ગેરકાયદેસર બાંધકામ ક્યારે દૂર થશે ?

1.વૃંદાવન વાટિકા ઞાડૅન નારણપુરા મા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ટીપીરોડ શૌચાલય નું બાઘકામ થયેલ છે. કોર્પોરેશન દ્વારા કયારે આવા બાઘકામ દૂર કરવામાં આવશે.2. બીજો ફોટો કૃષ્ણનગર ચાર રસ્તા પર ફુટપાથ પર કોર્પોરેશન દ્વારા સકૅલ બાઘકામ કરવામાં આવેલ છે, તથા એડવરટાઇઝ બોર્ડ મુકવામાં આવેલ છે.તો આ બાઘકામ કયારે દુર કરવા મા આવશે.જે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત […]

Continue Reading

અમદાવાદ સંયુક્ત ભુદેવ એસોસિએશન દ્વારા ભાવપત્રક રજું કરાયું

।। अमदावाद संयुक्त भूदेव एसोसिएशन ।। $ कर्म $ $ दक्षिणा $ सत्यनारायण कथा 1100/- सामग्री साथे 2100/- शांतिकर्म सामग्री साथे 11000/- शांतिकर्म वरण 800/- नवचंडी सा.ग्री.सा 25000/- नवचंडी वरण 1000/- हो.लघुरुद्र सा.ग्री.सा 25000/- हो.लघुरुद्र वरण 1100/- अभि.लघुरुद्र सा.ग्री.सा 21000/- अभि.लघुरुद्र वरण 1000/- त्रिदीनसाध्य सा.ग्री.सा 100000/- त्रिदीनसाध्य वरण 3100/- लग्न सा.ग्री.सा 11000/- लग्न 5151/- लग्न […]

Continue Reading

દર્શન એકેડેમીના વિદ્યાર્થીઓએ અંધ કન્યા પ્રકાશ ગૃહની અંધ બહેનો – દીકરીઓએ બનાવેલી સુંદર રાખડીઓ મોટી સંખ્યામાં ખરીદી

અંધ કન્યા પ્રકાશ ગૃહની અંધ બહેનો – દીકરીઓએ બનાવેલી સુંદર રાખડીઓ મોટી સંખ્યામાં ખરીદીને ઘાટલોડિયા્ સ્થિત ડૉ પ્રતિક ત્રિવેદી સંચાલિત દર્શન એકેડેમીના વિદ્યાર્થીઓએ આ વાતને સાબિત કરી આપ્યું કે કોઈને મદદ કરવા ઉંમર અને અમીરી ની જરૂર નથી, બસ પ્રેમ ભરેલું હૃદય અને સમાજ માટે કંઈક કરવાની ધગશ જ જરૂરી છે. બંધન ચેલેન્જને સ્વીકારી ડૉ […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રગતિ કામગીરીનું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે સરદાર સરોવર બંધના નિર્માણ સ્થળે સાધુ બેટ ખાતે આકાર પામી રહેલી સરદાર વલ્લભભાઇ પટેલ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ અને ઊંચી પ્રતિમાની પ્રગતિ કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સરદાર રાજકીય નહીં, રાષ્ટ્રીય છે અને એમની એ મહાનતા અને આ વિરાટ પ્રતિભાને […]

Continue Reading

આજે સિંગરવા ખાતે ચોથા તબબકે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતના ઉકેલની ઝડપ વધે અને રાજ્યના પ્રજાજનો રહેઠાણના નજીકના સ્થળે, તેજ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ ને ધ્યાનમાં લઇને તાલુકા કક્ષા ઉપરાંત નગરપાલિકા કક્ષાએ સેવસેતુ કાર્યક્રમ યોજવાનું રાજ્ય સરકારે નક્કી કરેલ છે. મંત્રી પ્રદિપસિંહ જાડેજા આ પ્રસંગે હાજર રહ્યા હતા – સંકલન દિલીપ ઠાકર

Continue Reading

બોળચોથ: બહુલા ચતુર્થી :- પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

શ્રાવણના શુકલ કે કૃષ્ણ પક્ષમાં સ્ત્રીઓ રિવાજ મુજબ બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમ વગેરે કરે છે. બોળચોથને દિવસે સ્ત્રીઓ સવત્સ ગાયનું પૂજન કરે છે. સૌભાગ્યવતી અને પુત્રવતી બહેનો આ વ્રત લોકપરંપરા મુજબ કરે છે. શાસ્ત્રો માં પણ આ વ્રતનું વર્ણન છે. આ વ્રતનો પ્રચાર ઉત્તર પ્રદેશ અને બિહારમાં વિશેષ છે. તે ગાય-બળદ પ્રીત્યર્થે થાય છે. બિહારમાં […]

Continue Reading