શંકર મહાદેવન ના હિન્દુસ્તાન મેરી જાન માં ગુજરાત ના સૂફી ડાન્સ ગુરુ બીના મેહતા નું ડાન્સ પર્ફોર્મન્સ

શંકર મહાદેવન ના હિન્દુસ્તાન મેરી જાન માં ગુજરાત ના સૂફી ડાન્સ ગુરુ બીના મેહતા નું ડાન્સ પર્ફોર્મન્સ સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

Continue Reading

ધોળેશ્વર મહાદેવ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર ખાતે આવેલા વિશ્વવિખ્યાત ધોળેશ્વર મહાદેવ ખાતે આજરોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખૂબ જ મોટા પ્રમાણમાં સાધુ-સંતોએ ઉપસ્થિત રહીને પ્રસાદનો લાભ લીધો હતો. આજના બુફે ના જમણવારના ની પરંપરા થી વિપરીત તેવું પાટલા જમણ રાખવામાંઆવેલું હતું. જેનો આવનાર અતિથિ વિશેષ તેમજ સાધુ-સંતોએ ભરપૂર લીધો હતો. અને પ્રસાદ ગ્રહણ કરતાં પહેલા પૌરાણિક પરંપરા […]

Continue Reading

ભારત સરકારની ચાર વર્ષની યોજનાઓ આધારિત પ્રદર્શન

ભારત સરકારની ચાર વર્ષની યોજનાઓ આધારિત પ્રદર્શન ભારત સરકારના લોકસંપર્ક અને સંચાર બ્યુરો દ્વારા શ્રી રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન, અમદાવાદ ખાતે પાંચ દિવસીય રંગીન તસવીરી પ્રદર્શનને કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઇ રૂપાલાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળના લોકસંપર્ક […]

Continue Reading

નવોઢા – સિમ્પલ ઠક્કર.

“જે અમુલ્ય છે, છતાંય એની કિંમત અંકાય છે, સાક્ષીભાવેએ જુએ છે ને ચુપચાપ પોતાની જાત ને, પોતાના જ અસ્તિત્વનું આત્મસમર્પણ કરે છે; નવોઢા” અગ્નિની સાક્ષીએ લીધેલાં વચનો અને એકબીજાને સમજવાના વાયદાઓ બધુજ એક સમયે એરણે ચડી જાય છે જયારે પત્ની કે નવવધુને એક આવકનું સાધન સમજીને તેનો ઉપયોગ સામોપક્ષ બસ પોતાની જરૂરિયાત સંતોષવામાં જ સમજે […]

Continue Reading

આપનાં પ્રશ્ન – ડો. શિતલ પંજાબી

સવાલ- ગર્ભ સંસ્કાર શું છે? જવાબ- ગર્ભ સંસ્કાર એ આપણા વેદ અને પુરાણ માં વર્ણવેલ પધ્ધતિ છે. કોઈ પણ માતા એના ગર્ભાવસ્થા દરમિયાન આ પદ્ધતિ નો ઉપયોગ કરી શકે છે, જે બાળક ને સ્વસ્થ અને માનસિક અને શારીરિક રીતે સશક્ત બનાવે છે. બાળક નો સંપૂર્ણ વિકાસ થાય- બુદ્ધિમાન, ચારિત્ર્યવાન , શક્તિશાળી બને. આદર્શ વ્યક્તિત્વ નો […]

Continue Reading

સાયકલિંગ ક્લબ આયોજિત અમદાવાદ થી રાજકોટ થી યુ ટર્ન BRM 400 કિમિ સાયકલિંગ રાઈડમાં ભાગ લીધેલ 41 સાયકલીસ્ટ

400 કિલોમીટર સાયકલિંગ એકજ દિવસમાં… સાયકલોન સાયકલિંગ ક્લબ આયોજિત અમદાવાદ થી રાજકોટ થી યુ ટર્ન BRM 400 કિમિ સાયકલિંગ રાઈડમાં ભાગ લીધેલ 41 સાયકલીસ્ટમાંથી યુથ હોસ્ટેલ અમદાવાદ બાપુનગર ના લાઈફ મેમ્બર્સ નિશિત હિરપરા એ બીજું સ્થાન અને ઘનશ્યામ સરળ એ 13મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નિશિતે આજે ડબલ સિદ્ધિ મેળવી છે, 400 કિમિ સાયકલિંગ કરીને […]

Continue Reading

સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા ગુજરાતમાં બ્રાહ્મણો માટેની સૌ પ્રથમ ડાન્સીંગ કોમ્પીટીશનનું આયોજન

સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા ગુજરાતમાં બ્રાહ્મણો માટેની સૌ પ્રથમ ડાન્સીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું. જેમા કુલ 250 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાથી 30 સ્પર્ધકો ફાઇનલમાં પહોંચ્યા હતા. શનિવારે ટાઉનહોલ ખાતે સ્પર્ધાની ફાઈનલમાં 5 વર્ષ થી 55 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સંસ્થાના ટ્રસ્ટી શ્રી જાગૃતિબેન ત્રિવેદી ,શ્રી મનીષભાઈ ત્રિવેદી,શ્રી યજ્ઞેશભાઈ દવે,અધ્યક્ષ મનીષભાઈ મેહતા,યુવા પ્રમુખ […]

Continue Reading

રોટરી ક્લબ ઓફ કાંકરિયા-અમદાવાદ દ્વારા ‘એક કદમ’ પહેલ

• પ્રથમવાર ૧૫મી ઓગસ્ટે અમદાવાદના ત્રણ બ્રીજ પર એકસાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. અમદાવાદ, ૧૩ ઓગસ્ટ, ૨૦૧૮ : ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે રોટરી ક્લબ ઓફ કાંકરિયા-અમદાવાદ દ્વારા આયોજિત ‘એક કદમ’ નામના અભિયાનમાં લાઇવ બેન્ડ સાથે શહેરના એકસાથે ત્રણ બ્રીજ – સુભાષ બ્રીજ, નેહરૂ બ્રીજ અને સરદાર બ્રીજ પર સવારના ૦૮ઃ૦૦થી ૦૯ઃ૦૦ વાગ્યા સુધી ધ્વજવંદન કરવામાં […]

Continue Reading