ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી માન.અટલજી ને શ્રધ્ધાંજલી અપઁણ કરવા માટે અમરાઈવાડી ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી માન.અટલજી ને શ્રધ્ધાંજલી અપઁણ કરવા માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન અમરાઇવાડી વિધાનસભા. ભા.જ.પ.સંગઠન.ના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરી ને ખૂબ જ મોટા પ્રમાણમાં બ્લડ એકત્રિત કરી ને સાચા અર્થમાં માનનિય શ્રી અટલજી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલી આપશો.

Continue Reading

ન્યૂ ડી.પી.કેમ્પસ માં જન્માષ્ટમી ની વેશભૂષામાં બાળકો

નયુ. ડી.પી.કેમ્પસ ખાતે જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ ઘામ ઘૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમા દરેક વિઘાથીૅઓએ અલગ-અલગ વેશભૂષા ભજવી હતી,જેમ કે કૃષ્ણ,રાધા,દેવકી,વાસુદેવ ,કંસ વગેરે. જેમા શિક્ષકોનુ ખૂબજ યોગદાન રહ્યું હતું.ન્યૂ ડી.પી. કેમ્પસના સંચાલક ના માર્ગદર્શન હેઠળ સંસ્કૃતિ, સંસ્કાર અને એજયૂકેશન આપતી સંસ્થા નું શીર્ષક ખરેખર સાર્થક છે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ભક્ત કવિયત્રી મીરાંબાઈ – રુચા ભટ્ટ.

અત્યંત લોકપ્રિય ગુજરાતી ભક્ત કવિઓમાં નરસિંહ મેહતા અને મીરાંબાઈ નું નામ મોખરે છે. અત્યંત લોકપ્રિય એવા આ મીરાંબાઈ ના જન્મ, જીવન તથા તેમની રચિત કૃતિઓના સર્જન માટે અનેક મતભેદ પ્રવર્તે છે. અલગ અલગ સાહિત્ય પ્રમાણે મીરાનો જન્મ ૧૫૬૩ – ૧૬૦૩, અથવા ૧૪૯૮ – ૧૫૪૩ માં થયો હોવાનું મનાય છે. મીરા શબ્દનો અર્થ લેટિન ભાષા પ્રમાણે […]

Continue Reading

ભાવનગરમાં દીકરી ભગાડી જવાનાં મામલે બ્રહ્મસમાજ આકરા પાણીએ

(ઉપરોક્ત તસ્વીર આરોપી ની છે.) તારીખ 13.08.2018ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની બ્રહ્મસમાજની દીકરી નામ ભુમી બેન પરેશભાઇ ભટ્ટ ને…. કોળી સમાજના સાખટ ભરતભાઇ મંગાભાઈ કોળી …નામનો 34 વર્ષનો યુવાન 13/08/18 ના રોજ સવારે 6:00 કલાકે ભગાડી ગયેલ હતો અને શોભાવડ ગામના બ્રહ્મ સમાજના ભુદેવોએ તે જ દિવસે 4સાંજે 4:00 કલાકે કેસ નોંધાવ્યો હતો.તેમના કાકાના […]

Continue Reading

શ્રાવણ મહિનાની અંધારી ચોથ એટલે બોળ ચોથ -.પ્રિયંકા જોષી ભટ્ટ.

શ્રાવણ મહિનાની અંધારી ચોથ એટલે બોળ ચોથ. અને બોળ ચોથની વાર્તા આપણે નાનપણ થી સાંભળતા જ આવ્યા છીએ..કે, વાર્તામાં કાંઈક એમ છે વહુ સાસુની વાત સમજ્યા વગર ઘઉંલા એટલે કે ગાય ના વાછરડાને રાંધી નાખે છે. અને સાચી વાત જાણ્યા પછી સાસુ વહુ બહુ પસ્તાય, તેને ગામ બહાર દાટી આવે છે. બોળ ચોથ માં એક […]

Continue Reading