*મેરા ભારત મહાન !?!* ?? – નિલેશ ધોળકીયા

મારા, તમારામાંથી આદર્શ નાગરીક એ જ કે, પોતાના રાષ્ટ્રને સમર્પિત રીતે જીવન જીવે. સ્વતંત્રતા દિન નિમિત્તે આપણને સૌને એકાદ દિ’ પૂરતી દેશભક્તિ પંડમાં આવશે ! તિરંગાને લ્હેરાવીશું, સલામી આપીશું, દેશપ્રેમના ગીતો લાઉડ સ્પિકરમાં વગાડીશું, ભાઈચારાની સૂફિયાણી વાતો મમળવીશું, સર્વ સમાનતાની વાતો કરીશું, દુશ્મન દેશને લલકાર આપીશું વિગેરે વિગેરે. સાથોસાથ આપણે ભારતીયો તરીકે દેશની શાંતિ, પ્રગતિ […]

Continue Reading

શ્રી થંભેશ્વર મહાદેવ :- દર્શને ભક્તજનોનું મહેરામણ

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબોઇ ખાતે આવેલ શ્રી થંભેશ્વર મહાદેવ ના દર્શન કરવા ભક્તજનોનું મહેરામણ ઉમટી પડયું હતું ગુજરાતના મંત્રી ગણપત વસાવા એ ભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરી હતી સંકલન દિલીપ ઠાકર

Continue Reading

આપનાં પ્રશ્નો – ડો. શિતલ પંજાબી.

સવાલ- PCOD એટલે શું? જવાબ- PCOD – સ્ત્રી રસ (હોર્મોન્સ) ની અનિયમિતતા ને કારણે થતો સ્ત્રી રોગ છે, જેમાં – સ્થૂળતા, અનિયમિત માસિક , માસિક સ્ત્રાવ ને લગતી સમસ્યાઓ, ખીલ, ખરતા વાળ, શરીર પર ખૂબ ઊગતા વાળ જેવી તકલીફો થતી હોય છે. સામાન્ય રીતે, આ સમસ્યા સાથે વ્યંધત્વ વધુ સંકળાયેલ હોય છે. ખૂબ જ ધ્યાન […]

Continue Reading