આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા રક્ષાબંધન નિમિત્તે પોલીસ સ્ટેશનમા પોલીસ સ્ટાફ ને રાખડી બાંધી હતી.

આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા રક્ષાબંધન નિમિત્તે સેકટર21 અને સેકટર 7 ના પોલીસ સ્ટેશનસ્ટેશનમા પોલીસ સ્ટાફ ને દુર્ગા વાહિની ની બહેનોએ રાખડી બાંધી. તેમા સરસ્વતીબેન નવિનભાઇ પટેલ, શકિતસિહ ઝાલા, ભુપેન્દ્રભાઇ રાવ,જીવરાજ ઠાકોર,હિતેશ જ ઠાકોર, વિશાલ ઠાકોર વેગેરે એ હાજરી આપી હતી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

LDRP ના વિધાર્થીનીઓ એ ગાંધીનગરનાં પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ જવાનોને રાખડી બાંધી

રક્ષાબંધન પર્વ ના નિમિત્તે LDRP ના વિધાર્થીનીઓ એ ગાંધીનગર ના અલગ અલગ પોલીસ સ્ટેશન માં જઈ ને પોલીસ જવાનો ને રાખડી બાંધી ને રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી.તેઓ નું કેહવું એમ છે કે પોલીસ જવાનો રાત-દિવસ ફરજ ઉપર રહી ને દેશ ની સુરક્ષા કરતા હોય છે.જેથી અમે લોકો એ નક્કી કર્યું કે રાખડી બાંધી ને […]

Continue Reading

144 કલમ નો ઞેર બંઘારણ વહીવટ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

માનનીય જીલ્લા કલેકટર વિકાંત પાંડે સાહેબને અમદાવાદ શહેર પ્રમુખ હરેશ કોઠારી સાથે નવા પશ્ચિમ ઝોન ના મંત્રી નીલેષભાઈ જોષી થલતેજ વોડૅ ઉપપમુખ જતીન પંચાલ, મંત્રી જીઞનેશ મેહતા દ્વારા 144 કલમ નો ઞેર બંઘારણ વહીવટ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું આપના ન્યૂઝ 9909931560 પર મોકલવા

Continue Reading

*ભણતર ચણતર માતૃભાષામાં !*

દરેક ભાષાને પોતાનું એક આગવું સૈાન્દર્ય હોય છે, માધુર્ય હોયછે. એક આગવી મજા અને છટા હોયછે. કોઈપણ ભાષાની ટીકા કર્યા વિના બધી જ ભાષાની મજા માણવી જ જોઈએ. સંતાનોને ઈંગ્લિશ મિડિયમમાં ભણાવો, ઈંગ્લિશમાં વાતો કરતા શીખવીને બર્થ-ડે, ‘મેરેજ, એનિવર્સરી વિગેરે પ્રસંગોને ઈંગ્લિશ કલ્ચરથી ઉજવતા જોઈને રાજી થઈએ ! માતા પિતાને ‘મમ્મા’ અને ‘ડેડા’ કહેતા પણ […]

Continue Reading

વિશ્વ ગુજરાતી દિન નિમિત્તે સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ ની શુભેચ્છાઓ

સંકલન. દિલીપ ઠાકર

Continue Reading

આ લેખ વાંચી તમે આશ્ચર્ય અનુભવશો.

*નરેન્દ્ર ભાઈ વિશે થોડું ..* કોઈ માણસ સફળ થાય ત્યારે આપણે નસીબ નામ ની અદ્રશ્ય વસ્તુ ને તેની ક્રેડીટ આપતા હોઈએ છીએ પણ તેનું સમર્પણ અને હાડવર્કિંગ આપને નથી દેખાતું .. – તેમનો સુવાનો સમય ગમે તે હોય ઉઠવા નો સમય ફિક્સ છે સવારે 4.45 વાગે , – રોજ સવારે ૩૦ મિનીટ માં તેમના દૈનિકકાર્ય […]

Continue Reading