘દિવ્ય મહેફિલ’સાહિત્યક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

આત્મા હોલ અમદાવાદ ખાતે,ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કવિ મનહર’દિલદાર’ની ચોથી પુણ્યતિથિનિમિત્તે ‘દિવ્ય મહેફિલ’સાહિત્યક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ ભુમિકા રજૂ કરીને અકાદમીની વિવિધ સાહિત્ય પ્રવૃતિઓની વાત કરી.મનહર’દિલદાર’ના સુપુત્રશ્રી વીરેન્દ્ર રાવલે,મનહર’દિલદાર’ના જીવન વિષે વક્તવ્ય આપ્યું,જાણીતા ગઝલકાર રાજેશ વ્યાસ’મિસ્કીન’એ મનહર’દિલદાર’ની ગઝલોનો પાઠ કર્યો અને ગઝલોનું રસદર્શન કરાવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ […]

Continue Reading

લક્ષ્મી હમેશા ઘર માં ખુશી જ લાવે છે,એ ભલે ને વહુ હોય કે દીકરી …

?નાની વાર્તા લખી છે ? ?સમય હોય તો વાંચજો . ?એક છોકરા ની સગાઇ થઇ . ?બંને ખુબ ખુશ હતા ?બે જણા ફરવા ગયા તો ?છોકરા ની કાર નો ?અકસ્માત થતા રહી ગયો .. ?થોડા ટાઇમ પછી ફરી ?એ લોકો ફરવા ગયા ?ફરી છોકરા ની કાર નો અકસ્માત થયો ?છોકરી ને કઈ ના થયું પણ […]

Continue Reading