જીગ્નેશ મેવાણી ની દલિત હક્ક રેલી

પાટણ ના દલિત ભાનુ ભાઈ એ પાટણ મા દલિત ની હક ની જમીન પાછી અપાવવા માટે પોતે આત્મવિલોપન કરેલું, અને મુત્યું પામેલ ત્યારે આ સરકારે લેખિત મા જે જે માગણીઓ સ્વીકારી હતી. આજે એ વાત ને ૧૬ ઔગેસટે 6 મહિના પુરા થઈ જાય છે, છતાં પણ સરકારે એક પણ માંગણી પુરી કરેલ નથી તો સરકાર […]

Continue Reading

હું તમને દિલ થી દિલ જીતતા શીખવાડીશ…..કવિયત્રી બીના પટેલ

?: જેવો છું એ લાગું છું, એટલે ખટકું છું, સીધા રસ્તે ચાલુ છું, એટલે ખટકું છું. સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખે ચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મારી, આઘીપાછી નહીં કરવાની, નિજ મસ્તીમાં મ્હાલું છું, એટલે ખટકું છું. આંખોમાં આંખો રાખી, વાત કરવી મારે, ના કૈં ચોરી રાખું છું, એટલે ખટકું છું. મ્હોં પર કહેતો […]

Continue Reading

સરદાર : જીવનસફર માતા લાડબા

સરદાર : જીવનસફર જેતપુર ભીમજી ખાચરિયા અધ્યક્ષ , ગુજરાતી વિભાગ, શ્રી બોસમિયા કૉલેજ, જેતપુર માતા લાડબા – આપણે સરદાર સા.વિશે જાણીએ છીએ પણ એમના પરિવાર કે માતાપિતા વિશે બહું ઓછું જાણીએ છીએ.આજે મારે આપને સરદાર સા.ની માતા લાડબાની વાત કરવી.છે ! તમે માનશો ? લાડબા ૭૪ વર્ષની વયે ખાદી કાંતતા શીખ્યા અને હાથે કાંતેલી ખાદીના […]

Continue Reading

સાબરમતી ચાંદખેડા-મોટેરા ના માલધારી ભાઈઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન

સાબરમતી ચાંદખેડા-મોટેરા ના માલધારી ભાઈઓ દ્વારા ગૌરક્ષક ,શૂરવીર , ગોવાળ ,જેમને ગૌમાતા માટે બલિદાન આપ્યું છે એવા સ્વ રાજુભાઈ ગાંડા ભાઈ ગામ ખેરપુર એમના આત્માને શાંતિ મળે અને એમના હત્યારાઓને ફાંસી ની સજા પડે તે માટે તમામ માલધારી ભાઈઓ તથા સમસ્ત હિંદુ ભાઈઓ કેન્ડલ રેલીમાં જોડાયા હતાં, અને હિન્દુ સમાજ ની જાગૃતિ માટે કેન્ડલ રેલીનું […]

Continue Reading

ફરાળી પીઝા: નિઘિ ઠાકર “ઠાકર ડેલીકસીસ”

ફરાળી પીઝા– સામગ્રી- 1 કપ રાજગરાનો લોટ, 1/2 કપ શિંગોડાનો લોટ, 2 ટેબલસ્પૂન તેલ મોણ માટે, 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન મરી પાઉડર, 1 ટી.સ્પૂન આદું. રીત- બધું ભેગું કરી પાણીથી લોટ બાંધવો જાડી ભાખરી વણી ઘી મૂકી કડક શેકી લેવી ટોપીંગ માટે- 250 ગ્રામ છીણેલી કાકડી 1 ટેબલસ્પૂન આદું – મરચાની પેસ્ટ 3 ટેબલસ્પૂન […]

Continue Reading