ઉજવણી:વર્ડ ફોટોગ્રાફર ડે

વર્ડ ફોટોગ્રાફર ડે નિમિતે 19 ઓગસ્ટ 2018 ના રોજ બોડકદેવ ગ્રાઉન્ડ થી ગુજરાત યુનિવર્સીટી સામે કનોરિયા આર્ટ સેન્ટર સુધી રેલી નું આયોજન કરવામાં આવેલું તેમાં આશરે 400 ફોટોગ્રાફર મિત્રો એ ભાગ લીધો હતો. તેમજ એન્ટિક ફોટો કેમેરા સાથે દરેક ફોટોગ્રાફર મિત્રો એ પોતાની સેલ્ફી બનાવી ને સોશિયલ મીડિયા માં પોતાનો ફોટો શેર કરી ને વર્ડ […]

Continue Reading

19 ઓગસ્ટ વર્ડ ફોટોગ્રાફી ડે :- વિનોદ ગોહિલની અનોખી સેવા.

વર્ડ ફોટોગ્રાફી ડે નિમિતે કાઈ અવનવું શોધ કરતા દિવ્યાંગ વ્યક્તિઓ ને છેલ્લા ૨૫ વર્ષથી આજીવન વ્યવસાયિક નિઃશુલ્ક સેવા આપતા સ્ટુડિયો ફોટોગ્રાફર ની સેવા ને પ્રકાશીત કરી ને તેજગુજરાતી વ્યક્તિ વિશેષ ની વાત થી અન્ય ને પ્રેરીત કરવાની કોશિષ કરી રહી છે. તેજ ગુજરાતી ની ટીમ આ ફોટોગ્રાફી ડે નિમિતે એવું કંઈ નવી વાત ઉજાગર કરવા […]

Continue Reading

 જાપાનના પ્રોફેસર આયુર્વેદનાં સંશોધન માટે અમદાવાદમાં.

આયુર્વેદનાં સંશોધન માટે અમદાવાદ આવેલા જાપાનના પ્રોફેસર :- જાપાનની કયોટા ગકયુન યુનિવર્સિટીના હિસ્ટ્રી અૉફ મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. ત્સુટોમુ યામાસીટા આયુર્વેદનાં સંશોધન માટે અમદાવાદની આશ્રમ રોડ ઉપર આવેલ ગુજરાત વિદ્યાસભા અંતર્ગત ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન ની મુલાકાત લીધી હતી. તેઓએ સંસ્કૃત વિષયમાં પીએચડી કરેલ છે. મુલાકાત દરમિયાન સંસ્થામાં જળવાયેલ આયુર્વેદ વિષયની સંસ્કૃત ભાષામાં લખાયેલી […]

Continue Reading

ગાંધીનગર ખાતે ફાયરબ્રિગેડના અધિકારી તેમજ સહકર્મીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ.

ગાંધીનગર ખાતે ફાયરબ્રિગેડના અધિકારી તેમજ સહકર્મીઓ દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશમાં આજરોજ દબાણ હટાવવામાં આવ્યું હતું. ગાંધીનગર ના સેક્ટર 17 ખાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી.અને લારી ગલ્લા તેમજ વધારાનું દબાણ હટાવીને રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

Continue Reading

વ્યવસાયલક્ષી સ્કીલ્સ જેવી કે ફોટોગ્રાફી, વિડિયો ફિલ્મ મેકીંગ, ફેશન ડિઝાઈનીંગ નાં વિદ્યાર્થીઓનાં એચિવમેન્ટસને બિરદાવવા સ્ટુડન્ટ્સ એવાર્ડ 2018નું આયોજન થયું.

શહેરનાં જાણીતા એજ્યુકેશનલ ગ્રુપ અને ફેડરેશન દ્વારા શૈક્ષણિક – વ્યવસાયલક્ષી સ્કીલ્સ જેવી કે ફોટોગ્રાફી, વિડિયો ફિલ્મ મેકીંગ, ફેશન ડિઝાઈનીંગ, વગેરેનાં વિદ્યાર્થીઓનાં એચિવમેન્ટસને બિરદાવવા માટે ખાસ સ્ટુડન્ટ્સ એવાર્ડ 2018નું આયોજન કરવામાં આવ્યું હતું. ગૂજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં IPE INDIAનાં ફોટોજર્નાલિઝમ-પત્રકારત્વ, ફેશન ફોટોગ્રાફી, જ્વેલરી ફોટોગ્રાફી, વેડીંગ ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફીનાં વિદ્યાર્થીઓને […]