દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

દૈનિક પંચાંગ:- તારીખ -07-09 – 2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ -શ્રાવણ પક્ષ -શુક્લ તિથી – બારસ /9/12 , ત્રયોદશી/તેરસ વાર – શુક્રવાર નક્ષત્ર – પુષ્‍ય /12/56 યોગ – પરિઘ /22/16 કરણ- – ગર ચંદ્રરાશિ – કર્ક દિન વિશેષ- પ્રદોષ -જરાજીવંતિકા પૂજન સુવિચાર:- કોઈની પણ જોડે સ્પર્ધા કરવાની જરુર નથી તમે જેવા […]

Continue Reading

પર્યુષણ પર્વ અને જીવનશુધ્ધિ:-પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

સંસ્કૃતિના ઉગમમ કાળથી ધાર્મિક પર્વો, વ્રતો-ઉત્સવોનું મહત્ત્વ રહ્યું છે. હિંદુ તહેવારોની સરખામણીમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓના તહેવારોની ઉજવણીમાં તફાવત છે. જૈનધર્મના પર્વોમાં ઉગ્ર તપ, જ્ઞાન અને ચારિત્ર્ય શુધ્ધિ ઉપર ભાર મૂકાયો છે. જૈન પરંપરામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્યને મોક્ષનું સાધન ગણવામાં આવે છે. પર્યુષણ પર્વ એ જૈન સમાજનું લોકપ્રિય તપાચરણનું પર્વ છે. આ પર્વ શ્રાવણ વદ બારસથી […]

Continue Reading

ગુજરાત સરકારે એશિયન ગેમ્સનાં વિજેતાઓને બનાવ્યા બ્રાન્ડ એમ્બેસડર.

ગુજરાત સરકારે એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર સરિતા ગાયકવાડને કુપોષણ મુક્ત અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર અને અંકિતા રૈનાને “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી. આપના. ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

? *થવા શુધ્ધ : જાત સાથે યુધ્ધ !*- નિલેશ ધોળકિયા.

આપણી પાસે નૈસર્ગિક વસ્તુઓ હાથવગી હોવા છતાં જ્યારે અસંતુષ્ટ તથા માંકડું મન ઢંગધડા રહિત હરકતો કરે તેવી અમુક બાબતો વાંચતા કે વિચારતા મને આજે મગજમાં જોરદાર ચચરાટી ઉપડી ને તમારા માથામાં હથોડા ઝીંકાતા હોય તેવા ચિત્ર વિચિત્ર પ્રશ્નો ઉઠ્યા : ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્વાસ રૂંધાઈ ગયો ? ચોક્કસ બ્રાંડના ફ્લોર ક્લીનર વિના […]

Continue Reading

ધોરાજીમાં કનૈયા ગ્રુપ તરફથી કૃષ્ણ મહોત્સવ નિમિત્તે ડાંડિયારાસ નું આયોજન કરેલ હતું. રિપોર્ટ :- રશમીન ગાંધી – ધોરાજી

અત્યારે જ તેજ ગુજરાતી youtube સબ્સ્ક્રાઇબ કરો.

Continue Reading

“મધુરી મનસુખલાલ વસા શાળા, કોબા દ્વારા એશિયન ગેમ્સ 2018 ના ભારતનાં ગુજરાતી રમતવીરો નું સન્માન” on YouTube

મધુરી મનસુખલાલ વસા શાળા, કોબા એ તાજેતરમાં રમાયેલ 18th એશિયન ગેમ્સ 2018 ના ભારત તરફથી રમનાર ગુજરાતના મેડલ વિજેતા સરિતા ગાયકવાડ, અંકિતા રૈના, માનવ ઠક્કર અને હરમીત દેસાઈ નું ઉત્સાહપૂર્ણ ભાવભીનું સ્વાગત કોબા ગામના સરપંચશ્રી, અગ્રણીઓ, વડીલો અને શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading