ધોળકા :અભયમ્ મહિલા સંમેલન

ધોળકા ખાતે જિલ્લા પંચાયતના ઉપક્રમે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એ જણાવ્યું કે,અભયમ્ એપ, મહિલા અદાલત, મહિલા આરક્ષણ સહીત અનેક યોજનાઓ ને કારણે શિક્ષણ, રોજગાર અને વ્યવસાયમાં મહિલાઓ માનભેર આગળ વધી શકે અને આવનારા દિવસોમાં પણ આજ પ્રકારે રાજ્ય સરકાર કાર્યરત રહેશે. મહિલાઓને સંબોધતા મંત્રી એ વધુમાં જણાવ્યું […]

Continue Reading

કેનેડા ખાતે ‘વૈષ્ણવજન’ ભજન આધારિત નૃત્ય

કેનેડાના ઓટૃાવા શહેર ખાતે ‘ગાંધી જન્મદિવસ ‘ ની ૧૫૦ મી ઉજવણીના ભાગરૂપે તા. ૧૦ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન એશિયન ફેસ્ટિવલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેદિક સંસ્કૃતિના ઉપક્રમે ઓટૃાવા હોલ ખાતે ગુજરાતના ભારત સંચાર વિભાગના અધિકારી અને ઓડિસી નૃત્યના ખ્યાતનામ નૃત્યાંગના શ્રીમતી સુપ્રવા મિશ્રાએ ‘વૈષ્ણવજન’ ભજન આધારિત નૃત્ય રજૂ કરી સૌને […]

Continue Reading

આપના પ્રશ્ન – ડો. શિતલ પંજાબી

સવાલ- મારી દીકરી ની ઉંમર 17 વર્ષ ની છે અને માસિક આવ્યું જ નથી અને સ્તન પણ વિકસ્યા નથી અને હું ખૂબ ચિંતિત છું, યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી કરું છું. જવાબ- આપની ચિંતા સ્વાભાવિક છે. જવલ્લે જ જોવા મળતી આવી તકલીફ માં કુદરતી, જન્મ જાત ખામી જવાબદાર હોય છે, જેમાં ગર્ભાશય, યોનિ માર્ગ અને અંડાશય […]

Continue Reading

દ્વારકાનગરી પ્રાચીન તીર્થધામ.

દ્વારકાનગરી તીર્થધામ તરીકે ધણી પ્રાચીન છે. કુશસ્થલી, દ્વારાવતી, ઉષામંડળ, ઓખામંડળ જેવા પ્રાચીન નામો હતાં. વર્તમાન દ્વારકા – દર્શન પછી આ વૈભવશાળી અને સંસ્કારી નગરીનું પ્રાચીન સ્વરૂપ – કૃષ્ણની દ્વારકા – કેવું હશે તે જાણવાની જીજ્ઞાસા એ સ્વાભાવિક છે. આ માટે આપણી પાસે સાહિત્યિક અને પુરાવશેષીય સાધન સામગ્રી ઉપલબ્ધ છે, જેના આધારે અનેક વિદ્વાનો અને સંશોધકોએ […]

Continue Reading

જન્મદિનપ્રસંગે’શબ્દજયોતિ’શિર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,કવિશ્રી જિતેન્દ્ર જોશી અને કવિશ્રી પ્રતાપસિંહ ડાભી’હાકલ’ના સહયોગથી અમદાવાદ ખાતે,કવિ, વિવેચક, નિબંધકાર,વાર્તાકાર ધીરુ પરીખના ૮૬-મા જન્મદિનપ્રસંગે’શબ્દજયોતિ’શિર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ધીરુપરીખે પોતાના જીવન-કવન વિષે વક્તવ્ય આપ્યું.તેમજ ઉપસ્થિત ભાવકો સાથે સંવાદ સાધ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.આ કાર્યક્રમને માણવા માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.આ કાર્યક્રમને માણવા […]

Continue Reading

“સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ છે…..?!?”- હેમંત ત્રિવેદી

કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો? કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશ થી આ કહું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે. હરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગ ની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગ થી પુરુષ ના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રી […]

Continue Reading