ગાંધીનગર ના જન્મદિવસે મારા સ્વપ્ન નું ગાંધીનગર. યોગેશ નાયી. કોબા સરપંચ.

ગાંધીનગર ના જન્મદિવસે મારા સ્વપ્ન નું ગાંધીનગર. પૂજ્ય મહાત્મા ગાંધીજીના ગૌરવ સમ ગાંધીનગર અને ભગવાન શ્રી સ્વામિનારાયણ નું સીમાચિહ્ન અક્ષરધામ, એટલે કે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ તથા પ.પૂ.શ્રી મહંત સ્વામિ મહારાજ નાં ગુરુવચન મુજબ હરિભક્તો નાં મોક્ષ નું દ્વાર એટલે ગાંધીનગર નું અક્ષરધામ મંદિર. આપણાં લોકલાડીલા વિશ્વનાં માર્ગદર્શક અને આપણાં ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી […]

Continue Reading

અમદાવાદ શહેરમાં આજે શુદ્ધ પાણી પુરી-ગોલગપ્પા ખાવાની કોમ્પીટિશન યોજાઇ ગઇ.

શહેરના ગુજરાત કોલેજ પાસે આવેલી ઓરિએન્ટ ક્લબમાં 500 કરતાં વધારે મહિલાઓની ઉપસ્થિતિમાં ગોલગપ્પા કલબે આ કોમ્પિટિશન યોજી હતી. મોટી સંખ્યા ઉપસ્થિત મહિલાઓની આ સ્પર્ધાની શરુઆત અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ, પન્ના મોમાયા (આઇ.પી.એસ), નીલમ રાની (રીજિયનલ પાસપોર્ટ ઓફિસર ) એ કરાવી હતી. જાણીતા મહિલા સામાજીક અગ્રણી રુઝાન ખંભાતા, ગ્રીષ્મા ત્રિવેદી, જેવા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ માં […]

Continue Reading