પૌરાણિક  શાશ્વતા જિનાલય. – દિલીપ ઠાકર.

અમદાવાદના રીલીફરોડ પાંજરાપોળ સ્થિત શાશ્વતાજી ની ખડકી પૌરાણિક શાશ્વતા જિનાલય આવેલું છે. આ જિનાલયની વિશેષતા એ છે કે અહીં ચાર પ્રતિમા જીઓ ઋષભદેવ, વર્ધમાનસ્વામી ,ચંદ્રાનન સ્વામી અને વારિષેણસ્વામી બિરાજમાન છે. આ ચાર પ્રતિમાઓને કારણે શાશ્વતા જિનના દેરાસર તરીકે ઓળખાય છે. આ પ્રકારનું દેરાસર પાલીતાણા ખાતે આવેલું છે. જૈન તીર્થ સર્વસંગ્રહ પુસ્તકમાં આ દેરાસર ની પ્રતિમા […]

Continue Reading

શિક્ષક દિને ભો. જે . ની મુલાકાત

શિક્ષક દિને… કમલેશ સોલંકી, એ. સી. પી ટ્રાફિક ડી ડીવીઝન અમદાવાદ. જેમના પિતાજી શિક્ષક હતા. શિક્ષકનું શિક્ષણ, કેળવણી, સંસ્કાર, સંસ્કૃતિ કમલેશભાઈને ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવનના શિક્ષણ વારસાની મુલાકાત સુધી લઈ આવ્યાનું ગૌરવ થાય જ. તેમની સાથે એમ. એમ. રાજયગુરુ પી. આઈ. ટ્રાફિક રામોલ જોડાયા નો આનંદ હોય જ. શિક્ષક દિનની શુભકામનાઓ. સંકલન-દિલીપ ઠાકર.

Continue Reading

સાચા અર્થ માં બેટી વધાવો..બેટી બચાવો.

??”બેટી બચાવો બેટી પઢાવો”? આપણા દેશના લોકલાડીલા નેતા માનનિય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ખુબજ સરસ અભિયાન હાથ ધર્યું છે. ??”બેટી બચાવો બેટી પઢાવો”? તેનાજ એક ભાગ રૂપે તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ અભિયાન ને પ્રોત્સાહન આપવા માટે તેમજ સમાજ મા દીકરી વિષે જાગૃતતા લાવવા માટે એક ખૂબજ સુંદર દાખલો પ્રકાશ મા આવ્યો […]

Continue Reading

સરસ્વતી મંદિર પાથમિક શાળા મણિનગરમાં આજ રોજ શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી

શ્રી સરસ્વતી મંદિર પાથમિક શાળા મણિનગરમાં આજ રોજ શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી.તેમાં બાળકો અને શિક્ષકો એ ભાગ લઈ ને પ્રસંગ ને અનુરૂપ એન્જોય કર્યું હતું. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

સિટી ગોલ્ડ શ્યામલ અને દર્શિતા શાહ સહયોગ થી અપંગ માનવ મંડળ ના લગભગ ૩૭૨! વિધાર્થી અને ટીચર્સ ને ” શું થયું” ગુજરાતી મૂવી બતાવવામાં આવ્યું.

સિટી ગોલ્ડ શ્યામલ અને દર્શિતા શાહ સહયોગ થી અપંગ માનવ મંડળ ના લગભગ ૩૭૨! વિધાર્થી અને ટીચર્સ ને ” શું થયું” ગુજરાતી મૂવી બતાવવા મા આવ્યું. સંજયભાઈ નો ખુબ ખુબ આભાર. છેલ્લા ૫ વર્ષે થી તેઓ અપંગ વિધાર્થી ઓને મફત મૂવી બતાવે છે. તેઓ ની ખૂબ કાળજી લે છે કોઇ ને તકલીફ પડવા દેતાં નથી.તેમનો […]

Continue Reading

શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. “ બમણો આનંદ”

મહારાણા પ્રતાપ પ્રા.શાળા(શા.ક્ર.272)માં ખૂબ આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો અનેરો ઉત્સાહ હતો. સૌ શિક્ષક મિત્રોના સહિયારા પ્રયાસથી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા સુંદર રીતે યોજાઈ. વિદ્યાર્થીઓએ બધી જ પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લીધો. સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત એલ.ડી. હાઇસ્કૂલમાં “અસરકારક વર્ગવ્યવહાર” યોજાયો. જે શાળામાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કર્યો […]

Continue Reading