વ્રતોત્સવોથી ભરપૂર ભાદરવો.

ભાદરવા માસમાં વિવિધ ધાર્મિક વ્રતો- તહેવારો આવે છે. જેમાં શ્રાધ્ધ પક્ષ મુખ્ય છે. ઉપરાંત શરૂઆતમાં જૈન પર્યુષણ, ગણેશચતુર્થી, વામનદ્વાદશી, અનંત ચૌદશ વગેરે ધામધૂમથી ઉજવાય છે. આ માસ નું પાછલું પખવાડિયું પિતૃઓનું જ લેખાય છે. ભાદરવા માસમાં હંમેશા એક વખત ભોજન કરવાથી ધન ધાન્યની વિપુલતા અને આરોગ્યની વૃદ્ધિ થાય છે, એમ ધર્મ શાસ્ત્રો નું કથન છે. […]

Continue Reading

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :*

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :* ??‍♂ શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ ??‍♂ જન્મદિવસ – ૨૦/૨૧ -૦૭ ઈસવીસન પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર ??‍♂ તિથી – વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ ) ??‍♂ નક્ષત્ર સમય – રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી ??‍♂ રાશી-લગ્ન – […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

દૈનિક પંચાંગ. તારીખ -03-09 – 2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ -શ્રાવણ પક્ષ -શુક્લ તિથી – અષ્ટમી/આઠમ 19/19 વાર – સોમવાર નક્ષત્ર – રોહિણી 20/4 યોગ – હર્શ 14/15 કરણ- – બાલવ 8/6 થૈતીલ ચંદ્રરાશિ – વૃષભ દિન વિશેષ- કાલાષ્ટમી સુવિચાર:- જેની પાસે ઓછું જ્ઞાન હોય છે તે તેના જ્ઞાન પ્રત્યે એટલો […]

Continue Reading

પયંબરની સહી – જલન માતરી

પયંબરની સહી – જલન માતરી મઝહબની એટલે તો ઈમારત બળી નથી, શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી […]

Continue Reading