સવારે ઊઠીને .. પથારી સરખી ન કરે, *એની પથારી* ફરે,

ભગવાન કાર્તિકેય રચિત જ્યોતિષ સામુદ્રિકશાસ્ત્રમાં શરીરના અંગ ઉપાંગો તેમજ માનવ સ્વભાવની દૈનિક ગતિવિધિના આધારે ભવિષ્ય ભાખવામાં આવેલું છે. આમાંની કેટલીક લાક્ષણિક ટેવો જીવન વ્યવહારમાં વણાઈ ગયેલી હોય છે. ઘણી કુટેવો સુધારવા ઘરના વડિલો ટકોરતા પણ હોય છે. આવી શાસ્ત્રસંગત આચારસંહિતા અપનાવવાથી વ્યક્તિના જીવનમાં .. અનુશાસન, તંદુરસ્તી, પ્રગતિ અને .. વિકાસ સાધી શકાય છે. અહીં આવી […]

Continue Reading

હેપ્પી અવર ઇવેન્ટ

“અબ ભારત મને ખુશી હોગી, ખુદ ખુશી નથી” એ “આઇ એમ સુખ” નું મિશન છે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ સુખ રીપોર્ટ મુજબ, યુએન વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2018 માં ભારતની સ્થિતિ 11 સ્થળોએ ઘટીને 133 થઈ ગઈ છે. પાકિસ્તાનીઓ, નેપાળ, બાંગ્લાદેશ, ચીન ભારતીયો કરતાં હૅપિયર છે. ! વૈશ્વિક રીતે, તમામ ઉંમરના 300 મિલિયનથી વધુ લોકો ડિપ્રેશનથી […]

Continue Reading

*ઘડપણનો બળાપો*

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો… આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી … *ઘડપણનો બળાપો* બાળકે દાદાને પૂછ્યું ” ઘડપણ ” એટલે શું દાદુ..? દાદા — તારી મમ્મીને સમય મળે ત્યારે…. – ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ( ધડપણ […]

Continue Reading

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા પોલીસ કમિશનર દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન ની પરમીશન માગવામાં આવેલ

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા પોલીસ કમિશનર દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન ની પરમીશન માગવામાં આવેલ હતી માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ શ્રી ની કેબીનેટ દ્વારા 4 નીણૅય લેવામાં આવ્યા હતા આ અનુસંધાને પ્રતિક ઉપવાસ આંદોલન બંધ રાખીને 2 કાયૅકર દ્વારા ખેડૂતો ને જાગૃતિ અભિયાન ચલાવવા પરમીશન નુ નિવેદન આપતા 144 કલમ નો […]

Continue Reading

આગ તો આગ છે એને ફેલાવવા માં વાર ક્યાં લાગે છે.- આસિફ લાલીવાલા.

આગ તો આગ છે એને ફેલાવવા માં વાર ક્યાં લાગે છે. બરફ તો બરફ જ છે એને પીગળવામાં વાર કેટલી લાગે છે. ભલે કોઈ રહી જાય, ભલે કોઈ રોકાઈ જાય, કાફલા ને ચાલી નીકળવામાં, વાર કેટલી લાગે છે. ચાહે કેવો પણ હોય હમસફર સદીઑ થી, રસ્તો બદલવામાં વાર કેટલી લાગે છે. એ તો સમયચક્ર ના […]

Continue Reading

બોળચોથ: બહુલા ચતુર્થી : પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

શ્રાવણના શુકલ કે કૃષ્ણ પક્ષમાં સ્ત્રીઓ રિવાજ મુજબ બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમ વગેરે કરે છે. બોળચોથને દિવસે સ્ત્રીઓ સવત્સ ગાયનું પૂજન કરે છે. સૌભાગ્યવતી અને પુત્રવતી બહેનો આ વ્રત લોકપરંપરા મુજબ કરે છે. શાસ્ત્રો માં પણ આ વ્રતનું વર્ણન છે. આ વ્રતનો પ્રચાર ઉત્તર પ્રદેશ અને બિહારમાં વિશેષ છે. ગુજરાતમાં તે ગાય-બળદ પ્રીત્યર્થે થાય છે. […]

Continue Reading