ભક્તિરસ દ્વારા આત્મસમર્પણ એટલે જ કૃષ્ણ સેવા – રુચા ભટ્ટ.

ભક્તિ વૈવિધ્યમ પૃથ્વીના ઉદ્ધારાર્થે તથા ધર્મના રક્ષણાર્થે ભગવાન વિષ્ણુએ લીધેલા દશાવતાર વિશે સૌ જાણીએ છીએ. જેમાં શ્રવણ માસે, કૃષ્ણપક્ષે અષ્ટમીની રાત્રીએ વાસુદેવ – દેવકીનાં આઠમાં સંતાન સ્વરૂપે અવતરેલા શ્રી કૃષ્ણ, ગોકુલમાં નંદ યશોદા નંદન તરીકે સર્વત્ર લોકપ્રિય છે. સમગ્ર વિશ્વમાં શ્રી કૃષ્ણ ભક્ત, મોટા પ્રમાણમાં જોવા મળે છે. ભક્ત અને પુરષોત્તમનાં સંબંધના ભાવને પાંચ ભાવથી […]

Continue Reading

*જૈન મુનિ તરૂણ સાગર મહારાજ કાળધર્મ પામ્યાં, બપોરે 3 કલાકે થશે અંતિમ વિધિ*

*જૈન મુનિ તરૂણ સાગર મહારાજ કાળધર્મ પામ્યાં, બપોરે 3 કલાકે થશે અંતિમ વિધિ* *જૈન મુનિ તેમના ”કડવે વચનો” માટે ખુબ જ જાણીતા હતાં.* જૈન મુનિ અને રાષ્ટ્રીય સંત તરૂણ સાગર મહારાજનું 51 વર્ષની વયે કાળઘર્મ પામ્યાં છે. તેમનું નિધન આજે સવારે 3.30 કલાકે થયું છે. આજે બપોરે 3 કલાકે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. છેલ્લા […]

Continue Reading

 રામનાથ મહાદેવ – માંડવીની પોળ

અમદાવાદનાં માણેકચોક વિસ્તારમાં આવેલ માંડવીની પોળમાં પ્રાચીન રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. પ્રાચીન કાળમાં સાભ્રમતીને તીરે પાર્થિવેશ્ર્વર શિવલિંગની સ્થાપના થયેલી. સમય જતાં એ સ્થળે રામનાથ મહાદેવને નામે ઓળખાતા સ્વયંભૂ શિવલિંગ ઉપર શિવાલય બંધાયું. મંદિરના ગર્ભગૃહમાં વિરાજતા શિવલિંગ ખૂબ ઊંડાઈએ આવેલું હોવાથી માંડવીની પોળના હાલનાં મકાનો કદાચ પૂર્ણ થયેલા ભાગ ઉપર બંધાયા હોવાનું માની શકાય. મંદિરના […]

Continue Reading

દક્ષિણ ઝોન ખોખરા વોર્ડ મસ્ટર આજે મણીનગર ખાતે સેવસેતુ કાર્યક્રમ યોજાયો.

એ.એમ.સી ના સેવા સેતુ કાર્યક્રમ ના ભાગરૂપે દક્ષિણ ઝોન ખોખરા વોર્ડ મસ્ટર આજે મણીનગર વિધાનસભા ના મા.ધારાસભ્ય સુરેશભાઈ પટેલ તથા એ.એમ.સી.સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન અમુલભાઈ ભટ્ટ તથા મહીલા બાળ વિકાસ આયોગના ચેરમેન શ્રીમતી પુષ્પાબેન મીસ્ત્રી અને કર્ણાવતી મહાનગર બીજેપીના મહામંત્રી કમલેશભાઈ પટેલ તથા વોડૅ ના કાઉનસીલરશ્રીઓ તથા વોડૅ ની ટીમ ની પ્રેરક ઉપસ્થિત રહયા હતાં.જે […]

Continue Reading

શિવાધીન વાસ્તુ ફાઉન્ડેસન દ્વારા કર્મ-કાંડી બ્રાહ્મણો ને વાસ્તુ શાસ્ત્ર ના માર્ગદર્શન નો એક વર્કશોપ યોજાયો

શિવાધીન વાસ્તુ ફાઉન્ડેસન દ્વારા કર્મ-કાંડી બ્રાહ્મણો ને વાસ્તુ શાસ્ત્ર ના માર્ગદર્શન નો એક વર્કશોપ યોજાય ગયો.પંચતત્વ જ્યોતિષ અંક શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર ની સરળ સમજ પીઠ અનુભવી સનતકુમાર જોષી દ્વારા આપવામાં આવ્યું અને આ સેમીનાર માં ભાગ લેનાર બ્રાહ્મણો ને અમદાવાદ શહેર ના ડે.મેયર શ્રી દિનેશભાઈ મકવાણા ના હસ્તે સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે […]

Continue Reading

અહેસાસ બેન્ડ

મ્યૂઝિક આપણા દરેક ના જીવન નો એક ખુબ જ મહત્વ નો ભાગ છે.હર એક ભાવનાઓ માટે આપડી પાસે અલગ સંગીત હોય છે. દુ:ખ માટે, ખુશી માટે, જોશ માટે, પ્રેમ માટે, અને કોઈ વાર બસ એમ જ। ..ગાડી ચલાવા માં માટે।..long Drive માટે પણ……ક્યારે વિચાર્યું છે , આ જીવન માં સંગીત ના હોત તો જિંદગી કેવી […]

Continue Reading