સંતાનો ની મૂડી- કવિયિત્રી બીના પટેલ

જે સંતાનો પોતાના માતા-પિતા હયાત હોય ત્યારે, જરૂરી સુખ – સગવડ અને સન્માન નથી આપતા, પરંતુ તેમના સ્વર્ગવાસ બાદ ફાધર-ડે કે મધર-ડે જેવા દિવસોએ માતા-પિતાની યાદમાં ઘણું કરતાં હોય છે. આવા સંતાનોએ શું – શું અને ખાસ કરીને કેવી મૂડી ગુમાવી છે તેનો અહેસાસ કરાવતી કવિતા……. “બેટા…” એ પ્રેમાળ હાથ, કદી તારા શિર પર નહીં […]

Continue Reading

નારાયણા કોલેજ ઓફ કોમર્સ ના CWDC ખાતે વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ ના CWDC ખાતે વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.દાંતને લગતી સામાન્ય માહિતી, તેમની સંભાળ અને સારવારમાં ઉપયોગમાં લેવાતી આધુનિક પધ્ધતિઓ અને તેનાથી થતાં ફાયદાઓ વિશે અમદાવાદના ખ્યાતનામ ડૉ અદિતી શાહે સંપૂર્ણ જાણકારી આપી હતી. તેઓએ દાંતની સ્વચ્છતા, સંભાળ અને સુંદર સ્મિત માટે સ્વસ્થ દાંત ના મહત્વ અને […]

Continue Reading

નારાયણ કોલેજ ઓફ કોમર્સ ખાતે આજે “ગુજરાત ની અમીરાત” પુસ્તકનું વિમોચન

શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ ખાતે આજે “ગુજરાત ની અમીરાત” પુસ્તક ના વિમોચન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજ કોલેજ ના જૂના વિદ્યાર્થી શ્રી ગૌરવ ચુડાસમા એ ગુજરાત પ્રદેશની વિસરાઇ ગયેલી સંસ્કૃતી અને અજાણી વાતો ને ઉજાગર કરાવા ના ઉદ્દેશ થી “The Incredible Gujarat” પ્રોજેક્ટ હેઠળ આ પુસ્તક લખ્યું છે.પુસ્તક વિમોચન પદમ શ્રી વિષ્ણુભાઈ પંડયા […]

Continue Reading