કાયા રુપાળી રમ્ય બહારોથી કમ નથી , ચાહક તમારા કાંય હજારોથી કમ નથી .-ગફુલ રબારી કવિ “ચાતક” .

કાયા રુપાળી રમ્ય બહારોથી કમ નથી , ચાહક તમારા કાંય હજારોથી કમ નથી . ભૂલી જજે ઓ રાત તું તારા ગુમાનને , કાજલ ભરેલા નેણ સિતારોથી કમ નથી . ચુમ્યા લટે જ્યાં ગાલ ને હૈયું ઝુમી ઉઠ્યું , જોબન ભરેલું રુપ નજારોથી કમ નથી . એને કહીદો યાર ? નજર કાબુમાં રાખે , કાતિલ નયનનાં […]

Continue Reading

મુંબઈમાં નવરાત્રીની તૈયારી.

આવી રહેલી નવરાત્રી માટે મુંબઈમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ખેલૈયાઓ પોતાના ડ્રેસ માટે મુંબઈની બજારોમાં પોતાની પસંદના નવી સ્ટાઇલ ના ડ્રેસો શોધવા માટે ઉમટી રહ્યા છે. ફોટો – લાઈવફોટો – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

વેજલપુર બકેરી સીટીમાં આવેલા સનમુખ એપાર્ટમેન્ટમાં સ્વચ્છતા મીશનનો અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો

વેજલપુર બકેરી સીટીમાં આવેલા સનમુખ એપાર્ટમેન્ટમાં સ્વચ્છતા મીશનનો અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો જેની ખાસીયત એ હતી કે સોસાયટીના બાળકોએ સક્રિય ભાગ લીધો અને એપાર્ટમેન્ટને સ્વચ્છ કરી દીધુ હતું. આ કાર્યમાં સોસાયટીના અન્ય મેમ્બર્સ પણ જોડાયા હતા. સોસાયટીના સેક્રેટરી દીપક પ્રજાપતિ જણાવે છે કે આજનો દિવસ યાદગાર એટલા માટે હતો કે ભવિષ્યની પેઢી સ્વચ્છતા માટે તૈયાર […]

Continue Reading

૬૦ દેશોના ૧૧૮ પ્રતિનિધિઓએ દેશના શ્રેષ્ઠ ગામ  પુંસરીની મુલાકાત લીધી.

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ૨૯મી સપ્ટેમ્બરથી ૨જી ઓકટોબર દરમિયાન મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનમાં સહભાગી થયેલા ૬૦ જેટલા દેશોના ઉચ્ચકક્ષાના ૧૧૮ જેટલા પ્રતિનિધિઓએ રવિવારે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરીની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરી નિહાળવા પુંસરી આવેલું પ્રતિનિધિ […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં.

એક દિવસીય ગુજરાત પ્રવાસે અમદાવાદ પહોંચેલા વડા પ્રધાન, નરેન્દ્ર મોદીનું ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મહિલા મેયર બિજલ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘ સહિતનાઓએ સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં આણંદઅમુલના અલ્ટ્રા-આધુનિક ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતના મુખ્યમંત્રી, શ્રી વિજય રૂપાણી, આદિજાતિ બાબતોના રાજ્ય […]

Continue Reading