પ્લાસ્ટિક વિષય ઉપર વર્કશોપનું આયોજન – પ્રિયંકા જોષી ભટ્ટ.

ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા પ્લાસ્ટિક વિષય ઉપર એક વર્કશોપનું આયોજન કરવામમાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ શ્રી કાર્તિકેય સારાભાઈ એ પ્લાસ્ટિક પર વિશ્વિક ચર્ચા કરી હતી. પ્રિયંકા જોષી ભટ્ટ એ તેમાં વધુ પ્રકાશ પાડીન વિશ્વ માં પ્લાસ્ટિકનો સ્વીકૃતિ, પ્લાસ્ટિક ના ફાયદા, પ્લાસ્ટિકને કેવી રીતે ઓળખવું, પ્લાસ્ટીક પ્રકાર અને પ્લાસ્ટિક નો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો તે […]

Continue Reading

સૌના G1માં સુખ દુ:ખની આવન જાવન સજાવે પાવન સાવન. – નિલેશ ધોળકિયા

? *ઘડપણમાં પણ બચપણ !* બાબા ને દાદા બેઉ સરખા ! મતલબ, ઢીંગલી જેવી બેબલી હોય કે દાદીમાં – આ અવસ્થામાં તેઓ મોટાભાગે મસ્તી ભરી હસ્તી જ હોય ! સનાતન સમયથી મારા, તમારા, સહુના બાળકોને વડીલો સાથે ઘણી ફાવટ હોય છે. કોઈ પણ ચડભડ વિના બેઉ ઉંમરના લોકો એકબીજા સાથે કલાકો આરામથી કાઢી શકે. કોઈની […]

Continue Reading

શ્રદ્ધા અને વિજ્ઞાન નો સુમેળ – ડો. તેજસ દોષી

ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું અત્યારે છે એવું મૂક્યું હોય એવું લાગે છે.. કેટલાક ઉદાહરણો… .1 ભાદરવામાં શ્રાદ્ધ.. કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગ ના બચ્ચાને માટે શ્રાદ્ધ કરવાનું કીધું.. 2. ગુજરાતી ડીશ.. દરરોજ શરીરમાં 40 mg જેટલા dietary fibre ની જરૂર હોય છે.. […]

Continue Reading

સંદીપની શ્રી હરી મંન્દિર, પોરબંદર સુંદર દર્શન

पीतपुष्पपरिव्हेष्ट्यय अलावा नमः સાંદિપની ના શ્રી હરી મન્દિર પોરબંદર ખાતે પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા દિવસે ચંદ્રમૌલેશ્વર મહાદેવને સુંદર પીળા ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. दोलास्थताय मनोहाराय बाल कृष्णाय नमः. જ્યારે બાળકૃષ્ણને સૂકામેવાના ઝૂલામાં ઝુલાવવામાં આવ્યા હતા. દર્શને આવે ભાવિક ભક્તો સુંદર દર્શન કરી ભાવ વિભોર બની ગયા હતાં. સંકલન-દિલીપ ઠાકર

Continue Reading