આઇ શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ગામ રોહીશાળા.ભાવનગર

આઇ શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ગામ રોહીશાળા. રોહીશાળા ગામ બોટાદ જિલ્લાની અંદર આવેલું છે.ત્યાં ખોડીયાર માતાજી ની જન્મભુમી સ્થાન છે અને શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. માતાજીના દર્શન કરે છે,આયા તેમનું શાળા બારસો વર્ષ જૂનું ઝાડ કહેવામાં આવે છે. તો માતાજી તેના પર દર્શને આવતાં ભક્તોની મનોકામના પુરી કરે છે.માતાજીની આ જગ્યાએ એક વરખડીનું ઝાડ છે. […]

Continue Reading

મનો દિવ્યાંગ બાળકો મલેશિયામાં હનુમાન ચાલીસા ડાન્સ, આર્મી ડાન્સ કરશે

મનો દિવ્યાંગ બાળકો મલેશિયામાં હનુમાન ચાલીસા ડાન્સ, આર્મી ડાન્સ કરશે. પોલ નરુલા એકેડમી, બેંગકોક, માહેઝ ફાઉન્ડેશન, ભારત અને આંતરરાષ્ટ્રીય સદગુરુ ફાઉન્ડેશન ઇન્ડિયાએ મંગળવારે 15 ઓગસ્ટ 2018 ના રોજ બીજી એનજીઓ અને સીએસઆર સમિટનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા એવોર્ડ આપવામાં આવશે. આ ઇવેન્ટ ગોલ્ડન હોર્સ પેલેસ, કુઆલા લમ્પુર, મલેશિયામાં થશે. ભારત, થાઇલેન્ડ, મલેશિયા, […]

Continue Reading

મુખ્ય મંત્રીશ્રી તથા મંત્રી મંડળ દ્વારા વિશેષ સન્માન સમારોહ

મુખ્ય મંત્રી તથા મંત્રી મંડળ દ્વારા વિશેષ સન્માન સમારોહ પટના હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિયુક્તી પામતા જસ્ટીસ એમ.આર.શાહ તેમજ ઓરિસ્સાના ચીફ જસ્ટીસ તરીકે નિયુક્તી પામતાકે.એસ.ઝવેરીનું મોમેન્ટો આપી સન્માન કરાયુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એમ.આર.શાહની પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે તેમજ જસ્ટીસ કે.એસ.ઝવેરીની ઓરિસ્સાના ચીફ જસ્ટીસ તરીકે નિયુકતી માટે સમગ્ર ગુજરાત વતી શુભેચ્છાઓ પાઠવી […]

Continue Reading

સાણંદ પોલીસ સ્ટેશન માં ‘‘વસુંધરા વૃક્ષારોપણ અભિયાન

સાણંદ પોલીસ સ્ટેશન – માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સ દ્વારા સાણંદમાં ‘‘વસુંધરા વૃક્ષારોપણ અભિયાન’’ ગુજરાતમાં હરિયાળી ચાદર બીછાવી ‘ગ્રીન ગુજરાત’ની પરિકલ્પના સાથે રાજ્યમાં વન મહોત્સવનો પ્રારંભ કરાયો છે. રાજ્યના પોલીસ વિભાગે રાજ્યમાં ૧ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. તેના ભાગરૂપે સાણંદ પોલીસ સ્ટેશન, માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સના ઉપક્રમે સાણંદમાં ‘‘વસુંધરા વૃક્ષારોપણ […]

Continue Reading

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ દ્વારા એક જાણીતી હોસ્પિટલ ના સહયોગ થી તા દ્વિ દિવસીય વૃક્ષારોપણ તમજ મફત તબીબી તપાસનો કાર્યક્રમ

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ દ્વારા એક જાણીતી હોસ્પિટલ ના સહયોગ થી તા. ૧૦ અને ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ દ્વિ દિવસીય વૃક્ષારોપણ તમજ મફત તબીબી તપાસનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તા. ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ કોલેજ કેમ્પસમાં કોલેજ સ્ટાફ, સંચાલક ગણ તેમજ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગુલમોહર, નીલગીરી, લીમડો, […]

Continue Reading

નિમિત્તે’અંતરનાં અજવાળાં’સાહિતિયક વ્યાખ્યાનનું આયોજન.

આત્મા હોલ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી ઘ્વારા સાહિત્યકાર પીતાંબર પટેલની જન્મશતાબ્દી નિમિત્તે’અંતરનાં અજવાળાં’સાહિતિયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ ભૂમિકા રજૂ કરીને અકાદમીની વિવિધ પ્રવૃતિઓની માહિતી આપી.પીતાંબર પટેલના સુપુત્રશ્રી વિક્રમ પટેલે પીતાંબર પટેલના જીવન વિષે વક્તવ્ય આપ્યું.પીતાંબર પટેલની વાર્તાઓ વિષે વાર્તાકાર શ્રી રાઘવજી માધડે […]

Continue Reading