“ધોરાજીમાં લાયન્સ ક્લબના ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરી નો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો.”

ધોરાજીમા લાયન્સ ક્લબ દ્વારા લાયન્સ ક્લબના ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરી નો જન્મદિવસ ઉજવવામાં આવેલ હતો. આ જન્મદિવસ લાયન્સ ક્લબ દ્વારા 10 વિધવા બહેનોને અનાજ અને તેલ ની બોટલ આપી ઉજવવામાં આવેલ હતો. લાયન્સ ક્લબના ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી એ જણાવેલ કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર માં લાઇન્સ ક્લબ ની લગભગ 90 શાખાઓ આવેલી છે,તેમનો હું અત્યારે એક […]

Continue Reading

જીટીયુ: મહિલાઓની સતામણી ફરિયાદ નિવારણ ની માર્ગદર્શન શ્રેણીનો પ્રારંભ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી સ્થાપવામાં આવેલા વિદુષી ગાર્ગી સેન્ટર ફોર વિમેન ડેવલપમેન્ટ તેમજ ભારતીય સ્ત્રી ચેતના ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કાર્યસ્થળ પર જાતીય સતામણી ફરિયાદ અને નિવારણ વિશે માર્ગદર્શન સેમિનારની શ્રેણીનો આયોજન જીટીયુના પાંચ ઝોનમાં કરવામાં આવનાર છે. શ્રેણીનો પ્રથમ કાર્યક્રમ સરકારી પોલીટેકનીક રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી અંજલીબેન વિજયભાઈ […]

Continue Reading

શું બહેન યાદ આવી?? – કેડીભટ્ટ.

શું બહેન યાદ આવી?? ખરેખર વાંચવા જેવું !! ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી. એકભાઇનું આ છોકરી […]

Continue Reading

ધીરુ પરીખના ૮૬-મા જન્મદિનપ્રસંગે’શબ્દજયોતિ’શિર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,કવિશ્રી જિતેન્દ્ર જોશી અને કવિશ્રી પ્રતાપસિંહ ડાભી’હાકલ’ના સહયોગથી,તારીખ:૩૧ ઓગસ્ટ ૨૦૧૮,શુક્રવારનાં રોજ,સાંજે ૫-૩૦ કલાકે,આત્મા હૉલ,સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,કવિ,વિવેચક,નિબંધકાર,વાર્તાકાર શ્રી ધીરુ પરીખના ૮૬-મા જન્મદિનપ્રસંગે’શબ્દજયોતિ’શિર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ધીરુપરીખ પોતાના જીવન-કવન વિષે વક્તવ્ય આપશે તેમજ ઉપસ્થિત ભાવકો સાથે સંવાદ સાધશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’કરશે.આ કાર્યક્રમને માણવા માટે કોઈ […]

Continue Reading