સાત મહર્ષિઓની તપોભૂમિ સંગમ તીર્થ  સપ્તનાથ સપ્તેશ્વર મહાદેવ.

ઉત્તર ગુજરાતમાં સાબરમતી નદીના પવિત્ર કાંઠા ઉપર સપ્તેશ્વર મહાદેવ ના નામે પ્રસિદ્ધ અત્યંત સુંદર તીર્થ આવેલું છે.ડેભોલ નદી અને સાબરમતી નદીનો સંગમ સર્જતા આ સ્થળના દર્શને દરરોજ અનેક યાત્રાળુઓ આવે છે. અહીં રમણીયતા ચોમેર છવાયેલી છે. અને આ સાથે પવિત્ર પાણીની ગંગાધાર કુદરતી રીતે આ સ્થળનું પ્રક્ષાલન કરે છે.સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલું સપ્તનાથ સપ્તેશ્વર […]

Continue Reading

ગાંધીનગર ના યુરો કિડ્સ સ્કૂલ  માં 72 માં સ્વતંત્રતા દિવસ ની ભવ્ય ઉજવણી

ગાંધીનગર ના યુરો કિડ્સ સ્કૂલ માં 72 માં સ્વતંત્રતા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ ના બાળકો દ્વારા દેશ ભક્તિ ના ગીત પર નાના નાના બાળકોએ ડાન્સ કરી 72 માં સ્વતંત્રતા દિવસ ની ધામ ધૂમ થી ઉજવણી કરી હતી. આપના ન્યૂઝ 990993160 પર મોકલો

Continue Reading

અમદાવાદ ના કૃષ્ણનગર ખાતે ધ્વજ વંદન સાથે બાઇક રેલી

અમદાવાદ ના કૃષ્ણનગર ખાતે ધ્વજ વંદન સાથે બાઇક રેલી પણ યોજવામાં આવી હતી. આ રેલી કૃષ્ણનગર થી શરૂ થઈ ને નરોડા તથા તેનાં આસપાસના વિસ્તારોમાં ફરી હતી. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

પોરબંદર ના રાજીવનગર ના રામેશ્વર મહાદેવમાં અનોખી રીતે અને અલગ અંદાઝ માં જોવાં મળ્યા ભગવાન શ્રી મહાદેવ

પોરબંદર ના રાજીવનગર ના રામેશ્વર મહાદેવમાં અનોખી રીતે અને અલગ અંદાઝ માં જોવાં મળ્યા ભગવાન શ્રી મહાદેવ. પ્રજસતાક દિવસની ઉજવણી જ્યારે આખા વિશ્વમાં થતી હોય ત્યારે પોરબંદર ખાતે ના રામેશ્વર મહાદેવની જોઈએ કેટલીક તસવીરો. આપનાં ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

ધ્વજવંદન કરી ૭૨મા સ્વતંત્રતા પર્વેની ઉજવણી નીતિન પટેલે કંડારી માં કરી

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ૭૨માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે સ્વતંત્રતાની લડતમાં ક્રાંતિકારી ચળવળ ધ્વારા યોગદાન આપનારા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામે, માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર ખાતે જિલ્લાક્ક્ષાના સમારોહમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને સલામી આપી હતી. તેમણે પ્રાસંગિક પરેડનું નિરીક્ષણ કર્યુ હતું તથા પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ, ૧૦૮ અને અભયમ સેવાઓ, રેવન્યુ, શિક્ષણ વિભાગના કર્મયોગીઓનું સન્માન કર્યુ હતું. અંજલી […]

Continue Reading

શ્રીચંદ્રમૌલેશ્વર મહાદેવ તિરંગાના રંગમાં સુશોભિત

પોરબંદર સ્થિત સાંદિપની શ્રી હરિ મંદિરમાં શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવને ૭૨ માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભક્તિ અને દેશભક્તિ સાથે મહાદેવજીને તિરંગાના રંગમાં સુશોભિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતા – સંકલન – દિલીપ ઠાકર

Continue Reading