આંખની નિયમિત તપાસ ભવિષ્યમાં થનારી ગંભીર બીમારીઓથી બચાવી શકે : ડો.સોમેશ અગ્રવાલ.(રેટાય સ્પેશિયાલિસ્ટ)

આંખની નિયમિત તપાસ ભવિષ્યમાં થનારી ગંભીર બીમારીઓથી બચાવી શકે. થોડાક સમયથી બીમારીની PATTERN માં બદલાવ આવ્યો છે. પહેલાના સમયમાં મુખ્યત્વે communicable Disease ( ચેપી રોગ ) ના લીધે સંખ્યાબંધ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો જયારે હાલ આધુનિક જમાનામાં Non communicable Disease ( બિનચેપી રોગ )તેમજ જીવનશૈલી આધારિત બીમારીના લીધે લોકો બીમાર પડી રહ્યા છે […]

Continue Reading

નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ત્રીજી સ્વસ્થ કેમ્પસ સેમિનારનું આયોજન

નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ ત્રીજી સ્વસ્થ કેમ્પસ સેમિનારનું આયોજન કર્યું હતું. ડ્રગોની વ્યસન સામે લડવા માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ આમંત્રિત કરવામાં આવ્યા હતા. એનસીબી ઝોનલ ડિરેક્ટર હરિમોમ ગાંધીએ 80 જુદી જુદી સંસ્થાઓના 700 થી વધુ યુવાનોને સંબોધ્યા. આ અવસર પર ભારતના સૌથી નાના આઈપીએસ સફિના હસનને મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે યુવાનોને પણ […]

Continue Reading

” મેં રહું યા ના રહું તુમ મુજમે કહી બાકી રહેના “- જયશ્રી બોરીચા વાજા.

શર્મિલા આજે ક્યાંક ખોવાયેલી હોય એવું લાગ્યું .. “શું થયું હશે ?? કયા વિચારો માં હતી ‘એ’ ?? કે પછી કોઈ ની યાદ માં ?? શું હું પણ,..” કહી,છાપું લઇ ને વાંચવા બેઠો .. પણ ધ્યાન તો ‘એ’ ની સામે જ હતું .. મેં સમજવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ કઈ ખ્યાલ જ ના આવ્યો .. […]

Continue Reading

ૐ જ્ઞાન વિજ્ઞાન: ૐ દેશ વિદેશની 180 જેટલી ભાષાઓ માં: દિલીપ ઠાકર

ૐ અને ૐ જ્ઞાન વિજ્ઞાન નું એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન .ભાવના મારુ જેઓ એન આર આઈ ગુજરાતી જેમને વિદેશમાં નેધરલેન્ડ,ઇટલી રોમ થી હાલ અમદાવાદ માં રહેતા અને ચીન જાપાન માં થી જેમને ઈકેબાના ફલાવર શુશોભન કલા ની વર્ડ ની બેસ્ટ ઈકેબાના સ્કૂલ માં થી પદવી પ્રાપ્ત કરી છે. તેઓ ઘણા વર્ષો થી હિન્દૂ સંસ્કૃતી ના બ્રહ્મ […]

Continue Reading

અફ્લાતૂન કાર

?એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. ?કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. ?એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. ?કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી. ?કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને […]

Continue Reading

અમદાવાદ :પોલીસ આવાસનું લોકાર્પણ- પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન

અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ ભૂમિ પૂજન અને ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે છડાવાડ પોલીસ ચોકી નજીક આવેલા સિનિયર પોલીસ ઓફિસર્સ ફ્લેટ, ચાંદખેડા વિસ્તાર જનતાનગર ખાતે નિર્માણ પામનારા ચાંદખેડા પોલીસ સ્ટેશનું ભૂમિપૂજન અને માધુપુરા વિસ્તારમાં દરિયાખાન ઘુમ્મટની સામે આવેલ દેવપૂરા પોલીસ લાઈનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ […]

Continue Reading

સરદાર : જીવનસફર: કડવા ધૂંટડાની શરૂઆત:- ભીમજી ખાચરિયા  જેતપુર.

સરદાર વલ્લભભાઈની બાળપણથી એક છે ઇરછા હતી કે આપણા ઉપર રાજ કરનાર આ અંગ્રેજ પ્રજા અને એનો દેશ કેવો હશે ? મારે ત્યાં જઈને આ પ્રજા તથા એ દેશની શાસન વ્યવસ્થા તેમજ કાયદાનો અભ્યાસ કરવો છે.. એવું નક્કી કરેલ. સમયે સૌ ભારતીયો બેરીસ્ટરી માટે ઈગ્લેંડ જતા. સરદારે આ માટે મહેનત કરીને એ સમયે દસ હજાર […]

Continue Reading

ફુડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલ્ફેર કમિટી ના નેશનલ પ્રેસિડેન્ટ સુધીર મોરે તેમજ અન્ય ની રાજયપાલ મુલાકાત

ફુડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલ્ફેર કમિટી ના નેશનલ પ્રેસિડેન્ટ સુધીર મોરે,જનરલ સેક્રેટરી અનિલ મોરે, મુંબઈ ડબ્બાવાલા ભાગાજી રોંધલ, દિપક વ્યાસ, વસીમ કાદરી, અનિલ ચૌહાણ, તુષાર રાવલ, તન્મય પટેલ અને રાહુલ સુખડીયા એ ગુજરાત રાજ્ય ના માનનીય રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી સાહેબ અને ગાંધીનગર મહાનગરપાલિકા ના ડેપ્યુટી મેયર તથા ઈન્ચાર્જ મેયર માનનીય દેવેન્દ્રસિંહ ચાવડા સાહેબ સાથે શુભેચ્છા […]

Continue Reading

સાવચેત . જિંદગી અનમોલ છે. : ડૉ. કૈયમ કુરેશી

આજકાલ રોડ પર ચાલતા વાહનો ડિવાઈડર પર ચડવા ના બનાવ બહુ વધી રહ્યા છે ત્યારે મારા અનુભવ થી થોડી ટિપ્સ આપવાનું વિચારું છું. 1:- બહુ જરૂર ના હોય ત્યાં સુધી ડિવાઈડર થી 3 ફૂટ ના અંતરે જ વાહન ચલાવો 2-: ઓવરટેક કરતી સમયે આગળ નું વાહન રોડ ની સેન્ટર લાઈન થી અંદર જરા પણ હોય […]

Continue Reading

રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા અટલબિહારી વાજપેયી હોલ રાજકોટમાં ૫૦૦૦ લોકો વચ્ચે ૧૦૮ ની સેવા આપતા એડમીન શ્રી હરેશભાઈ દવે (સાવરકુંડલા) અને શ્રી મુકેશભાઈ જાની ( ડેડાણ) નું સન્માન કરાયું.

(R. B. Y. C) ‌શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા અટલબિહારી વાજપેયી હોલ રાજકોટ . તારીખ ૨૬-૮-૨૦૧૮ ના રોજ. ૫૦૦૦ લોકો વચ્ચે ૧૦૮ ની સેવા આપતા એડમીન શ્રી હરેશભાઈ દવે (સાવરકુંડલા) અને શ્રી મુકેશભાઈ જાની ( ડેડાણ) ને સન્માન સહ અભિવાદન કરવામાં આવ્યો જે આપણા ભુદેવ સમાજ માટે ગર્વ ની વાત છે.ખુબ ખુબ અભિનંદન બંને […]

Continue Reading