બોળચોથ: બહુલા ચતુર્થી :- પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

બોળચોથ: બહુલા ચતુર્થી :- પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા શ્રાવણના શુકલ કે કૃષ્ણ પક્ષમાં સ્ત્રીઓ રિવાજ મુજબ બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમ વગેરે કરે છે. બોળચોથને દિવસે સ્ત્રીઓ સવત્સ ગાયનું પૂજન કરે છે. સૌભાગ્યવતી અને પુત્રવતી બહેનો આ વ્રત લોકપરંપરા મુજબ કરે છે. શાસ્ત્રો માં પણ આ વ્રતનું વર્ણન છે. આ વ્રતનો પ્રચાર ઉત્તર પ્રદેશ અને બિહારમાં […]

Continue Reading

દેવભૂમિ દ્વારકાના અમદાવાદ સ્થિત 505 ગુગળી જ્ઞાતિના ભૂદેવોએ રવિવારે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી

દેવભૂમિ દ્વારકાના અમદાવાદ સ્થિત 505 ગુગળી જ્ઞાતિના ભૂદેવોએ રવિવારે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી હતી વૈદિક વિધિથી મંત્રોચાર સાથે ભક્તિભાવ થી બ્રાહ્મણોનો વિશેષ તહેવાર બળેવની ઉજવણી કરી હતી નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરવા મોટી સંખ્યામાં ગૂગળી 505 જ્ઞાતિના ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા સંકલન દિલીપ ઠાકર

Continue Reading

રક્ષાબંધન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કરમજહાં શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી

રક્ષાબંધન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કરમજહાં શેખે દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી વર્ષોથી ચાલ્યા આવતા ભાઈ બહેન ના સબંધ ને નિભાવ્યા હતા- સંકલન- દિલીપ ઠાકર

Continue Reading

માય ક્લિક

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તેજ ગુજરાતીના વાચકો તરફથી મોકલવામાં આવેલ કેટલાક સુંદર ફોટોગ્રાફ્સ અત્રે રજુ કરીએ છીએ. વર્ષા ભટ્ટ અને ફેમિલી યોગીની પરીખ કવિતા શર્મા પૂજા અને ફેમિલી નિરાલી અનિરુદ્ધ ભટ્ટ મનોજ આચાર્ય સચિન અને અમી. ભક્તિ અને દર્શન શાહ. લિઝા અને વિષ્પમેક શાહ નમ્રતા પુરાણી જયશ્રી બોરીચા વાજા દિવ્યાંશું નાઈ. આકાંક્ષા શુક્લ ઉષા શુક્લ

Continue Reading

હર કોઈ સતાવી શકે તો તું શિક્ષક છો.-ડૉ. કૈયમ કુરેશી.

હર કોઈ સતાવી શકે તો તું શિક્ષક છો. હર કોઈ બજાવી શકે તો તું શિક્ષક છો . અભિયાન, મીશન, ઉત્સવ , એકીસાથે , સટાસટ જો પતાવી શકે તો તું શિક્ષક છે. હસવું ને લોટ ફાકવો અઘરું કામ તો છે, બેય સાથે નિપટાવી શકે તો તું શિક્ષક છો . શિસ્ત, ક્ષમા , કર્તવ્યનિષ્ઠા જૂની વાત છે, […]

Continue Reading