ન્યુ રાણીપ ની શ્યામ સૃષ્ટી એપાર્ટમેન્ટમાં આવેલ ગોગા મહારાજના મંદિર મા નાગપંચમી ની ઉજવણી

ન્યુ રાણીપ ખાતે આવેલ શ્યામ સૃષ્ટી એપાર્ટમેન્ટમાં આવેલ ગોગા મહારાજના મંદિર મા નાગપંચમી ની ઉજવણી ખુબ ઉત્સાહ થી કરવામાં આવી હતી.જેમા આજુ બાજુ રહેતા ભાવિક ભક્તો એ ખુબ મોટી સંખ્યામાં દર્શન નો લાભ લીધો હતો. સોસાયટી ના રહીશ પાર્થ રાવલ જણાવે છે કે પાંચ વર્ષથી નાગપંચમી ની ઉજવણી કરવામાં આવે છે.આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

સરકયો પાલવ

‘છમ’ ‘છમ’ વરસતા વરસાદ મા, જૉબન ના જામ છલકાયા, પ્રેમ નો ઍકડૉ હૈયે ગુંથી, કઇક કેટલાય માનખ ગુંચવાયા! સરક્યો સડસડાટ તારા તન માહ્ય્લો, રેલો મુજને ભીંજ વે, તુ ચાલે ધીમી ધીમી મને જોઇ, ને ઘરે તારી બા તને ખિજવે! આવ્યુ તુ પુર ને તણાયો તો હું બાદ મા, તારા નામ ના મદ મા, ભેરવાયો હું […]

Continue Reading

મને તું મળે ,તને હું મળું આમ મળવાનું ચાલુ રે’તો – આશિષ અઘેરાં “મુસાફિર”

મને તું મળે ,તને હું મળું આમ મળવાનું ચાલુ રે’તો હોંઠ તારા હોય ને હું હસું આમ હસવાનું ચાલુ રે’તો કોઈ માર્ગે તું જડે કોઈ માર્ગે હું જડું એકબીજાને જડવાનું ચાલુ રે’તો બે ઈંટ તું લાવે બે ઈંટ હું લાવું ખુશીઓનું ઘર બનવાનું ચાલુ રે’તો કદમ તારા થાકે હું ભાર ઉપાડું , ક્યારેક હું થાકું […]

Continue Reading

ગાંધીનગર ખાતે નવા સી.સી.ટી.વી.કેમેરા નું કામકાજ ચાલુ – વિનોદ રાઠોડ.

ગાંધીનગર ખાતે નવા સી.સી.ટી.વી.કેમેરા નું કામકાજ ચાલુ છે. તે પુરી થયા બાદ ફોન પર વાત કરવી, સીટ બેલ્ટ ન પહેરવો, અને હેલ્મેટ ન પહેરનાર ને મેમો મળી જશે.

Continue Reading

પર્યાવરણ અને નાગ પંચમ : પ્રિયંકા જોષી ભટ્ટ.

પ્રકૃતિએ કેટલું આપ્યું છે એનું સર્વં શ્રેષ્ઠ ઉદાહરણ માં આવતો તહેવાર એટલે નાગ પંચમ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, અને એટલે જ આપણા દરેક તહેવાર પણ કૃષિ અને તેને લાગતા દરેક જીવને સન્માન આપવા માટે હોય છે. નાગપંચમ ની બહુ જ બધી માન્યતાઓ અને વાર્તાઓ પ્રચલિત છે. એમની એક વાર્તા છે કે – એક […]

Continue Reading