*બિટવીન ધ લાઇન્સ’* ની આતુરતાપૂર્વક રાહ જોતા કુલદીપ નાયર! -નિલેશ ધોળકીયા.

? શ્રદ્ધાંજલિ ? પ્રેસની આઝાદીની જ્યોત જલતી રાખનાર *વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું નિધન થયું !* ‘સ્કૂપ’ અને ‘એક્સક્લુસિવ સ્ટોરી’ના ભીષ્મપિતામહ કહી શકાય. જ્યારે રાજસત્તા સામે બોલવાની કોઇની જિગર નહોતી, ત્યારે એક જર્નાલિસ્ટની હિંમત કામ લાગી હતી… ! શું દિવસો હતા એ ! રાજકારણમાં અને પત્રકારત્વમાં રસ ધરાવનારા અમારા જેવા જુવાનિયાઓ તેમની કોલમ *બિટવીન ધ લાઇન્સ’* […]

Continue Reading

લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ઘ્વારા યોજાઈ બમ્પર હાઉસી

લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ઘ્વારા બમ્પર હાઉસી નું ટાગોર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જુઓ તસવીરો આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

દેવભૂમિ દ્વારકા: હિંડોળા દર્શન – દિલીપ ઠાકર

પવિત્ર શ્રાવણ માસમાં મંદિરોમાં ભગવાનને વિવિધ ચીજવસ્તુઓથી સુશોભિત કરેલા હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. દેવભૂમિ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ ને સોના-ચાંદીના હિંડોળા,ચલણીનોટના હિંડોળા માં ઝુલાવવામાં આવ્યા હતાં. મંદિરોમાં થતાં હિંડોળાનાં દર્શનમાં ભક્તિભાવ અને કળા ભાવનો સમન્વય જોવા મળે છે. – સંકલન દિલીપ ઠાકર

Continue Reading

દશામાં સેવા કેન્દ્ર

વિરાડ દેવી પૂજક સંઘ દ્વારા આયોજિત દશામા સેવા કેન્દ્ર ઉપર ગાંધીનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાંધીનગર દ્વારા સેવા આપવામાં આવી હતી.

Continue Reading

આપનાં પ્રશ્ન – ડો. શિતલ પંજાબી

સવાલ – મારા સાસુ ની ઉંમર 70 વર્ષ છે,તેમને વારંવાર યુરીન થાય છે અને પથારી માં પણ થઈ જાય છે, કંટ્રોલ રહેતો નથી તો શું કરવું જોઇએ? જવાબ- યુરીન નું ઇન્ફેક્શન થયું હોય તો આ રીતે તકલીફ પડતી હોય છે. મોટી ઉંમરે(મેનોપોઝ ના કારણે) આ તકલીફ વધુ પડતી જોવા મળે છે. જો ડાયાબિટીસ હોય તો […]

Continue Reading