એચ.એ.કોલેજમાં ઓન્ટેપ્રિન્યોરશિપ ઉપર વર્કશોપ યોજાયો

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં ઓન્ટેપ્રિન્યોરશિપ વિષય ઉપર બે દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો છે. આજના પ્રથમ દિવસે અમદાવાદના જાણીતા વક્તા ડૉ. વિનીતા આનંદે મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપ્યું હતું. તેમણે કયું હતું કે વહેપાર એ ગુજરાતીઓના લોહીમાં છે. ગુજરાતના સફળ ઉધોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કરસનદાસ પટેલ, સુધીર મહેતા તથા પંકજ પટેલના ઉદાહરણ […]

Continue Reading

સમસ્ત કોઠીયા પરિવાર- અમદાવાદનુ ૨૬ મુ સ્નેહમિલન તથા ઈનામ વિતરણ સમારોહ યોજાયું.

સમસ્ત કોઠીયા પરિવાર- અમદાવાદનુ ૨૬ મુ સ્નેહમિલન તથા ઈનામ વિતરણ સમારોહ તા-૨૯-૭-૨૦૧૮ ના રોજ નિકોલ, અમદાવાદ ખાતે યોજાયેલ ગયેલ. જેમાં પરિવારના ઘોરણ ૧ થી ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા પરિવાર ના વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર યુવાનોનું સન્માન કરવામાં આવેલ. આ કાયૅક્રમમાં પૂવૅ ઘારાસભ્ય શ્રી કનુભાઈ કોઠીયા, સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ કોઠીયા, […]

Continue Reading

કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટના 65 માં જન્મદિને ‘શબ્દજ્યોતિ’

તા. 31 જુલાઈ 2018 મંગળવારના રોજ સાંજે 5 કલાકે આત્મા હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે કવિશ્રી જયંત ડાંગોદરાના સહયોગથી ઓમ કોમ્યુનિકેશન અને શબ્દશ્રી દ્વારા કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટના 65 માં જન્મદિને ‘શબ્દજ્યોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં સ્વરકાર ગાયક નયનેશ જાનીએ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ની 2 ગઝલનું ગાન કર્યું. કવિશ્રી હરદ્વાર ગોસ્વામી […]

Continue Reading

કમિશ્નર,યુવક સેવા અને સાંસકૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી ગાંધીનગર પ્રેરીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અમદાવાદ શહેર સંચાલિત કલા મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષા સુગમ સંગીત સ્પર્ધા , સમુહ ગિત સ્પર્ધાનું આયોજન

કમિશ્નર,યુવક સેવા અને સાંસકૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી ગાંધીનગર પ્રેરીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અમદાવાદ શહેર સંચાલિત કલા મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષા સુગમ સંગીત સ્પર્ધા , સમુહ ગિત સ્પર્ધાનું આયોજન તારીખ 30 જુલાઇ ના રોજ રવિશંકર રાવલ કલા ભવન ખાતે કરવામાં આવેલ જેમાં અમદાવાદ મહાનગર પાલિકા નાં વિવિધ સ્પર્ધકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો […]

Continue Reading

મંદિરે દર્શન કરી પછી ઓટલે બે ઘડી બેસવાનું મહાત્મ્ય :-રમેશભાઈ ડેર

મંદિરે દર્શન કરી પછી ઓટલે બે ઘડી બેસવાનું મહાત્મ્ય :-રમેશભાઈ ડેર આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ તો દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ ? શું કારણ હશે? હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે.હમણાં ફક્ત ઓટલે બેસવાનું ચલણ ચાલી રહ્યું છે પણ હમણાં તે શ્લોક બોલતા નથી. અને તે […]

Continue Reading