બ્રહ્મસેના ગુજરાતે ગોંડલમાં દીકરીના બર્થ ડે ની કરી અનોખી ઉજવણી

ગુજરાત રાજ્ય બ્રહ્મસેના સહયોગી પરિવાર વતી બ્રહ્મસમાજના પિતા વિહોણા બાળકોની આજે ગોંડલ જિલ્લા રાજકોટ મુકામે બર્થ ડે નું સેલિબ્રેશન કેક કાપીને કરવામાં આવ્યું અને તેની સ્કૂલ ફી પેટે 14,475=00 + 1700=00 રોકડ ભેટ સ્વરૂપે કુલ 16,175=00 રૂપિયાની દીકરીના જન્મદિવસની ભેટ સ્વરૂપે સહાય કરવામાં આવી હતી. આપનાં ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

બ્રહ્મસેના ગુજરાતે વડોદરાના સ્વ.પ્રમોદકુમાર જોશીના પરિજનોને શોક સંદેશ સહ સહયોગ સંદેશ પાઠવ્યો.

બ્રહ્મસેના વડોદરા પરિવારના મહાનુભાવોએ ચિ.હર્ષને તથા તેમની માતાને અને તેમના પરિવારને આ દુઃખના પ્રસંગે સમસ્ત સમાજ તેમની આ દુઃખદ ક્ષણોમાં તેમની સાથે છે તેવો શોક સંદેશ પાઠવ્યો હતો તથા ચિ. હર્ષને કોલેજની ફી પેટે ફૂલની પાંખડી સ્વરૂપે 11,000/- રૂપિયાનો ચેક અને આશરે 5000 જેવી રોકડ સહાય કરીને તેમને શોક સંદેશ તથા સહયોગ સંદેશ પાઠવ્યો હતો. […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

તારીખ 22- 8 – 2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2074, માસ -શ્રાવણ પક્ષ -શુક્લ તિથી -એકાદશી/અગિયારશ વાર – બુધવાર નક્ષત્ર – પૂર્વાઅષાઢા નક્ષત્ર 27/38 યોગ – પ્રીતિ 17/1 કરણ- બવ ચંદ્રરાશિ -ધનુ દિન વિશેષ- પુત્રદા એકાદશી ,બકરી ઈદ સુવિચાર:- સારા સંસ્કાર કોઈ મોલ માંથી નહી પરિવારના માહોલ માંથી મળે છે.જેણે મોટા કર્યા ને […]

Continue Reading

“કાચની બરણી ને બે કપ ચા”.એક બોધ કથા :

જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય…. બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગવા લાગે….. ત્યારે આ બોધકથા *”કાચની બરણી ને બે કપ ચા”* ચોક્કસ યાદ આવવી જોઈએ….!!! દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના […]

Continue Reading

લોકગાયિકા આશા કારેલીયાએ સોમનાથ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી

આપના ન્યૂઝ જોવા youtube પર તેજ ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો. શ્રાવણ માસના બીજા મંગળવારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લોકગાયિકા આશા કારેલીયા ફેમિલી સાથે આવી પહોચ્યા હતા સોમનાથ મહાદેવના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ તેમના પરિવાર સાથે મહાદેવને જલાભિષેક કર્યો હતો અને લોકગાયિકા આશા કારેલીયા જણાવેલ હતું કે આજે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અમે […]

Continue Reading