શિવ મહિમના સ્તોત્ર લાઈવ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વિભાગ 9 દ્વારા હોમાત્મક લઘુરૂદ્રમાં જુઓ.

Continue Reading

બ્રહ્મસેના ગુજરાતના કન્વિનર બાલકૃષ્ણ રાવલની સેવાઓ માટે ગોંડલ,જૂનાગઢ અને રાજકોટમાં બ્રહ્મદેવ સમાજે સન્માન કર્યું.

ગુજરાત રાજ્ય બ્રહ્મસેના કન્વીનર બાલકૃષ્ણ રાવલનું ગુજરાત બ્રહ્મદેવ સમાજના પ્રમુખ મિલનભાઈ શુકલ અશોકભાઈ રાજગોર, જયદીપભાઈ જોશી, પ્રદ્યુમ્નભાઈ જોશી તથા ગોંડલ બ્રહ્મસમાજ અગ્રણીઓએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. રાજકોટમાં પણ ભૂદેવ યુવાનો ધર્મેશભાઈ પંડ્યા, નિરવભાઈ વ્યાસ,જગદીપભાઈ ઠાકર, જીજ્ઞેશભાઈ પુરોહિત, જયેશભાઇ પંડ્યા વગેરે યુવા કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં પણ બાલકૃષ્ણભાઈએ યુવાનોને બ્રહ્મસેનાની વિવિધ યોજનાઓની માહિતી […]

Continue Reading

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વિભાગ 9 દ્વારા હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વિભાગ 9 દ્વારા પવિત્ર શ્રાવણ માસમા ભગવાન શિવની આરાધના કરવા માટે વિઠ્ઠલ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પાંચ યજમાનો આ હવનમાં બેઠા હતા. કલ્પેશ શુકલ તથા અન્ય ભૂદેવો દ્વારા પૂજા-અર્ચના તથા શિવ મહિમ્ન સ્તોત્ર તેમજ શિવ તાંડવ સ્તોત્ર અને અન્ય હોમ હવન વિધિ કરાવી પ્રસંગને અનુરૂપ […]

Continue Reading

*યાદ પ્રકાર : તસવીરકાર !નિલેશ ધોળકિયા

આપણાં સૌના જીવનમાં સર્જાતા ને યોજાતા ઘટનાક્રમ / પ્રસંગ / અવસરને આજીવન માટે કંડારી લેનાર એવા છબીકારો = ફોટોગ્રાફર કસબીઓને આજના World Photographer’s Day પર દિલથી ધન્યવાદ ! પોતાનું કર્તવ્ય કેટલાંય વિઘ્નોમાં સતત, અવિરત નિષ્ઠાથી અદા કરનાર તસવીરકારનું કામ કોઈપણ ભોગે જે – તે ઉત્સવ કે બાબતને કચકડે યાદગાર રીતે કન્ડારવાનું ભગીરથ હોય છે. ઋતુ, […]

Continue Reading

ધોરાજીમાં પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું અને વૃક્ષ વિતરણ નું આયોજન કરવામાં આવેલ હતું.

ધોરાજીમાં પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા આજે સ્થાપક પ્રમુખ શ્રી હરિભાઈ વઘાસિયાની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ હતું તેમની સાથે વૃક્ષ વિતરણ નું આયોજન કરવામાં આવેલું હતું પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ શ્રી દલસુખભાઈ વાગડીયા એ જણાવ્યુ હતુ કે ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર વેલફેર દ્વારા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હતું આ કેમ્પને સફળ બનાવવા માટે ધોરાજી પ્લાસ્ટિક […]

Continue Reading

બ્રેડ બાસ્કેટ ચાટ :-નિધિ ઠાકર- Thaker Delicacies

બ્રેડ બાસ્કેટ ચાટ બેઝ માટે બ્રેડની 6 સ્લાઇસેસ લો, સાઇડ કાપી અને રોલિંગ પીનથી તેને ફ્લેટ બનાવવા માટે રોલ કરો.ત્યારબાદ ફ્લેટ બ્રેડને મફીન મોલ્ડમાં મુકીને બાસ્કેટનું આકાર બનાવવું અને ઓવન માં 220 ડિગ્રી સેલ્સિયસ માટે 5-7 મિનિટ માટે બેક કરવી. સ્ટફિંગ માટે 2 મધ્યમ બટાકા 1 મધ્યમ ટામેટું 1 માધ્યમ ડુંગળી 1 કાકડી 1/2 કપ […]

Continue Reading